________________
૩૦૨
ધર્મ પરીક્ષા લૈં. ૫૩ तदसत् , निश्चयतः सर्वत्र संयमप्रत्ययनिर्जरायामध्यात्मशुद्धिरूपस्य भावस्यैव हेतुत्वात् , तदङ्गभूतव्यवहारेण चापवादपदादिप्रत्ययाया हिंसाया अपि निमित्तत्वे बाधकाभावात् , "जे आसवा ते परिस्सवा' इत्यादिवचनप्रामाण्यात् । निमित्तकारणोत्कर्षापकौं च न कार्योत्कर्षापकर्ष. प्रयोजको, इति न निर्जरोत्कर्षार्थ तादृशहिंसोत्कर्षाश्रयणापत्तिः । यच्च ‘जा जयमाणम्स.' इत्यादिवचनपुरस्कारेण वर्जनाभिप्रायेणानाभोगजन्याऽशक्यपरिहारहिंसायाः प्रतिबन्धकाभावत्वेन कारणत्वाभिधानं तत्तु तद्धृत्त्यर्थानाभोगविजृम्भित, तत्रापवादप्रत्ययाया एव हिंसाया व्याख्यानात् । तथा हि-' यतमानस्य सूत्रोक्तविधिसमग्रस्य सूत्रोक्तविधिपरिपालनपूर्णस्य अध्यात्मविशोधि युक्तस्य रागद्वेषाभ्यां रहितस्येति भावः, या भवेद्विराधनाऽपवादपदप्रत्यया सा भवति निर्जराफला । એવું કહી શકાતું નથી, નિષ્કર્ષ – નિર્જરા થવામાં જે મુખ્ય ભાગ ભજવે છે તે વર્જનાભિપ્રાય “આગ”ની હાજરીમાં સંભવતે ન હેઈ સાધુની નઘુત્તારવગેરે ક્રિયામાં અના. ભોગજન્ય અશક્ય પરિહારરૂપે જ જીવવિરાધના માનવી જોઈએ. અને તેથી કેવળીઓને અનાભોગ જ ન હોઈ દ્રવ્યહિંસા માનવી જ ન જોઈએ.
[ નિશ્ચયનયે વિરાધના નિર્જરાને હેતુ જ નથી-ઉ. ] ઉત્તરપક્ષ – બેટી પેટી કલપનાઓના તરંગો રચવાના રસવાળા પૂર્વપક્ષીએ કહેલી આ વાતે જૂઠી જાણવી. કારણ કે સંયમનિમિત્તે થતી બધી નિર્જરા પ્રત્યે નિશ્ચયથી અધ્યાત્મશુદ્ધિરૂપ ભાવ જ હેતુ છે, જીવવિરાધના વગેરે નહિ. નિશ્ચયના અંગભૂત વ્યવહારનયે અપવાદપદાદિનિમિત્તક હિંસા પણ તેમાં નિમિત્ત બનવામાં કઈ બાધક નથી. કારણકે “ને બાવા” “જે આશ્રવ હોય છે તે પરિસ=સંવર બની જાય છે” ઇત્યાદિ પ્રમાણભૂત વચનથી એ વાત જણાય છે. આશય એ છે કે પૂર્વ પક્ષીઓ જીવવિરાધનાને જે પ્રતિબંધકાભાવ તરીકે નિર્જરાની કારણ કહી છે એવું નથી.
પ્રશ્ન – જે એ પ્રતિબંધકાભાવ તરીકે કારણ નથી તે તપ વગેરેની જેમ વધુને વધુ કેમ ન કરવી જોઈએ?
ઉત્તર :- નિમિત્તકારકુના ઉતકર્ષ-અપકર્ષ કંઈ કાર્યના ઉત્કર્ષ-અપકર્ષ (વત્તાઓ છાપણા)માં પ્રાજક નથી. દાંડા વધારે હોવા માત્રથી કઈ ઘડા ઘણા કે મોટા) બની જતા નથી. તેથી નિરારૂપકાર્યના ઉત્કર્ષ માટે નિમિત્તકારણરૂપ હિંસા વિધારવાની આપત્તિ આવતી નથી. વળી “ના કયમાળા.” ઈત્યાદિ વચનને આગળ કરીને “અનાભૂગજન્ય અશક્ય પરિહારરૂપ હિંસા વર્જનાભિપ્રાયદ્વારા પ્રતિબંધકાભાવતરીકે નિજેરાનું કારણ બને છે' ઇત્યાદિ જે કહ્યું કે તે તે સૂવવચનની વૃત્તિના અર્થના અજ્ઞાનનું જ ફળ છે, કારણ કે તે વૃત્તિમાં આ નિર્જરાફલક વિરાધના તરીકે અપવાદપદભાવી વિરાધનાની જ વાત કરી છે. (અને અપવાદપદભાવી વિરાધનામાં તે અનાભોગજન્યત્વ કે વર્જનાભિપ્રાય હેતે નથી) તે વૃત્તિ આ રીતે– “જયણાપૂર્વક પ્રવર્તતા, સૂત્રોક્તવિધિનું. પરિપાલન કરવાથી પૂર્ણ (ખામી ન્યૂનતા વગરના) તેમજ અધ્યાત્મવિશેધિયુક્ત=રાગ-દ્વેષ રહિત એવા સાધુથી જે અપવાદપદનિમિતે વિરાધના થાય છે તે નિર્જરાફલક બને છે. તાત્પર્ય, કૃતાગી, ગીતાર્થ અને કારણવશાત અપવાદને સેવતા એવા સાધુથી જે વિરાધના થાય છે તે સિફિલક બને છે.” આવું પિંડનિર્યુક્તિ (૭૬૦)ની વૃત્તિમાં કહ્યું છે.
૧. ૨ આવર્ત પરિવારના