________________
કેવલીમાં દ્રવ્યહિંસાઃ આપવારિક પ્રવૃત્તિની વિચારણા
न च-श्रुतव्यवहारशुद्धमनेषणीय भुञ्जानः केवली सावधप्रतिषेविता भविष्यति-इति शङ्कनीय', सर्वेषामपि व्यवहाराणां जिनाज्ञारूपत्वेन श्रुतव्यवहारस्य सावद्यत्वाभावात् तच्छुद्धयानीतस्य निरवद्यत्वाद् । अय भावः-यथाऽप्रमत्तसंयतो जीववधेऽप्यवधकः, 'अवहगो सो उ' त्ति ओनियुक्ति(७५०)वचनात् , अनाभोगे सत्यप्यप्रमत्ततायास्तथामाहात्म्यात् , यथा चोपशान्तमोहवीतरागो मोहसत्तामात्रहेतुके सत्यपि जीवघाते केवलिवद्वीतरागो नोत्सूत्रचारी च, मोहनीयानुदयस्य तथामाहात्म्यात् , तथा श्रुतव्यवहारशुद्धेर्माहात्म्यादनेषणीयमपीतरैषणीयवदेषणीयमेव, इति कुतः सावधप्रतिषेवित्वगन्धोऽपीति चेत् ?
तदिदमखिल गूढशब्दमात्रेणैव मुग्धप्रतारणम् । यतो यदि भगवत्स्वीकृतद्रव्यपरिग्रहानेषणीयाहारयोः स्वरूपतः सावद्यत्वेऽपि श्रुतव्यवहारशुद्धस्योपादेयत्वधिया दोषानावहत्व तदापवादस्थानीयत्वमेव तयोः प्राप्त, औपाधिकशुद्धताशालित्वात् । न चापवादः स्थविरकल्पनियत इति અસંગત બની જાય. તે પણ એટલા માટે કે એ ખાવામાં પણ ભગવાનને અનેષણીય ચીજ ભોગવવાનો અભિપ્રાય ન હોવાથી કેઈ દોષ તો સંભવિત રહેતો જ નહોતે. વળી, તે તે પ્રવૃત્તિ તે તે વ્યક્તિએ સ્વઅભિપ્રાય વિના કરી છે એવું ત્યારે જ કહી શકાય છે કે જે (૧) પિતાને અભિપ્રાય ન હોવા છતાં અન્યના કહેવાથી એ પ્રવૃત્તિ કરવામાં આવી હોય અથવા (૨) પિતાના ખ્યાલ બહાર અનાગથી જ એ પ્રવૃત્તિ થઈ ગઈ હોય. કેવલી તે કેઈના કહેવા મુજબ નહિ, પણ સ્વતંત્ર પ્રવૃત્તિ કરતાં હોય છે, તેમજ તેઓને અનાભોગ ન હોવાથી આભગપૂર્વક જ કરતાં હોય છે. માટે તે તે પ્રવૃત્તિમાં તેઓને અભિપ્રાય હોતું નથી એવું તે કહી જ શી રીતે શકાય ?
[મૃતવ્યવહાર શુદ્ધિના પ્રભાવે અનેષણય પણ એષણ-પૂર્વપક્ષ]
“શ્રુતવ્યવહારથી શુદ્ધ એવું પણ અનેષણય ખાનાર કેવલી અનેષણીયપિંડખાવારૂપ સાવઘને આચરનારા બની જવાની આપત્તિ આવશે” એવી શંકા ન કરવી, કારણકે તે આહાર નિરવ જ હોય છે. તે આ રીતે-આગમવ્યવહાર-શ્રુતવ્યવહાર વગેરે રૂપ બધા વ્યવહારો જિનાજ્ઞારૂપ હાઈ નિરવા જ છે. માટે શ્રુતવ્યવહાર પણ સાવદ્ય નથી, કારણકે નહિતર જિનાજ્ઞા સાવદ્ય હોવાની આપત્તિ આવે). માટે તેની શુદ્ધિપૂર્વક લાવેલ આહાર નિરવદ્ય જ હોય છે. તાત્પર્ય એ છે કે “ગવદ તો ' ઈત્યાદિ ઘનિર્યુક્તિ (૭૫૦) ના વચનથી, જીવવધ થવા છતાં અપ્રમત્તને જેમ અવધક તરીકે, અનામેગ હોવા છતાં અપ્રમત્તતાના માહાભ્યના કારણે કહ્યો છે, તેમજ ઉપશાત્મહવીતરાગને જેમ મેહની સત્તા માત્ર હેતુક જીવઘાત હોવા છતાં કેવલીની જેમ મોહનીયના અનુદયના માહામ્યના કારણે વીતરાગ અને ઉસૂત્ર ન આચરનાર કહ્યા છે તેમ વ્યવહાર શુદ્ધિના માહાસ્યના કારણે અનેષણીય પણ પિંડ બીજા એષણપિંડની જેમ એષણય જ બની રહે છે. તેથી શ્રુતવ્યવહાર શુદ્ધિ માટે અનેષણય પણ આરોગનાર કેવલીમાં સાવદ્ય પ્રતિસેવનાની તે ગંધ પણ કયાંથી હોય ? એમ વ્યવહાર શુદ્ધિ માટે થયેલું ધર્મોપકરણ ધારણ પણ વ્યવહાર શુદ્ધિના પ્રભાવે નિરવા જ હેઈ “સાવદ્યઅપ્રતિષવિત્વ' વગેરે રૂપ તેઓનું વરૂપ શી રીતે હણાય ?