________________
કેવલિમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાનો વિચાર
૩૦૫ तथा, आरंभिपमत्ताण' इत्तो चेइहरलोचकरणाई। तक्करणमेव अणुबंधी तहा एस वक्कत्थो ॥ ८६६ ॥ व्याख्या-आरम्भः पृथिव्याद्यपमर्दः स विद्यते येषां ते आरंभिणो गृहस्थाः, प्रमाद्यन्ति निद्राविकथादिभिः प्रमादैः सर्वसावद्ययोगविरतावपि सत्यां ये ते प्रमत्ता यतिविशेषाः, आरंभिणश्च प्रमत्ताश्च आरम्भिप्रमत्तास्तेषां, इतः पदार्थात् चैत्यगृहलोचकरणादि चैत्यगृहमहतो भगवतो बिम्बाश्रयः, लोचकरणं च केशोत्पाटनरूप,
आदिशब्दात् तत्तदपवादपदाश्रयणेन तथा तथा प्रवचनदुष्टनिग्रहादिपरपीडाग्रहस्तेषां करण, तत्करणमेव प्राग्नि. षिद्ध हिंसादिकरणमेव प्राप्तम् । कुतः ? इत्याशङ्क्याह-अनुषन्धतोऽनुगमात् तथा तत्पकारायाः परपीडाया इत्येष चालनारूपो वाक्यार्थ इत्यर्थः ॥
अविहिकरणमि आणाविराहणादुट्ठमेव एएसि । तो विहिणा जइअव्वंति महावक्कत्थरूवं तु ॥ ८६७॥ व्याख्या-अविधिकरणेऽनीतिविधाने चैत्यगृहलोचादेरर्थस्य आशाविराधनाद् भगवद्वचनविलोपनाद् दुष्टमेव एतेषां चैत्यगृहादीनां करणं. तत्र चेयमाज्ञा
जिनभवनकारणविधिः शुद्धा भूमिर्दल' च काष्ठादि । भृतकानतिसन्धान स्वाशयवृद्धिः समासेन ॥ ધો[૬/૨] ટોનર્મવિધિતુપ્રતિબંધકાભાવ તરીકે નહિ. આમ પરિણામે નિર્જરા હેતુ બની જતી હોવાથી જ એ અનુબંધથી અહિંસારૂપ હોય છે. અને તેથી અદંપર્યાર્થીની અપેક્ષાએ તે એ “ર હિંયા....” કઈપણ જીવને મારવો નહિ ઈત્યાદિમાં કરેલા નિષેધનો અંશતઃ પણ વિષય બનતી નથી, કેમકે તેમાં તે અવિધિહિંસાને જ નિષેધ છે, વિધિપૂર્વક થતી સ્વરૂપહિંસા તે સદ અનુષ્ઠાને માં અંતભૂત હોઈ પરમાર્થથી મોક્ષફલક હોય છે. (માટે તેને નિષેધ હેય ન શકે.) ઉપદેશપદસૂત્ર (૮૬૫-૮૬૮) માં કહ્યું છે કે–
[ અદંપર્ય અંગે ઉપદેશપથગત પ્રરૂપણ ]. હવે સાક્ષાત જ કેટલાક સૂત્રને આશ્રીને પદાર્થ વગેરે વ્યાખ્યાના અંગને દેખાડતાં પ્રખ્યકાર (ઉપદેશપદકાર) કહે છે-“પૃથવીકાયાદિ ને હણવા નહિ' એ સૂત્રમાં પદાર્થ પ્રસિદ્ધ જ છે. તેને જ જણાવે છે મન વગેરે(વગેર એટલે વચન અને કાયા)થી બધા જીવોને બાધા પહોંચાડવી નહિ. તથા (હવે વ્યાખ્યાના ચાલનારૂપ અંગને જણાવે છે–) પૃથવીકાયવગેરે જીવોને વાત કરે તે આરંભી=ગૃહસ્થો. સવસાવદ્યોગની વિરતિ હોવા છતાં નિદ્રા-વિકથા વગેરે પ્રમાદોથી જે પ્રમત્ત બને તે પ્રમત્તસંવત... ગૃહસ્થ જે ભગવાનનું જિનમંદિર બંધાવે છે તેનું પ્રમત્તસંયતાને જે લોન્ચ કરવામાં આવે છે વાળ ઉખેડવામાં આવે છે) તે તેમજ (આદિ શબ્દથી) અપવાદપદે પ્રવચનદુષ્ટવ્યક્તિઓને નિગ્રહ વગેરે રૂપ જે પરપીડા કરવામાં આવે છે તે, આ બધામાં તે “કોઈપણું જીવોને પીડા કરવી નહિ' ઈત્યાદિ આ પદાર્થથી જેને નિષેધ કર્યો છે તે પરપીડાને જ કરવા રૂપ બની જશે, કારણ કે એ દરેકમાં તવી પરપીડા સંકળાયેલી છે. એટલે જિનમંદિર–લચ વગેરે કરવા એ નિષિદ્ધના સેવનરૂપ બની જવાની આપત્તિ આવી. આ ચાલના રૂ૫ વાકયાર્થ કહ્યો. [હવે વ્યાખ્યાનું અન્ય અંગ પ્રત્યવસ્થાન (ચાલનામાં કરેલી શંકાનું સમાધાન) દેખાડે છે–] રીત્યગૃહ-લચ વગેરે અવિધિથી કરવામાં જિનાજ્ઞાને લે ૫ થતો હોવાથી તે રીતે જિનમદિર વગેરે કરવા એ દુષ્ટ જ છે. તેથી જિનપદેશ રૂ૫ (બી જિનેશ્વરદેવે દર્શાવેલી વિધિપૂર્વક પ્રવર્તવું. આ પ્રત્યવસ્થાન રૂપ મહાવાક્યર્થ કહ્યો. ચૈત્યગૃહદિ બાબતમાં જિનાજ્ઞા આવી છે–શુદ્ધ ભૂમિ, કાષ્ઠ વગેરે દલ, નેકરી પાસે કામ ઘણું ન ખેંચાવવું, પોતાના શુભઆશયની વૃદ્ધિ કરતા રહેવું આ દેરાસર બંધાવવાની સંક્ષેપથી વિધિ જાણવી. લોચક્રિયાની વિધિ-જિનકપીઓને ધ્રુવ લેચ હાય, સ્થવિરાને ચોમાસમાં હોય, તરુણસાધુઓને ચાર મહિને અને વૃદ્ધોને છ મહિને લાચ હોય. આ મહાવાકયાર્થીને જ પછીની ગાથાના પૂર્વાર્ધથી ઉપસંહાર કરતા ઉપદેશપદકાર ઔદપને