________________
ધર્મપરીક્ષા શ્લેક પ૧ कल्पातीतस्य भगवतस्तदभावः, एव' सत्युत्सर्गस्याप्यभावापत्तेः, तस्यापि जिनकल्पस्थविरकल्पनियतत्वाद् । यदि चोत्सर्गविशेष एव कल्पनियत इति तत्सामान्यस्य भगवति नासम्भवस्तदाऽपवादविशेषस्यैव तथात्वे तत्सामान्यस्यापि भगवत्यनपायत्वमेव । युक्त चैतत् , तीर्थकृतोऽप्यतिशयाद्युपजीवनरूपस्वजीतकल्पादन्यत्र साधुसामान्यधर्मताप्रतिपादनात् । तदुक्त बृहत्कल्पभाष्यवृत्त्योः (उ० १) “अत्र परः प्राह-यदि यद्यप्राचीनगुरुभिराचीर्ण तत्तपाश्चात्यैरप्याचरितव्यं तर्हि तीर्थकरैः प्राकारत्रयच्छात्रशदिका प्राभृतिका तेषामेवार्थाय सुरै विरचिता यथा समुपजीविता तथा वयमप्यस्मन्निमित्तात किं નોનીવામઃ? સૂરિરાહ
___ कामं खलु अणुगुरुणो धम्मा तह वि हु ण सव्व साहम्मा। गुरुणो जतु अइसए पाहुडिआई समुवजीवे ॥ [ ९९६ ] काममनुमतं खल्वस्माक यदनु गुरवो धर्मास्तथापि न सर्वसाधाच्चिन्त्यते किन्तु
પ કિશુદ્ધતાશાલી ચીજ આપવાદિક જ કહેવાય-ઉત્તરપક્ષ] ઉત્તરપક્ષ - આ બધી માત્ર ગૂઢ શબ્દોથી મુગ્ધજીને ઠગવાની જ વાત છે. કારણકે કેવલી ભગવાને સ્વીકારેલ દ્રવ્યપરિગ્રહ અને અષણીય આહાર જે સ્વપરૂત: સાવદ્ય હોવા છતાં “શ્રુતવ્યવહારથી શુદ્ધ આહારદિ ઉપાદેય હાય છે' , એવી બુદ્ધિથી ગૃહીત થતા હોવાથી દોષકારક બનતા ન હોય તે તે બને આપવારિક જ સિદ્ધ થઈ જાય છે, કારણકે તાદશબુદ્ધિ રૂ૫ ઉપાધિના કારણે જ શુદ્ધિ ધરાવે છે, સ્વરૂક્ષતા નહિ.— અપવાદ તો સ્થવિરકલપીઓમાં જ નિયત હોય છે. તેથી કપાતીત એવા ભગવાનને તેને અભાવ હોય છે–એવી શંકા ન કરવી, કારણકે તે રીતે તે કેવલીભગવાનને ઉત્સર્ગને પણ અભાવ હોવાની આપત્તિ આવશે. કેમકે ઉત્સગપણ જિનકલ્પી કે સ્થવિરકપીઓમાં જ નિયત હોય છે. “અમુક ચોક્કસ ઉત્સર્ગો જ ક૯૫માં નિયત હોય છે, બધા ઉસર્ગો નહિ, તેથી ભગવાનમાં શેષ સામાન્ય ઉત્સર્ગો કંઈ અસંભવિત બનતા નથી.” એવી શંકા ન કરવી, કારણ કે એ રીતે તે એવું પણ કહી જ શકાય છે કે “અમુક ચોક્કસ અપવાદો જ સ્થવિરકલ્પનિયત છે. શેષ સામાન્ય અપવાદો નહિ. તેથી કેવલીભગવાનમાં શેષ સામાન્ય અપવાદો હોવા નિરાબાધ જ છે.” વળી આ વાત યુક્ત પણ છે જ. કારણકે અતિશયાદિને ભેગવવારૂપ સ્વજીવકલ્પ સિવાય શેષ બાબતમાં તે તીર્થકર ભગવાનએ પણ સામાન્ય સાધુના ધર્મોનું પાલન કરવાનું હોય છે એવું પ્રતિપાદન શાસ્ત્રોમાં કર્યું જ છે. અર્થાત્ શ્રી જિનેશ્વર ભગવંતે-કેવલીઓ કપાતીત હવા માત્રથી ક૯પમાં પણ આચરાતા ઉત્સર્ગ–અપવાદોથી પર જ હોય છે એવું ફલિત થતું નથી. બહત્કલપભાષ્ય (ઉદ્દેશ-૧) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે અહીં કેઈ શંકા કરે છે કેપૂર્વ પૂર્વના ગુરુઓએ જે આચર્યું હોય તે પરંપરામાં પછી આવેલા શિષ્યોએ જે આચરવાનું હોય તે, શ્રી તીર્થકર ભગવંતે એ તેઓ માટે જ દેવોએ બનાવેલ સમવસરણ–ત્રણ છત્ર વગેરે ઋદ્ધિઆને જેમ ભેગરી તેમ આપણે પણ આપણા માટે બનાવેલ ભિક્ષા વગેરે શા માટે ન ભોગવવી ? અહીં આચાર્ય (ભાષ્યકાર) આવી શંકાને જવાબ આપે છે કે (૦ ૯૯૬)
[ધર્મ ગુરુને અનુસરનારે કચી રીતે?] ધર્મ ગુરુને અનુસરનારા હોય છે. એ વાત અમને સંમત છે છતાં એ વાત સર્વસાધર્યાથી હેતી નથી કિનુ દેશ સાધર્મથી જ હોય છે. અર્થાત તેઓનું બધું આચરણ શિષ્ય માટે ધમરૂપ