________________
ધર્મપરીક્ષા લૈ. ૫૧ वस्तुतो न प्रतिषिद्धविषयत्वं, न वा ताभिः 'इदं सावद्य' इति प्रज्ञाप्य प्रतिषेवित्व', 'इदं' इत्यनेन प्रत्यक्षव्यक्तिग्रहणात् , तस्याश्चानवदात्वाद्" इति विभाव्यते तदा 'अनेषणीयं न ग्राह्य' इत्यादिप्रतिषेधवाक्ये श्रुतव्यवहारशुद्धानेषणीयातिरिक्तानेषणीयादे निषेध्यत्वं वक्तव्यं, तथा चापवादिकमन्यदपि कृत्यं श्रुतव्यवहारसिद्धमित्यप्रतिषिद्धमेव, इत्याभोगेन प्रतिषिद्धविषयप्रवृत्तिः साधूनां क्वापि न स्याद्, इति त्वदपेक्षया यतीनामशुभयोगत्वमुच्छिद्येतैव, इति प्रमत्तानां शुभाशुभयोगत्वेन द्वैविध्यप्रतिपादकागमविरोधः । ... तस्मादाभोगेन जीवघातोपहितत्वं न योगानामशुभत्वं, अशुभयोगजन्यजीवघातो वा (ना)ऽऽरंभकत्त्रव्यवहारविषयः, अशुभयोगारंभकपदयोः पर्यायत्वप्रसङ्गाद्, एकेन्द्रियादिष्वारम्भकरवव्यवहाराभावप्रसङ्गाच्च । न हि ते आभोगेन जीव घ्नन्तीति । अस्ति च तेष्वप्यारम्भकत्वव्यवहारः । तदुक्तं भगवतीवृत्तौ ' तत्थ णं जे ते असंजया ते अविरई पडुच्च आयारंभा वि जाव णो अणारंभा" इत्यस्य व्याख्याने "इहायं भावः-यद्यप्यसंयतानां सूक्ष्मैकेन्द्रियादीनां नात्मारंभ कादित्वं साक्षादस्ति, तथाप्यविरतिं प्रतीत्य तदस्ति तेषां, न हि ते ततो निवृत्ताः, अतोऽसंयतानामविरतिस्तत्र कारणमिति, निवृत्तानां તુ જશ્ચિરિમાદ્યારર્મવેડથનારંમicવમ્ | ચાહ “ના નયમાનલ્સ' [ો. નિ. ૭૧] ત્યા” વિાનુ
આ સાધુ ઉદાયન રાજા છે” ઈત્યાદિ વ્યપદેશમાં રાજા પણનો ઉલ્લેખ થાય છે તેમ તે એષણયને પણ તે શ્રુતવ્યવહારશુદ્ધિપૂર્વેની અવસ્થાને અપેક્ષીને “અષણીય' તરીકે ઉલ્લેખ થાય છે. (પૂર્વપક્ષી પોતાના આવા વચનને આશ્રીને વળી આવું કહે કે, તેથી સામાન્યતઃ પ્રતિષિદ્ધ તરીકે અભિમત જે શ્રુતવ્યવહારસિદ્ધ પ્રવૃત્તિનો ભગવાને સ્વીકાર કર્યો હોય તે બધી પૂર્વની અવસ્થાને આશ્રીને જ પ્રતિષિદ્ધ જાણવી, વાસ્તવમાં નહિ. તેમજ તે પ્રવૃત્તિના કારણે તેઓમાં, “આ સાવદ્ય છે” એમ કહીને તેનું આચરણ હોવાની આપત્તિ પણ આવતી નથી, કારણકે “આ સાવદ્ય છે એવા પ્રયોગમાં રહેલ “આ શબ્દ જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેને જ ઉલ્લેખ કરે છે. તેથી પ્રસ્તુતમાં પણ ભગવાને સ્વીકારેલ તે તે પ્રવૃત્તિને જ “આ” શબ્દથી ઉલેખ થાય છે જે વાસ્તવમાં અનવદ્ય હોવાથી તેને, આ સાવદ્ય છે એવું કહેવા દ્વારા જે વસ્તુઓનો સાવદ્ય તરીકે ઉલ્લેખ થયા હોય છે તેમાં સમાવેશ જ હોતો નથી. તેથી એની પ્રતિસેવના “આ સાવદ્ય છે એવું કહ્યા વગર હોવાથી કેવલી ભગવાનના ઉક્ત લક્ષણનો ભંગ પણ થતો નથી. [આભેગપૂર્વકની પ્રતિષિદ્ધપ્રવૃત્તિનો સાધુને અભાવ થવાની આપત્તિ-ઉત્તરપક્ષ].
ઉત્તરપક્ષ –તમે જો આવું કહેશે તે તમારે એ પણ કહેવું પડશે કે “અષણયનું ગ્રહણ કરવું નહિ', ઈત્યાદિ નિષેધવાક્યમાં શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણય સિવાયના અનેષણય વગેરેને જ નિષેધ છે, કારણકે કૃતવ્યવહારશુદ્ધ અનેષણય વગેરેને તે તમે વાસ્તવમાં નિષેધ વિષય માનતા જ નથી. અને તે પછી સાધુઓ બીજી પણ જે કંઈ આપવાદિક પ્રવૃત્તિ કરતા હશે તે તે બધી જ વ્યુતવ્યવહારશુદ્ધ હોઈ વાસ્તવમાં અપ્રતિષિદ્ધ જ હશે. તેથી આભેગપૂર્વક પ્રતિષિદ્ધવિષયક કોઈ પ્રવૃત્તિ જ તેઓને કરવાની રહેશે નહિ. તાત્પર્ય, સાધુઓ આભેગપૂર્વક જે પ્રતિષિદ્ધ પ્રવૃત્તિ કરે છે તે તે આપવાહિક જ હોય છે, અન્યથા તો વિરતિ પરિણામ જ ઊભો ન રહે. અને તેની તે અપવાદપદે