________________
કેવલીમાં દ્રવ્યહિંસા : જળ જીવવિરાધના વિચાર
૨૮૩ ___ इत्यादि परस्य कल्पनाजालमपास्त, संयतानां नद्युत्तारे जलजीवविराधनाया आभोगमूलत्वेऽप्याज्ञाशुद्धत्वेनवाऽदुष्टत्वात् । यच्च तया न संयमस्य दुराराधत्व, तस्याः कादाचित्कस्वादालंबनशुद्धत्वाच्च । यथा च कुन्थूत्पत्तिमात्रेण सार्वदिकयतनाहेत्वाभोगदौलभ्यात् संयमस्य दुराराधत्व', तथा तथाविधक्षेत्रकालादिवशात् सूक्ष्मबीजहरितादिप्रादुर्भावेऽपि सार्वदिकतद्यतनाहेत्वाभोगदौलभ्यात् संयमस्य दुराराधत्वमेवेति तु दशवैकालिकाद्यध्ययनवतामपि सूक्ष्माष्टकविदा परिणतलोकोत्तरदयास्वरूपाणां प्रतीतमेव । 'स्थावरसूक्ष्मत्रसविषयकोऽनाभोगः केवलज्ञान विना જીની મિથુનસેવનમાં થતી વિરાધના જુદી પડી જાય છે, કારણ કે તે જ પોતાના સાક્ષાત્કારનો વિષય બની શકતા નથી. તેમ પોતાના સાક્ષાત્કારને વિષય બની શકનાર કંથવા વગેરે થુલત્રસ જીવોની અનાભોગચૂલિકા પણ સયતથી થયેલી વિરાધના કરતાં પિતાના સાક્ષાત્કારને વિષય જ ન બની શકનાર જળજીની વિરાધના જુદી પડે જ છે. પછી ભલેને આગમ દ્વારા તેને આગ હોય અને તેથી જ કંથવાની ઉત્પત્તિના કારણે સંયમને દુરારાધ્ય કહ્યું છે, જળ જીવોની વિરાધનાના કારણે નહિ. હવે જે આગમથી જાણકારી મળી છે એટલા માત્રથી જળજીને પહેલેથી આગ છે એવું માની લેવાનું હોય તે, કંથવા વગેરેની વિરાધના વખતે તેને આગ ન હોવા છતાં જે સંયમને દુરારાધ્ય કહ્યું છે તે આગ હોવા છતાં જળજીવોની વિરાધનાને પરિહાર અશકય બનતે હેઈ તેના કારણે તે સંયમને અવશ્ય વધુ દુરારાધ્ય કહેવું જ પડે. પણ કહ્યું નથી. તેમજ કીડી વગેરેની જેમ જળજીવોની વિરાધનાથી કંઈ “હિંસક તરીકેનો ઉલ્લેખ પણ થતો નથી. આ બને પરથી નકકી થાય છે કે જળજીની વિરાધના આગજન્ય (આગચૂલિકા) હેતી નથી.
[ આભેગમૂલક, છતાં આજ્ઞાશુદ્ધ હોવાથી નિર્દોષ]. ઉત્તરપક્ષ - પૂર્વે જે કહી ગયા કે “આપ્તવચનથી જેઓને જીવ તરીકે નિશ્ચય થયેલ હોય તેઓની વિરાધનામાં તેઓ પોતાને દેખાતા ન હોવા માત્રથી, આભેગપૂર્વકત્વને અભાવ થઈ જતો નથી. વગેરે તેનાથી પૂર્વપક્ષની આ બધી ક૯૫નાના તરંગ વિખરાઈ ગયેલા જાણવા. વળી “આગ હોવા છતાં હિંસા કરવી એ મોટા દોષરૂપ હોઈ સાધુનું માત્ર સાધુપણું જ નહિ, પણ સમ્યફવ૫ણ ઊડી જાય ઈત્યાદિ જે માન્યતાના કારણે પૂર્વપક્ષી નદી ઉતરવામાં થતી જળજીવ વિરાધનાને આભોગમૂલક માનવા તૈયાર થતો નથી તે માન્યતા જ મૂલમાં બેટી છે, કારણ કે તે વિરાધના આભેગમૂલક હોવા છતાં આજ્ઞાશુદ્ધ હોવાના કારણે જ દેષરૂપ જ હોતી નથી. તેથી વિરાધનાને આભગમૂલક માનવામાં કોઈ આપત્તિ આવતી નથી.
| સંયમની દુરારાધ્યતાનું પ્રન્થકારપ્રદર્શિત રહસ્ય] પ્રશ્ન – જે એ પણ આભગમૂલક હોય તે કંથવાની ઉત્પત્તિની જેમ તેને કારણે પણ સંયમ દુરારાધ્ય શા માટે નથી બનતું ?
ઉત્તર – એટલા માટે કે એ વિરાધના કદાચિક હોય છે તેમજ પુષ્ટ આલંબનવાળી હાઈ શુદ્ધ હોય છે.