________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવ વિરાધના વિચાર
૨૮૫ भोगेन पृथिव्यादिवधे न दुष्टत्वं, इति साधोः प्रत्याख्यानभङ्गदोषविशेषसमर्थनार्थ पृथिव्यादिजीवाभोगोऽप्यवश्यमभ्युपेयः । यदि च स्थूलबसविषयक एवाभोगोऽभ्युपगम्येत तदा. तद्विषयैव हिंसैकान्ततो दुष्टा स्यात् , न चैव जैनप्रक्रियाविदो वदन्ति, तैः क्षुद्रमहत्सत्त्ववधसादृश्यवैसदृश्ययोरनेकान्तस्यैवाभ्युपगमात् । तदुक्त सूत्रकृताङ्गे [श्रु०२ अ० ५-६७] - 'जे केइ खुद्दगा पाणा अदुवा संति महालया। सरिसं तेहिं वेरं ति असरिसं ति य णो वए ॥ एतेहिं दोहि ठाणेहिं ववहारो ण विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए । ति ।
શકા - સ્થૂલત્રસજીવો છદ્મસ્થને ન જણાતાં હોવા છતાં તેની ચેષ્ટારૂપ લિંગ તે અભિવ્યક્ત જ હોય છે, માટે તેનો આગ પણ અભિવ્યક્તિ હોય છે.
સમાધાન :- આ રીતે પૃથ્વીકાય વગેરે સ્થાવરાદિ જીવોને આભોગ પણ જિનવચનમાં કહેલા “શસ્ત્રથી અનુપહત વગેરે રૂપ લિંગથી કે આજ્ઞાના પ્રામાણ્યથી શું
અભિવ્યક્ત નથી હોતો ? - પ્રશ્ન - તેમ છતાં અહીં કેટલા છે છે? વગેરેને સ્કુટ આગ તે કંથવા વગેરે સ્થૂલત્રસમાં જ ચેષ્ટા વગેરે લિંગથી સંભવી શકે છે, આ એક્ત લિંગથી પણ રથાવરાદિમાં નહિ. તેથી સ્થાવરાદિનો સકુટ આગ શી રીતે મનાય?
ઉત્તર :- એ રીતે તે, “અત્યંત અલ્પ સ્પંદન કરતા થવા અને તેના જેવી જ દેખાતી રજકણને જ્યાં ભેગો ઢગલો થયો હશે ત્યાં પણ ફુટ આગ શી રીતે મનાય?” એવું પણ કહી શકાય છે. અર્થાત્ ત્યાં સંખ્યા જણાતી ન હોવા છતાં જેમ આગ માને છે તેમ સ્થાવરાદિ અંગે પણ માનવો જોઈએ. માટે–તેઓને આગ કેવલજ્ઞાનસાધ્ય છે' ઈત્યાદિ વાતો તુચ્છ છે.
[સૂક્ષ્મ અને સ્થૂલત્રસની વિરાધના અશકયપરિહાર રૂપે સમાન જ-ઉ.]
તેથી જયણના પાલનમાં ઉદ્યમશીલ સાધુઓથી અશકય પરિહારરૂપે થતી હિંસા અશયપરિહારરૂપે સમાન જ હોય છે (ભેદ વિનાની હોય છે,) પછી ભલેને તેમાં તે સૂફમજીવની કે સ્થૂલજીવની હોવારૂપ ભેદ હોય, વળી તેમ છતાં આ સૂમ જીવ-સ્થૂલછવરૂપ વિષય જુદા જુદા હોવાથી તે હિંસામાં ભેદ પડે છે તેનો અમે વ્યવહારથી નિષેધપણ કરતાં નથી જ. અર્થાત્ ભૂલજીવની હિંસાને વ્યવહારથી મોટા દોષરૂપ માનીએ જ છીએ. તેથી જ મિથુન સેવનમાં પણ “સંક૯૫પૂર્વક સ્કૂલજીવની હિંસા ન કરવી એવા પિતે કરેલા પ્રત્યાખ્યાનો ભંગ થતો ન હોવાથી જ દેશવિરત જીવ શિકારી વગેરે જે દુષ્ટ બનતું નથી. નહિ કે મૈથુન સેવનમાં મરતા જીવોને આગ ન હાવા રૂપ કારણથી. વળી આ રીતે આભેગપૂર્વક હિંસા કરવા છતાં દેશવિરતજીવ જેમ દુષ્ટ બનતું નથી તેમ સાધુ પણ પૃથ્વીકાય વગેરેની આભેગથી વિરાધના કરવા છતાં દુષ્ટ બનતાં નથી એવું તે કાંઈ છે નહિ. એ તે દુષ્ટ બને જ છે. અને તેથી ફલિત થાય છે કે એના પચ્ચકખાણને ભંગ થાય છે. આ ભંગના સમર્થન માટે
१. ये केचन क्षुद्रकाः प्राणिनोऽथवा सन्ति महालयाः । सदृशं तैवैरमिति असदृशमिति नो वदेत् ॥ २. एताभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते । एताभ्यां द्वाभ्यां स्थानाभ्यां अनाचारं तु जानीयाद ॥