________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ ગહણીયકૃત્ય વિચાર
૨૫ परिणिट्ठियवयणमिणं जं एसो होइ खीणमोहंमि ।
उवसमसेढीए पुण एसो परिणिडिओ ण हवे ॥ ४७ ॥ (परिनिष्ठतवचनमिद यदेषो भवति क्षीणमोहे। उपशमश्रेण्यां पुनरेष परिनिष्ठितो न भवेत् ॥ ४७ ।)
परिणिट्रिठयवयणमिणं ति । परिनिष्ठितवधन संपूर्णफलवचनमेतद् यदेषोऽकरणनियमः क्षीणमोहे भवतीति । उपशमश्रेण्यां त्वयमकरणनियमः परिनिष्ठितो न भवेत् , तस्याः प्रतिपातस्य नियमात् तत्राकरणनियमवैशिष्ट्यासिद्धेः, परिनिष्ठितविशिष्टाकरणनियमाधिकारादेव क्षीणमोहादिर्वीतरागो वृत्तिकृता विवक्षित इति न कोऽपि दोष इति भावः। परिनिष्ठताऽप्रतिषेवित्वफलभागित्वादेव च क्षीणमोहस्य कषायकुशीलादेविशेषोऽप्रतिषेवित्वं वा भगवतोऽभिधीयमानमपकृष्यमाणसकलपापाभावोपलक्षणमिति स्मर्तव्यम् ॥४७॥ ननु 'वीतरागो गर्हणीयं पापं न करोति' इति वचनाद् गर्हणीयपापाभावः क्षीणमोहस्य सिद्धयति, गहणीयं च पापं द्रव्याश्रव एव, तस्य गर्दापरायणजनस्य प्रत्यक्षत्वाद् इति द्रव्याश्रवाभावस्तत्र सिद्ध एव । अत एव क्षीणमोहस्य कदाचिदनाभोगमात्रजन्यसंभावनारूढाश्रवच्छायारूपदोषसंभवेऽपि न क्षतिः, तस्याध्यवसायरूपस्य छद्मस्थज्ञानागोचरत्वेनाऽगहणीयत्वाद, गर्हणीयद्रव्याश्रवाऽभावादेव तत्र वीतरागत्वाहानेः-इत्याशङ्कायामाहગ્રહણ વૃત્તિકારે કેમ ન કર્યું? કારણ કે એ પણ અપ્રતિસેવી હોય છે–એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે –
[ “ત્તો વીરા... માં ઉપશાનમેહનું ગ્રહણ કેમ નહિ?] . ગાથાર્થ :- “અકરણનિયમ ક્ષીણમેહગુણઠાણે હેાય છે' એવું વચન પરિતિષ્ઠિત વચન છે. ઉપશમશ્રેણિમાં એ પરિનિષ્ઠિત હેતે નથી.
“અકરણનિયમ ક્ષીણમેહમાં હોય છે એવું વચન સંપૂર્ણ ફળવિષયક વચનરૂપ પરિનિષ્ઠિત વચન છે. ઉપશમણિમાં આ અકરણનિયમ પરિનિષ્ઠિત હેતે નથી, કારણકે તેમાંથી અવશ્ય પ્રતિપાત થતો હોવાથી તે અવસ્થામાં જે પાછો ચાલ્યો ન જાય તેવો) વિશિષ્ટ પ્રકારને અકરણનિયમ સિદ્ધ થયો છે તે નથી. જ્યારે ઉક્તસ્થળે તે પરિનિષ્ઠિતત્વવિશિષ્ટઅકરણનિયમને જ અધિકાર છે. તેથી તેમાં ક્ષીણમોહ વગેરે વીતરાગની જ વૃત્તિકારે વિવક્ષા કરી છે, ઉપશા-તમેહની નહિ. માટે કેઈ દોષ નથી, પરિનિષ્ઠિતઅપ્રતિસેવકવ રૂ૫ ફળની પ્રાપ્તિ થઈ હોવાથી જ ક્ષીણમેહી જીવ કષાયકુશીલાદિ કરતાં વિશેષતા ધરાવે છે એ ખ્યાલમાં રાખવું. અથવા તે ભગવાનનું આ જે અપ્રતિસેવકત્વ કહેવાય છે તે ઉત્તરોત્તર ગુણઠાણાઓમાં જે ઓછાં થતા જતા હોય તેવા સઘળાં પાપના અભાવનું ઉપલક્ષણ છે, અર્થાત્ “તેઓમાં તેવા સઘળા પાપને અભાવ હોય છે એવું તે જણાવે છે એ યાદ રાખવું. એ ૪૭
[ ક્ષીણમેહ જીવમાં ગર્હણીય દ્રવ્યઆશ્રવનો અભાવ-પૂર્વપક્ષ ]
–“વીતરાગ જીવ ગહણય પાપ કરતો નથી” એ વચનથી ક્ષીણમેહી જીવમાં ગહણીય પાપોને અભાવ સિદ્ધ થાય છે. દ્રવ્યઆશ્રવ જ ગહણીયપા૫ છે, કારણકે તેઓ જ ગહપરાયણલકને પ્રત્યક્ષ હેઈ ગહન વિષય બને છે. તેથી વીતરાગમાં દ્રવ્ય