________________
કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યાપરિગ્રહની પ્રતિબંદી न च धर्मोपकरणस्य द्रव्यपरिग्रहत्वमशास्त्रीयमिति शंकनीयम् , “ 'दव्वओ णाम एगे परिम्महे णो भावओ, भावओ णामेगे णो दबओ, एगे देवी वि भावो वि, एगे णो दवओवि मो भावओवि। तत्थ अरत्तदुस्स धम्मोवगरण दव्वओ परिग्गहो णो भावओ १। मुच्छियस्स तदसंपत्तीए भावओ भो दवओ २, एवं चेव संपत्तीए दवओ वि भावओवि ३ चरिमभंगो पुण सुन्नोत्ति ४॥" दशवकालिकपाशिकसूत्रवृत्तिचूादौ सुप्रसिद्धत्वात् । न च द्रव्यपरिग्रहयुतस्यापि भगवतो मोहवत्त्वमिष्यते, अतो न द्रव्याश्रवपरिणतिर्मोहजन्येति भावः ॥४९॥ अनयैव प्रतिबन्धा केवलिनो द्रव्यहिंसायां सत्यां रौद्रध्यानप्रसङ्ग परापादित परिहरन्नाह
__एएण दव्यवहे जिणस्स हिंसाणुबंधसंपत्ती ।
इय वयण पक्खुित्तं सारक्खणभावसारिच्छा ॥५०॥ (एतेन द्रव्यवधे जिनस्य हिंसानुबंधसंप्राप्तिः । इति वचनं प्रक्षिप्तं संरक्षणभावसादृश्यात् ॥ ५० ॥)
एएणं ति । एतेन द्रव्यपरिग्रहयुतस्यापि भगवतो मोहाभावेन-द्रव्यवधेऽभ्युपगम्यमाने जिनस्य हिंसानुबन्धसम्प्राप्तिः हिंसानुबन्धिरौद्रध्यानप्रसङ्गः, छद्मस्थसंयतानां हि घात्यजीवરહરણદિપ દ્રવ્યપરિગ્રહયુક્ત જિન પણ મેહવાળા હવાની આપત્તિ આવશે, કેમકે દ્રવ્યહિંસાની જેમ દ્રવ્યપરિગ્રહપરિણતિ પણ તમારા અભિપ્રાય પ્રમાણે માહજન્ય છે. -ધર્મોપકરણને દ્રવ્યપરિગ્રહરૂપે માનવું જ શાસ્ત્રીય નથી, તેથી તેની હાજરીથી કેવલીમાં મોહની હાજરી સિદ્ધ થતી નથી–એવી શંકા ન કરવી, કારણકે દશવકાલિકસૂત્ર અને પાક્ષિકસૂત્રની વૃત્તિ-ચૂર્ણિમાં જે ચતુર્ભગી કહેલી છે તેના દ્વારા તેને દ્રવ્યપરિગ્રહરૂપે કહેલ જ છે. તે આ રીતે “કોઈક પરિગ્રહ દ્રવ્યથી હેય છે ભાવથી નહિ, કંઈક ભાવથી હેય છે દ્રવ્યથી નહિ, કઈક દ્રવ્યથી અને ભાવથી બંનેથી હેય છે, અને કોઈક દ્રવ્યથી પણ અને ભાવથી પણ પરિગ્રહ હોતો નથી. એમાં અરક્તદ્વિષ્ટ સાધુનું ધર્મોપકરણ દ્રવ્યથી પરિગ્રહ છે. ભાવથી નહિ; મૂર્છાવાળી વ્યક્તિને તે વિષય ન મળે ત્યારે ભાવથી પરિગ્રહ છે દ્રવ્યથી નહિ; તે વિષય મળે ત્યારે દ્રશ્ય-ભાવ બંનેથી પરિગ્રહ છે અને છેલ્લે ભાંગે શૂન્ય છે.” માટે ધર્મોપકરણે દ્રવ્યપરિ. ગ્રહરૂ ૫ છે જ, અને તેથી દ્રવ્ય આશ્રવરૂપ પણ છે જ. વળી કેવળી પાસે પણ ૨હરણાદ ધર્મોપકરણ હોય તો છે જ. તેમ છતાં તેમાં મેહની હાજરી સંમત તે નથી જ. તેથી સિદ્ધ થાય છે કે “દ્રવ્યાશ્રવપરિણતિ મેહજન્ય હોતી નથી.” ૪લા આ દ્રવ્યપરિગ્રહની પ્રતિબદીથી જ કેવલીને જે દ્રવ્યહિસા હોય તે રીદ્રધ્યાન પણ માનવાની આપત્તિ આવશે એવી સામાએ આપેલી આપત્તિને પરિહાર કરતાં ગ્રન્થકાર કહે છે
ગાથાથ-“કેવલીમાં દ્રવ્યહિંસાની હાજરી માનવામાં તો હિંસાનુબંધી રૌદ્રધ્યાન હેવાની આપત્તિ આવશે એવું પૂર્વપક્ષવચન ઉપરમુજબની દલીલથી નિરરત જાવું, કારણકે સંરક્ષણભાવ બંનેમાં તુલ્ય હોય છે. [ કેવલીમાં દ્રવ્યહિંસા માનવામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાનની આપત્તિ-પૂવમક્ષ ]
પૂર્વપક્ષઃ- “કેવળીને દ્રવ્યહિંસા માનવામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાન અનવાની આપત્તિ આવશે. તે આ રીતે–વસ્થસંયતના કાયાદિવ્યાપારો ઘાયજીવવિષયક અના
१ द्रव्यतो नामैकः परिग्रहो न भावतः, भावतो नामैको न द्रष्यतः, एको द्रव्यतोऽपि भावतोऽपि, एको न द्रव्यतोऽपि न भावतोऽपि । तत्राऽरक्तद्विष्टस्य धर्मोपकरणं द्रव्यतः परिग्रहो न भावतः १॥ मूर्षितस्य तदसंप्राप्तौ भावतो न द्रव्यतः २, एवं चैव सम्प्राप्तौ द्रव्यतोऽपि भावतोऽपि ३, चरमभङ्गः पुनः शून्यः ४ इति ।