________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ યોગ અંગે વિચારણ
૨૬૩ संयतानां सामान्यतः प्रमत्ततासिद्धयर्थं तदीययोगानां स्वरूपयोग्यतयाऽऽभोगपूर्वकजीवघातहेतुत्वं वक्तव्यं, कादाचित्काशुभयोगजन्यारम्भकत्वसिद्धयर्थ चाभोगोऽपि घात्यजीवविषयत्वेन व्यक्तो वक्तव्यः, तद्वत एव कस्यचित्प्रमत्तस्य सुमङ्गलसाधोरिवापवादावस्थां प्राप्तस्यात्माद्यारम्भकत्वात्, संयतत्वं च तस्य तदानीम पवादपद्रोपाधिकविरतिपरिणामस्थानपायाद् । न चैवमप्रमत्तसंयतस्य भवति. तस्यापवाद पदाधिकारित्वाभावेनाभोगपूर्वकजीवघातहेतूनां योगानामभावात् ।
यस्त्वपवादप्रतिषेवणाराहित्यावस्थायामप्यप्रमत्तानामिव सद्भूतजीवघातः स चानाभोगजन्य एव, तदानीमनाभोगस्यापि तस्य विद्यमानत्वाद्, अत एवाप्रमत्तानामिव योगानां शुभत्वेन नात्माद्यारम्भकत्वमिति ।
फलोपहितयोग्यतास्वरूपयोग्यतयोश्चार्य भेदः 'यस्य यदन्तर्गतत्वेन विवक्षितकार्य प्रति कारणता तस्य तदन्तर्गतत्वेनैव फलवत्तया फलोपहितयोग्यता,' 'अन्यथा तु स्वरूपयोग्यता, સુમંગલ સાધુની જેમ અપવાદઅવસ્થાને પામેલા પ્રમત્તસાધુ આત્મારંભક વગેરે બને છે. વળી આભેગપૂર્વક પણ જીવઘાત હોવા છતાં જ્ઞાનાદિની વૃદ્ધિ કે રક્ષા માટે અપવાદપદે એ પ્રવૃત્તિ હાઈ વિતિ પરિણામ ખંડિત થતો નથી અને તેથી સંયત પણે પણ જળવાઈ રહે છે. (તાત્પર્ય એ છે કે આભેગપૂર્વકની તાદશપ્રવૃત્તિ વિરતિ પરિણામની પ્રતિબંધક છે અને જ્ઞાનાદિની વૃદ્ધિ-રક્ષાના પરિણામ એ વિરતિ પરિણામને ઉત્તેજક છે. આમ સંવતપણું જળવાઈ રહેવા છતાં પ્રમત્તના ગો અશુભ શી રીતે બને છે એ દેખાડયું.) આ રીતે અપ્રમત્તસંયતના યોગો અશુભ હોવા સંભવતા નથી, કારણકે અપવાદપદનો અધિકાર ન હોવાથી, આભેગપૂર્વક થતી જીવહિંસાના હેતુભૂત યોગો જ હોતા નથી. (જીવન આભગ ખ્યાલ હોવા છતાં સંયતોની જે હિસાજનક પ્રવૃત્તિ થાય છે તે અપવાદપદે જ થાય છે. અને તે પ્રવૃત્તિરૂપ યોગો આભેગપૂર્વકની હિંસાના હેતુભૂત કહેવાય છે. અપ્રમત્તને અપવાદ પદ ન હોઈ તેવી પ્રવૃત્તિ હોતી નથી. માટે તેના યોગો તેવી હિંસાના હેતુ બનતા નથી.) માટે નક્કી થાય છે કે પ્રમત્તના જ યોગો અશુભ હોય છે.
[પ્રમત્તને અપવાદભિન્ન છઘાત અનાગજન્ય જ હોય-પૂર્વપક્ષ] "
વળી અપવાદસેવન વગરની અવસ્થામાં અપ્રમત્તની જેમ પ્રમત્તથી જે જીવઘાત થઈ જાય છે તે તે અનાભોરાજન્ય જ હોય છે. (અહીં “જ”કાર યોગાદિને વ્યવચ્છેદ કરવા નથી કિનતુ આગને વ્યવરછેદ કરવા છે. અર્થાત્ આગજન્ય હોતો નથી.) કારણ કે ત્યારે જીવવિષયક અનાભોગ પણ હાજર હોય જ છે. [નહિતર તે એનું સંયતપણું જ ઘવાઈ જાય, કારણકે અપવાદને અવસર ન હોય (અને તેથી જ્ઞાનાદિવૃદ્ધિને આશય ન હોય) અને તેમ છતાં આભોગપૂર્વક જીવહિંસા થાય તો તે તે જીવઅંગેની વિરતિને પરિણામ ન ટકવાથી સર્વવિરતિ પણ ટકતી નથી. તેથી તે વખતના યોગો તો આભોગપૂર્વકનો જીવઘાતનું ફળોપધાયક કારણ ન બનતાં હોઈ શુભ જ રહે છે. માટે આ પ્રમત્તની જેમ પ્રમત્ત પણ એ વખતે આત્મારંભક વગેરે બનતો નથી.