________________
ધ પરીક્ષા èા, ૫૩
एतद्वृत्तिर्यथा - ये केचन क्षुद्रकाः राखाः प्राणिनः एकेन्द्रियद्वीन्द्रियादयोऽल्पकाया वा पञ्चेन्द्रिया अथवा महालया महाकायाः सन्ति विद्यन्ते तेषां च क्षुद्रकाणामल्पकायानां कुन्थ्वादीनां महान् वाऽऽलयः शरीरं येषां ते महालया हस्त्यश्वादयस्तेषां च व्यापादने सदृशं वैरमिति वज्र - कर्म विरोधलक्षण वा वैरं, सदृशं समान', तुल्यप्रदेशत्वात् सर्वजन्तूनां इत्येवमेकान्तेन नो वदेत् । तथा विसदृशमसदृश, तद्व्यापत्तौं वैर कर्मबन्धो विरोधो वा इन्द्रियविज्ञान कायानां विसदृशत्वात् सत्यपि प्रदेशतुल्यत्वे न सदृश ं वैर ' इत्येवमवि नो वदेत् । यदि हि वध्यापेक्षयै (क्ष ए ) व कर्मबन्धः स्यात्, ततस्तद्वशात् कर्मणोऽपि सादृश्यमसादृश्यं वा वक्तु युज्यते, न च तद्रशादेव बन्धः, अपि त्वध्यवसायवशादपि ततश्च तीव्राध्यवसायिनोऽल्पकायसच्कयापादनेऽपि महद्वैर ं, अकामस्य तु महाकाय सत्त्वयापादनेऽपि स्वल्पमिति । एतदेव सूत्रेणैव दर्शयितुमाह - एतेहीत्यादि । आभ्यामनन्तरोक्ताभ्यां स्थानाभ्यामनयोर्वा स्थानयोरल्पका यमहा कायव्यापादनापादितकर्मबन्धसदृशत्वविसदृशत्वयोर्व्यवहरण' व्यवहारो नियुक्तिकत्वान्न युज्यते । तथा हि-न वध्यस्य सदृशत्वमसदृशत्व ं वैकमेव कर्मबन्धस्य પૃથ્વીવગેરે જીવાના આભાગ અવશ્ય માનવા પડે છે. (કેમકે અનાભોગથી થયેલ હિંસાથી કંઇ પચ્ચક્ખાણના ભંગ થતા નથી, તે પશુ એટલા માટે કે અનાભોગના પચ્ચક્ખાણમાં આગાર હાય છે.) બાકી સ્થૂલત્રસજીવોના જ જો આભાગ માનવાને હાય તા તેની હિ*સા જ ખીજાજીવેાની હિ`સા કરતાં એકાન્ત દુષ્ટ અને, અન્યજીવાની હિ"સા કયારે ચ તેના કરતાં દુષ્ટ અને નહિ, કારણકે અનાભાગપૂર્વકની હિહંસા કરતા તે આભાગપૂર્ણાંકની હિંસા વધુ દુષ્ટ હોય છે. પણ એવુ* કાંઈ ર્જનપ્રક્રિયાના જાણકારા કહેતા નથી, કારણકે તે તા તુચ્છજ તુઓની અને માટાપ્રાણીઓની હિંસામાં એકાન્ત સાદૃશ્ય (સમાનતા) કે વૈસદૃશ્ય (અસમાનતા) ન માનતા અનેકાન્તે જ તે એ માને છે. અર્થાત્ અમુક અપેક્ષાએ બંને હિંસા તુલ્ય હોય છે, અમુક અપેક્ષાએ અતુલ્ય. સૂત્રકૃતાંગ (શ્રુ. ૨ અ. ૫)માં કહ્યું છે કે—“જે કાઈ નાની કે મેાટી કાયાવાળા જીવા હોય તેઓના વધથી એક સરખા જ ગૈર-ક બંધ થાય' કે 'જુદા જુદા જ કર્મબંધ થાય' તેવુ' કહેવું નહિ. માત્ર આ નાની-મોટી કાયાની અપેક્ષાએ એછા-વત્તા દાષાના વ્યવહાર કરવા તે ચાગ્ય નથી. આ બેમાં પ્રવૃત્ત થનારને અનાચાર થાય છે.
[ ક બંધ વધ્યજીવની સ્થૂલતા કે સૂક્ષ્મતા માત્રને સાપેક્ષ નથી] આની વૃત્તિને ભાવાર્થ આ પ્રમાણે—
“એકેન્દ્રિય-મેઇન્દ્રિય વગેરે જીવા અથવા નાની કાયાવાળા પંચે દ્રિયજીવા એ બધા ક્ષુદ્રપ્રાણી. માટી કાયાવાળા હાથી-ઘેાડા વગેરે મહાલય”વા, ‘કથાવગેરે ક્ષુદ્રજીવાને કે હાથી વગેરે મહાલયજીવાને મારવામાં એક સરખા કમ બંધ કે વૈરભાવ થાય છે, કારણ કે બધા જીવાના આત્મપ્રદેશ સરખા હાય છે' એવું એકાન્તે કહેવુ' નહિ. એમ ‘વિસદશછે-વત્તો જ કર્મબંધ થાય છે, કારણ કે આત્મપ્રદેશ! તુલ્ય હેાવા છતાં તેની ઈન્દ્રિય-જ્ઞાનમાત્રા તેમજ કાયા વિસદશ હોય છે.' એવું પણ એકાન્તે કહેવુ નહિ. કર્મ બંધ જો માત્ર ધ્યવની અપેક્ષાએ જ થતા હોત તા તા માત્ર તે જીવની અપેક્ષાએ જ કર્મ બધમાં સાદશ્ય કે વૈસદશ્ય થાય છે એવું કહેવુ. યેાગ્ય બને, પણ એવુ છે નહિ, મારનારના અધ્યવસાયની અપેક્ષાએ પણ કમ બંધ થાય જ છે. તેથીસ્તા તીવ્ર સક્ષેશવાળાને નાના જીવની હિંસાથી પણ ધણેા કર્મબંધ થાય છે, જયારે સલેશન્ય છત્રને મેટા શરીરવાળા જીવની હિંસાથી પણ અત્યંત અપ કર્મ બંધ થાય છે. આ જ વાતને સૂત્રમાં જણાવતાં સૂત્રકારે આગળની સ્થાનથી (સ્થાનને આગળ · કરીને) મારવામાં થતા કેમ`બંધમાં સદશ્ય
તેંદિ ..' ઈત્યાદિ ગાથા કહી છે. ઉપર કહી ગયા તે બે વ્યવહાર કરવા તે અથવા અલ્પકાય અને મહાકાય જીવને
૧૯૬