________________
૨૮૦
ધર્મપરીક્ષા શ્લો. ૫૧ पृथिव्यादीनां तदसंभवः, तत्कृत कुशलपरिणामनिवृत्त्यैव तत्प्रतिपादनादिति । साप्यप्रमत्तस्य न संभवति । न च-अवीतरागकायस्याधिकरणत्वेन प्रद्वेषान्वितत्वेन च कायिकीक्रियासद्भावे त्रिक्रियत्वस्य नियमप्रतिपादनाद् एवंभूतस्याप्रमत्तस्यापि प्राणातिपातव्यापारकाले प्राणातिपातिकी. क्रियासंभव इति-वाच्य, कायिकीक्रियाया अपि प्राणातिपातजनकप्रद्वेषविशिष्टाया एव ग्रहणाद्, इत्थमेवाद्यक्रियात्रयनियमसंभवात् । तदुक्तं
प्रज्ञापनावृत्ती-"इह कायि की क्रिया औदारिकादिकायाश्रिता प्राणातिपावनिर्वर्तनसमर्था प्रतिविशिष्टा परि. गृह्यते, न या काचन कार्मणकायाश्रिता वा, तत आद्यानां तिसृणां कियाणां परस्पर नियम्यनियामकभावः । कथमिति चेत् ? उच्यते 'कायोऽधिकरणमपि भवति' इत्युक्त प्राक्, ततः कायस्याधिकरणत्वात् कायिक्यां सत्यामवश्यमाधिकरणिकी, आधिकरणिक्यामवश्यं कायिकी. सा च प्रतिविशिष्टा कायिकी क्रिया प्रदूषमन्तरेण न भवति, ततः प्रादेषिक्यापि सह परस्परमविनाभावः । प्रद्वेषोऽपि च काये स्फुटलिङ्ग एव, वक्त्ररुक्षत्वादेस्तदविनाभाविनः प्रत्यक्षत एवोपलम्भाद् । उक्त च
[ પ્રાણાતિપાતજનકપ્રપવિશિષ્ટ કાયિકી ક્રિયાને જ નિયમ] શ્રી ભગવતીસૂત્ર-વૃત્તિના આ વચન પરથી જણાય છે કે આરંભિકીક્રિયા પ્રમાદ અવસ્થા સુધી જ હોય છે, તેના કરતાં ઉપરની અપ્રમત્તસંયત વગેરે અવસ્થામાં જીવવિરાધના થાય તે પણ તે હેતી નથી. પ્રાણાતિપાતક્રિયા પ્રઢષથી થતા પ્રાણાતિપાતના કાલમાં જ હોય છે. પૃથ્વીકાય વગેરે જેમાં તેને અસંભવ હોતે નથી, કારણ કે તેનાથી થયેલ અકુશલ પરિણામની અનિવૃત્તિને આશ્રીને જ તેમાં પ્રાણાતિપાતકિયા કહી છે અર્થાત્ તેવો અશુભ પરિણામ દૂર ન થવો એ જ તેઓમાં પ્રાણાતિપાતકિયા હેવામાં નિમિત્ત બને છે. આ પ્રાણાતિપાતક્રિયા પણ અપ્રમત્તને સંભવતી નથી.—“અવતરાગની કાયા અધિકરણરૂપ હોઈ અને પ્રક્રેષયુક્ત હોઈ કાયિકકિયાની હાજરીમાં અવશ્ય ત્રણે ક્રિયાવાળી હોય છે એવો નિયમ આગમમાં કહ્યો છે. અપ્રમત્તસંયત પણ અવીતરાગ તો હોય જ છે. તેથી દ્રવ્યહિંસાની પ્રવૃત્તિ વખતે તેને પણ પ્રાણાતિપાતિકીક્રિયા સંભવે છે–એવી શંકા ન કરવી, કારણ કે, “કાયિકીકિયાની હાજરીમાં ત્રણે ક્રિયા અવશ્ય હોય જ” એ જે નિયમ દેખાડ્યું છે તેમાં કાયિકીક્રિયા તરીકે પ્રાણાતિપાતજનક પ્રદ્વેષ વિશિષ્ટ કાયિકી ક્રિયા જ લેવાની છે, સામાન્ય કાયિકીક્રિયા નહિ. કારણ કે એ રીતે જ પહેલી ત્રણ ક્રિયાનો એ નિયમ સંભવે છે. પ્રજ્ઞાપનાની વૃત્તિમાં કહ્યું છે કે, “અહી કાયિકક્રિયા એટલે દારિકાદિકામાં રહેલ અને પ્રાણાતિપાત કરી શકવામાં સમર્થ એવી વિશિષ્ટ ક્રિયા જ લેવાની છે, દારિકાદિ શરીરમાં રહેલ ગમે તે ક્રિયા કે કામણ શરીરમાં રહેલ ક્રિયા નહિ. તેથી પહેલી ત્રણ ક્રિયાઓ વચ્ચે પરસ્પર નિયમ્ય-નિયામકભાવ છે. શી રીતે ? આ રીતે-શરીર અધિકરણ પણ બને છે એવું પૂર્વે કહી ગયા. તેથી કાયિકક્રિયાની હાજરીમાં આધિકરણિકિયા અવશ્ય હોય છે તેમ જ આધિકરણિકક્રિયાની હાજરીમાં કાયિકી ક્રિયા અવશ્ય હોય છે. વળી તે પણ પ્રદેશ વિના વિશેષ પ્રકારની બનતી નથી. તેથી પ્રાદેષિકી ક્રિયાની સાથે પણ તે બે ક્રિયાને પરસ્પર અવિનાભાવ છે. શરીરમાં પ્રદેશના ચિહ્નો પણ સ્પષ્ટ જ હોય છે, કારણ કે “માં લખું થઈ જવું” ઈત્યાદિરૂપ તેના અવિનાભાવી લિંગે પ્રત્યક્ષ દેખાય જ છે. કહ્યું છે કે-ગુસ્સે કરનારનું મુખ સુકાય છે, આનંદી માણસનું તે સ્નિગ્ધ બને છે. દારિક દેહ પણ આમ ભાવવ. શાત્ પરિણમે છે.”