________________
કેવલીમાં વ્યહિંસા જળજીવ વિરાધના વિચાર
૨૮૭ प्रचारस्यापि दुर्वारत्वाद् । 'भगवदुक्तयतनाक्रमप्रामाण्यान्नेय शङ्का' इति चेत् । तर्हि यतनाया अपि बहुतरासत्प्रवृत्तिनिवृत्तिरूपाया विवेकेन परिज्ञान' न्यूनाधिकजलजीवविराधनाभोगाधीन, इति व्यवहारसचित्ततया जलजीवाभोगाभ्युपगमावश्यकत्वात् तध' वदतो व्याघात एव महात्रपाकारणमिति । किञ्च-नद्या दिजलजीवानां निश्चयतश्छद्मस्थानां सचित्तत्वापरिज्ञानेऽपि तत्र स्थितपनकसेवालादीनां निश्चयतोऽपि सचित्तत्व परिज्ञायते एव । तदुक्तमोघनिर्युक्तौ [३६३] [पिं० नि० ४४]
पसव्वो वऽणंतकाओ सच्चित्तो होइ णिच्छयणयस्स । ववहारओ अ सेसो मीसो पम्हाणरोट्टाइ ।। - एतद्वृत्तिर्यथा-सर्व एवानन्तवनस्पतिकायो निश्चयनयेन सचित्तः, शेषः परीतवनस्पति~वहारनयमतेन सचित्तो मिश्रश्च प्रम्लानानि यानि फलानि कुसुमानि वर्णानि च, 'रोट्टो लोट्टो तंदुलाः कुट्टिताः तत्थ तंदुलमुहाइ अच्छंति, तण कारणेन सो मीसो भन्नइ त्ति । કારણકે “અલ્પપાણીવાળા ભાગનું પાણી અચિત્ત છે (કેઅલ્પ જીવંતજીવાળું છે) અને ઘણાપાણીવાળા ભાગનું પાણી સચિત્ત છે (કે ઘણું જીવંત છાવાળું છે)” એવી જાણ કારીના અભાવમાં અ૯પ પાણીવાળા ભાગનો પરિહાર કરાવી બહુપાણીવાળા ભાગમાંથી ગમન કરાવનાર બહુપાણીવાળા ભાગનું પાણું અચિત્ત હશે (કે જીવંત અ૯૫જીવાળું હશે) અને અ૫પાણીવાળા ભાગનું પાણી સચિત્ત હશે (કે જીવંત ઘણા જીવાળું હશે એવી શંકારૂપ ડાકણને આવતી અટકાવી શકાતી નથી. . . . . | * શંકા :- બહુપાણીવાળા ભાગના પરિહાર વગેરે રૂપ જે જયણું પળાય છે તે બહુપાણીવાળા ભાગમાં પાણી સચિત્ત છે' એવા આભોગથી પળાતી નથી, કિન્તુ ભગવાને જયણાને તે જે કમ દેખાડ્યો છે તેને પ્રમાણુ માનીને પળાય છે. તેથી અલપજળવાળા ભાગને પરિહાર કરાવનાર ઉક્ત શંકા સંભવતી નથી. . . . ''
[ વ્યવહારસચિત્તરૂપે આગ હવો આવશ્યક] | સમાધાન :- આવું કહેવું યોગ્ય નથી. મોટી વિરાધના કરનારી પ્રવૃત્તિથી બચવું એ જયણા છે. “અહીં થોડા જ છે,” “અહીં ઘણું જીવો છે? ઈત્યાદિ આગ હોય તે જ આ જ્યણાનું વિવેકપૂર્વક પરિજ્ઞાન થઈ શકે છે. તેથી જયણાના પાલન માટે છવસ્થસાધુમાં પણ તે આગ તે માનવો જ પડશે. નિશ્ચયથી તે આગ શક્ય ન હોઈ વ્યવહારથી જ તેવો આભગ માનોં પડે છે. અર્થાત્ શ્રતમાં જેવા પાણીને સચિત્ત-અચિત્ત કે મિશ્રરૂપે કહ્યા હોય તેવા પાણીને વ્યવહારથી તેવા સચિત્તાદિ રૂપે જાણીને જ તે જયણાદિ પળાય છે. આમ જળના જીવને વ્યવહારસચિત્તરૂપે આગ હવે આવશ્યક હોવાથી “નદીઉત્તાર વગેરેમાં અનાગજન્ય અશક્ય પરિહારરૂપે જીવવિરાધના થાય છે' ઈત્યાદિ બેલવામાં થતો “વદતે વ્યાઘાત' (બોલતી વખતે જ એ વાત અપ્રમાણ સિદ્ધ થઈ જવા રૂ૫) દોષ જ મારે ઘણે શરમજનક બને છે. વળી નદી વગેરેમાં રહેલ પાણીના જીવોમાં છદ્મસ્થાને નિશ્ચયથી સચિત્ત પણાનું જ્ઞાન હોવા છતાં તેમાં રહેલ લીલ-સેવાલ વગેરેના તે નિશ્ચયથી સચિત્તાપણાનું જ્ઞાન હોય જ છે. ઘનિયુકિત (૩૬૩ તથા પિંડનિ. ૪૪) માં અને તેની વૃત્તિમાં કહ્યું છે કે “બધો અનંતકાય છે , .* ૧. સર્વ શ્વાનન્તા ઃ નિત્તો મત નિશ્ચયનયા 6થવાત રોણો મિશ્ર પ્રમાનરોટ્ટાઢિ |.