________________
ધમ પરીક્ષા લૈપ૧ किञ्च वीतरागाणामप्रमत्तानां च जीवविराधनायां सत्यामप्यारम्भिकीप्राणातिपातिकीक्रियाsभाव एव भणितः । तदुक्तं
भगवत्यां (श० १ उ० २) “ तत्य णं जे ते संजया ते दुविहा पणत्ता । त जहा-सरागसंजया य वीयरामसंजया य । तत्थ ण जे ते वीयरागसंजया ते णं अकिरिया । तत्य ण जे ते सरागसं त्रया ते दुविहा पण्णत्ता, तं जहा-पमत्तसंजया य अपमत्तसंजया य । तत्थ ण जे ते अपमत्तसंजया तेसिं ण एगा मायावत्तिपा किरिया कज्जइ, तस्थ ण जे ते पमत्तसंजया तेस ण दो किरियाओ कज्जति । त जहा-आरंभिया य मायावत्तिआ य” इत्यादि । एतदवृत्तिर्यथा-'सरागसंजयत्ति.अक्षीणानुपशान्तकषायाः वीयराग संजय त्ति उपश.न्तकषायाः क्षीणकषायाश्च । अकिरिय त्ति वीतरागत्वेनारम्भादीनामभावादक्रियाः। एगा मायावत्तिय त्ति अप्रमत्तसंयतानामेकैव मायाप्रत्यया क्रिया कज्जइत्ति क्रियते भवति, कदाचिदुड्डाहरक्षणप्रवृत्तानामक्षीणकषायत्वादिति । आरंभिय त्ति प्रमत्तसंयतानां च 'सर्वः प्रमत्तयोग आरम्भः' इति कृत्वाऽऽरम्भिकी स्यात् , अक्षीणकषायत्वाच्च मायाप्रत्ययेति । " तथा तत्रैवाष्टमशते षष्ठोद्देशके प्रोक्त-"'जीवे णं भंते ! ओरालियसरीराओ कइकिरिए १ गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंच किरिए सिय अकिरिए त्ति ।” एतवृत्तिर्यथा-"परशरीरमौदारिकाद्याश्रित्य जीवस्य नारकादेश्च क्रिया अभिधातुमाहजीवेणमित्यादि । ओरालियसरी राओ त्ति औदारिकशरीरात्परकीयमौदारिकशरीरमाश्रित्य कतिक्रिया जीवः ? इति प्रश्नः। उत्तर तु सिय तिकिरिए ति यदैकजीवोऽन्यस्य पृथिव्यादेः सम्बन्ध्यौदारिकशरीरमाश्रित्य कायं व्यापारयति तदा त्रिक्रियः, कायक्यधिकरणिकीपाद्वेषिकीनां भावाद, एतासां च परस्परेणाविनाभूतत्वात् -'स्यात् આપત્તિ આવશે એવી આપત્તિ પણ દૂર થઈ જાય છે, કેમકે દોષરૂપ નહિ એવી પણ દ્રવ્યહિંસાથી હિંસક માનવામાં આવે તો દોષરૂપ નહિ એવા પણ દ્રવ્ય પરિગ્રહના કારણે કેવળીને પરિગ્રહી પણ માનવાની આપત્તિ સમાન રીતે ઊભી થઈ જ જાય છે (ર્તથી તેનું નિરાકરણ પણ સમાન રીતે થઈ જ શકે છે.)
[વિતરાગ અને અપ્રમત્તો જીવહિંસા થવા છતાં અનાભક]. વળી, વીતરાગ અને અપ્રમત્તસંયતમાં જીવ વિરાધના થવા છતાં આરંભિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાને તો અભાવ જ હોવો શાસ્ત્રમાં કહ્યો છે. શ્રી ભગવતી સૂત્ર (શ. ૧ ઉ. ૨)માં કહ્યું છે કે તેમાં સંયતો બે પ્રકારે કહ્યા છે–સરાગસંયત અને વીતરાગસંવત. તેમાં જેઓ વીતરાગસંયત હોય છે તેઓ અક્રિય હોય છે. જેઓ સરાસંવત હેય છે તે તો બે પ્રકારે હેય છે–પ્રમત્તસયત અને અપ્રમત્ત સં. તેમાં જેઓ અપ્રમત્તસંય હોય છે તેઓને એક માયાપ્રત્યયિકી (માયનિમિત્તક) ક્રિયા હોય છે. જેમાં પ્રમત્તસંવત હોય છે તેઓને બે ક્રિયા હેય છે–આરંભિક અને માયામયિકી.” આની વૃત્તિનો ભાવાર્થ-“જેઓના કષાય ક્ષીણ કે ઉપશાન્ત થયા નથી તે સરાગસંય. જેએના કષાય ક્ષીણ કે ઉપશાન્ત થઈ ગયા છે તે વીતરાગસંયત. વીતરાગપણના કારણે આરંભાદિ ન હોવાથી તેઓ અક્રિય (ક્રિયાવગરના) હેાય છે. અપ્રમત્તસંયત કયારેક ક્યારે પ્રવચનઉડ્ડાહને અટકાવવામાં પ્રવર્યા હોય છે ત્યારે તેઓને કષાયોને નાશ ૧ થયે હોવાના કારણે એક માયાપ્રત્યયિકક્રિયા હોય છે. “બધે પ્રમત્તગ આરંભ છે' એ વચન મુજબ પ્રમત્તસંયતોને આમિકી ક્રિયા હોય છે. તેમજ કષાયેક્ષીણ ન થયા હોવાના કારણે માયાપ્રત્યવિકીક્રિયા હેય છે.” વળી ભગવતીસૂત્રમાં જ આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે કે
[ કાયિકી, અવિકણિકી અને પ્રાપ્લેષિની ક્રિયાઓને અવિનાભાવ]. હે ભગવન્! દારિક શરીરને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળે બની શકે છે? ગૌતમ ! ત્રણ ક્રિયાવાળો ચારક્રિયાવાળે કે પાંચ ક્રિયાવાળે બની શકે છે તેમજ અક્રિય પણ બની શકે છે.” આની વૃત્તિને