________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાકિયાદિક્રિયા વિચાર
૨૭૭ प्रतिपत्तव्यम् । न च भगवतो धर्मोपकरणसत्त्वेऽपि मूर्छाऽभावेन परिग्रहत्वत्यागान्न परिग्रहदोषः, द्रव्यहिंसायां तु सत्यां प्राणवियोगरूपतल्लक्षणसत्त्वात् तद्दोषः स्यादेवेति व्यामूढधिया शङ्कनीयं, 'प्रमादयोगेन प्राणव्यपरोपण हिंसा' इति तत्त्वार्थे [७-११] तल्लक्षणकरणाद् भगवति तदभावादेव । अत एव हिंसा नियतो दोषः, परिग्रहस्त्वनियतो दोषः' इत्यपास्तं, मैथुनादन्यत्राश्रवेऽनियतदोषत्वप्रतिपादनात् । तदुक्तं तत्त्वार्थवृत्तौ [७-११] "प्रमत्तयोगादसदभिधानमनृत, प्रमत्तयोगाददत्तादान स्तेय, प्रमत्तयोगान्मूर्छा परिग्रहः, मैथुने प्रमत्तयोगादिति पद न, यत्राप्रात्तस्य तथाभावे सति कर्मवन्धाभावस्तत्र प्रमत्तग्रहणमर्थवद्भवति, प्रमत्तस्य कर्मबन्धो नाऽप्रमतस्येति, प्राणातिपातवत, मैथने तू रागद्वेषान्वयाविच्छेदात , सर्वावस्थासु मैथुनासेविनः कर्मबन्धः, इत्यादि।" एतेन दलसिया प्राणातिपातकरवप्रसङ्गोऽपि निरस्तः, द्रव्यपरिग्रहेण परिग्रहित्वप्रसङ्गतुल्ययोगक्षेमत्वात् । અવજનીય (જેનો પરિહાર ન કરી શકાય) રૂપે દ્રવ્યપરિગ્રહ ભગવાનમાં આવી પડવા છતાં અપ્રમત્તતાના કારણે જેમ ગો અશુભ બનતા નથી તેમ ગમનાગમનાદિ વ્યાપાર વખતે અવર્જનીયરૂપે દ્રવ્યહિંસા થઈ જવા છતાં અપ્રમત્તતાના કારણે જ ગો અશુભ બનતા નથી.” “ધર્મોપકરણ રાખવા છતાં મૂર્છા ન હોવાના કારણે તે ધર્મોપકરણમાંથી પરિગ્રહત્વ (પરિગ્રહનું મૂર્છાત્મક સ્વરૂપ) નીકળી જતું હોઈ ભગવાનને પરિગ્રહ હોવાનો દોષ લાગે નથી. જયારે દ્રવ્યહિંસાની હાજરીમાં તો પ્રાણુવિયોગરૂપ હિંસાનું સ્વરૂપ જળવાઈ રહેતું જ હોવાથી હિંસાને દોષ તે લાગશે જ”—એવી જડબુદ્ધિથી શંકા ન કરવી, કારણ કે તત્ત્વાથમાં હિંસાનું “પ્રમાદથી પ્રાણઘાત કરવો તે હિંસા' એવું લક્ષણ કર્યું છે. કેવલીકૃત દ્રવ્યહિંસામાં માત્ર પ્રાણુવિયોગ હોવા છતાં પ્રમાદ ન હોવાના કારણે પ્રમાદ યુક્ત પ્રાણવિયેગ” રૂપ હિંસાનું લક્ષણ ન હોવાથી દ્રવ્યહિંસા કેવલી ભગવાનને દોષરૂપ બનતી નથી.
( [મૈથુન સિવાયના આશ્ર અનિયતદોષરૂપ) તેથી જ-“હિંસા એ નિયત દોષ છે, જ્યારે પરિગ્રહ એ અનિયતદોષ છે (અર્થાત દ્રવ્યહિંસા થાય એટલે દોષ અવશ્ય લાગી જ જાય, ધર્મોપકરણદિપ દ્રવ્યપરિગ્રહ માટે એવું નહિ.) તેથી કેવલીને દ્રવ્યહિંસા તે મનાય જ નહિ–એવી દલીલ પણ ઊડી જાય છે. કારણ કે મૈથુન સિવાયના આશ્રને અનિયતદેષ તરીકે કહ્યા છે. તત્ત્વાથ વૃત્તિમાં કહ્યું છે કે “પ્રમત્તયાગથી જુઠ બોલવું એ મૃષાવાદ છે. પ્રમત્ત યોગથી, નહિ અપાયેલી ચીજ લેવા તે ચોરી છે, પ્રમત્તયોગથી મૂછ રાખવી તે પરિગ્રહ છે. મૈથુનમાં પ્રમત્તયોગથી એવો શબ્દ ન લગાડે. જે જડ બોલવું' વગેરે બાબત થવા છતાં અપ્રમત્તને કર્મબંધ થતો નથી તે બાબતોને પાપરૂપે જણાવવા માટે “પ્રમત્તયોગથી’ એવો શબ્દ લગાડવો એ પ્રમત્તને કર્મબંધ થાય છે. અપ્રમત્તને નહિ” એવું જણાવવા દ્વારા સાર્થક બને છે, જેમકે હિંસામાં. મૈથુનમાં તે રાગષ ચાલ જ રહેતા હોવાથી કોઈપણ પરિસ્થિતિમાં મૈથુન સેવનારને કર્મબંધ થાય જ છે.” (આશય અપ્રમત્ત૫ણામાં પણ જીવહિંસા શકય છે જે કર્મબંધનું નિમિત્ત નથી. તેથી તેના વ્યવ છેદ માટે “પ્રમત્તગત’ શબ્દ આવશ્યક બને છે. પણ એ રીતે કર્મબંધનું નિમિત્ત ન બને એવું મૈથુન અપ્રમત્ત અવ
સ્થામાં સંભવતું નથી. તેથી વ્યવછેદ કરવા યોગ્ય કઈ બાબત ન હોવાથી “મથુન' શબ્દ સાથે “પ્રમત્ત રોગથી’ એ શબ્દ લગાડવાને રહેતો નથી.) ઈત્યાદિ. માટે હિંસા પણ અનિયત દોષ છે જ. તેથી જ “જે ભગવાથી દ્રવ્યહિંસા થતી હશે તે ભગવાનને હિંસક કહેવાની