________________
૨૮
ધર્મપરીક્ષા લૈ. ૫૩ शुद्धत्वानिवृत्तेः । पठ्यते च यतनादिनाऽपवादस्य शुद्धत्वमेव । तदुक्तं बृहत्कल्पभाष्ये [४९४६] -
गीयत्थो जयणाए कडजोगी कारणमि णिदोसो । एगेसिं गीयकडो अरत्तदुठो य जयणाए ।
तस्मादागमोदितयतनयाऽध्यात्मशुद्धिरेव संयमरक्षाहेतुर्नत्वनाभोग इति स्थितम् । अत एव विरताविरतयोर्जानतोरजानतोश्च विराधनायां यतनाऽयतनानिमित्तकाऽध्यात्मशुद्धि-तदशुद्धिविशेषात् कर्मनिर्जराबन्धविशेषो व्यवस्थितः । तदुक्तं बहत्कल्पभाष्यवृत्योद्वितीयखण्डेસાથ જ્ઞાતાજ્ઞાતઢી માહ [૨૬૨૮]
जाणं करेइ इक्को हिंसमजाणमपरो अविरओ अ । तत्थवि बंधविसेसो महंतर देसिओ समए । इह द्वावविरतो, तत्रैकस्तयो निन् हिंसां करोति विचिन्त्येत्यर्थः, अपरः पुनरजानन् , तत्रापि तयोरपि
[ આભેગપૂર્વકની આપવાદિકહિંસા દુષ્ટ બની જવાની આપત્તિ ]
જેનાથી લોકમાં “હિંસક” તરીકે ઉલ્લેખ થાય તેવી હિંસા જ મહા અનર્થનું કારણ બને છે એ પૂર્વપક્ષીએ જ્યાં ત્યાં કરેલ પ્રલાપ પણ સૂત્રકૃતાંગના આ વચનથી બેટો હોવો જાણવો. વળી આભેગપૂર્વકની હવામાત્રથી કે “હિંસક” તરીકેના લૌકિક વ્યવહારને વિષય બનતી હેવામાત્રથી જે હિંસા મહાઅનર્થકારી બની જતી હોય તે તે આપવાદિક હિંસા પણ તેવી જ બની જાય, કારણ કે તેમાં જ્ઞાનાદિની થનાર હાનિનું નિવારણ માત્ર કરવાને જે અભિપ્રાય રહ્યો હોય છે તે સંયમની પરિણતિની અખંડિતતા જાળવી રાખતું હોવા છતાં, તે હિંસામાં “પાપ” તરીકેના લૌકિક વ્યવહારની વિષયતા તે રહી જ હોવાથી તમારા અભિપ્રાય મુજબનું અશુદ્ધત્વ પણ તેમાંથી દૂર થયું હોતું નથી. તેમાં તેવું અશુદ્ધત્વ રહ્યું હેઈ એ અનર્થકારી બને છે તેવું માનવામાં વધું શું છે?” એવું ન પૂછવું, કારણ કે જયણ વગેરેથી સેવાતા અપવાદને શાસ્ત્રમાં શુદ્ધ જ કહ્યો છે, અશુદ્ધ નહિ. બૃહત્ક૯૫ભાષ્ય (૪૯૪૬) માં કહ્યું છે કે “જે ગીતાર્થ છે, જાણ પૂર્વક પ્રવર્તિ છે, કૃતવેગી (તપ વગેરેને અભ્યાસી) છે, અને જ્ઞાનાદિની રક્ષા વગેરે કારણવાળે છે, તે જે અપવાદને સેવે છે તેમાં એ નિર્દોષ હોય છે. આમ ગીતાર્થ, જ્યણુ, કૃતિયોગી, અને કારણ એ ૪ પદના ૧૬ ભાંગા થાય. એમાં આ પ્રથમ ભાંગે શુદ્ધ (નિર્દોષ) જાણો. બીજા આચાર્યો આ ૪ ના બદલે ગીતાર્થ, કૃતગી, અરક્ત, અર્દિષ્ટ અને જયણું એ પાંચ પદના ૨૫ ભાંગા માને છે. એમાંને આ કહેલો પ્રથમ ભાંગે નિર્દોષ હોય છે.” Tછતી વિરાધનાએ પણ સંયમરક્ષામાં અધ્યાત્મશુદ્ધિ એ હેતુ, અનાગ નહિ
તેથી નદી ઉતરવા વગેરેમાં જીવવિરાધના થતી હોવા છતાં સંયમની જે રક્ષા થાય છે તેમાં જીવને અનાભોગ હો એ હેતુ નથી પણ આગમેત જયણાથી જળવાઈ રહેલ અધ્યાત્મશુદ્ધિ એ જ હેતુ છે એ વાત નક્કી થાય છે. કારણ કે જળજીને આગ હોય છે અનાભોગ નહિ એ વાત અને આગ હોવા છતાં હિંસા થવામાં પણ શુદ્ધત્વ જળવાઈ રહે છે એ વાત નિશ્ચિત થઈ ગઈ છે. તેથી જ વિરત-અવિરતથી થતી તેમજ જાણકાર–અજાણકારથી થતી વિરાધનામાં જયણ અને અજયણારૂપ નિમિત્તકારણને ફેર પડવાથી અધ્યાત્મની જે વિશેષ પ્રકારે ક્રમશઃ શુદ્ધિ કે અશુદ્ધિ થાય છે તેના કારણે
१. गीतार्थो यतनया कृतयोगी कारणे निर्दोषः । एकेषां गीतकृतोऽरक्तद्विष्टश्च यतनया ॥ २. जानन करोति एको हिंसामजानन्नपरोऽविरतश्च । तत्रापि बंधविशेषो महतान्तरेण देशितः समये ।।