________________
૨૯૪
ધર્મપરીક્ષા સ્પે૫૩ दुरत्ययः' इति तु सूक्ष्माष्टकयतनाविधानान्यथानुपपत्त्यैव बाधितम् ।-परिणामशुद्धयर्थ तद्, न तु तदाभोगार्थ-इत्येवं तदाभोगापलापे च स्थूलत्रसाभोगाभ्युपगमोऽप्युच्छिद्येत, तत्रापीत्थ वक्तुं शक्यत्वात् , -चेष्टालिङ्गाभिव्यक्तेः स्थूलत्रसाभोगोऽभिव्यक्त एव-इति चेत् ? पृथिव्यादिजीवाभोगोऽपि जिनवचनाभिहितलिङ्गादाज्ञाप्रामाण्याद्वा किं नाभिव्यक्तः ? व्यक्तीरत्तयाऽनाभोगस्तु मनाक्स्पन्दत्कुन्थुतदनुकारिरजस्त्रुटिपुजेऽपि वक्तुं शक्यते, इति न किञ्चिदेतत् । ततो यतनां कुर्वतामशक्यपरिहारा हिंसा सूक्ष्मस्थूलजीवविषयकभेदेऽप्यशक्यपरिहारत्वेन समानैव, विषयभेदा त्तभेदं तु व्यवहारेण न वारयामः । अत एवाऽब्रह्मसेवायामपि देशविरतस्य कृतसङ्कल्पमूलस्थूलजीवहिंसाप्रत्याख्यानाभङ्गान्न व्याधादिवदुष्टत्वम् । न चैव देशविरतस्येव साधोरप्या
પ્રશ્ન :- આના પરથી તમારે શુ એવા ફલિતાર્થ કાઢવા છે કે સંયમ દુરારાધ્ય બનવા કે ન બનવામાં સ્વસાક્ષાત્કારરૂપ આભેગ કે તેના અભાવરૂ૫ અનાગ હેતુ બનતા નથી ?
ઉત્તર - હા, હેતુ બનતા નથી, તેથી જ તે, જેમ કંથવાની ઉત્પત્તિ થવા માત્રથી તેની સાર્વદિક (હમેશાની) જયણા પળાવામાં હેતુ બનનાર આગ દુર્લભ હેઈ સંયમ દુરારાધ્ય બને છે તેમ, તથાવિધ ક્ષેત્ર-કાલાદિના કારણે બીજ-હરિતાદિ ઉત્પન થયે છતે પણ, તેની સાર્વદિક જયણ પળાવી આપનાર આગ દુર્લભ હોઈ સંયમ દુરારાધ્ય બને જ છે. તે સૂક્ષમબી જ-હરિતાદિના જીવોને સ્વસાક્ષાત્કારરૂપ આભોગ ન હોવાથી તેને કારણે સંયમ દુરારાધ્ય બનતું નથી એવું નથી. આ વાત દશવૈકાલિક વગેરેના અધ્યયનેની જાણકારીવાળા પણ સૂહમાષ્ટકના જાણકાર અને લોકેત્તરદયાનું સ્વરૂપ જેઓમાં પરિણતિ પામ્યું છે તેવા મહાત્માઓને પ્રતીત જ છે.
[આગમથી પણ અપૂકાયવગેરે સ્થાવરને આભગ શક્ય]. મન - સાધુઓને જળજીને આગ હોય છે એવું તમે જે કહે છે તેને યોગ્ય શી રીતે મનાય? કેમકે સ્થાવર અને સૂક્ષમત્રસ જીવેને અનાગ ડેવલજ્ઞાન વિના, આગમમાત્રથી દૂર થઈ શકતું નથી.
ઉત્તર :- સ્થાવરાદિને આગ જે કેવલજ્ઞાન વિના શકય જ ન હોય તે, આગમમાં સ્માષ્ટકની જયણનું જે વિધાન છે તે અસંગત બની જાય, કારણ કે
ની જ જે જાણકારી નથી તે જયણ શું પાળવાની ? તેથી “કેવલજ્ઞાનવિના અનાભોગ દૂર ન થાય એ વાત બાધિત હાઈ “આગમથી પણ જળજીને આભગ શકય છે એ માનવું યોગ્ય છે.–સૂક્ષમાષ્ટકની જયણાનું વિધાન કંઈ તે જીવને આગ થાય એટલા માટે નથી, કિન્તુ સાપેક્ષભાવ જળવાઈ રહેવા રૂપ પરિણામશુદ્ધિ માટે છે, એવું ન કહેવું, કારણકે આરીતે તેઓના આભેગને અ૫લાપ કરવામાં સ્થૂલવસ છોને આગ હોવો જે માન્યો છે તે પણ ઊડી જશે. કારણકે તેઓનું પણ છવાસ્થને તે શરીર જ જણાય છે, જીવ નહિ તેથી “તેઓની જયણાનું પણ પરિણામની શુદ્ધિ માટે જ વિધાન છે “આમાં જીવ છે” (માટે એની રક્ષા કરું) એવા આભેગ માટે નહિ” એવું પણ કહી જ શકાય છે.