________________
૨૫૮
ધર્મપરીક્ષા શ્લોક-૫૦ विषयकानाभोगसहकृतमोहनीयलक्षणसहकारिकारणवशेन कायादिव्यापारा जीवघातहेतवो भवन्ति, त एव च योगा धात्यजीवविषयकाभोगसहकृततथाविधमोहनीयक्षयोपशमादिसहकारिकारणविशिष्टा जीवरक्षाहेतव इत्यनुभवसिद्धम् । केवलिनस्तु योगाः पराभिप्रायेणानाभोगमोहनीयाद्यभावेन परिशेषात् केवलज्ञानसहकृता एव जीवघातहेतवो भवन्ति, केवलज्ञानेन 'एतावन्तो जीवा अमुकक्षेत्रादौ ममावश्यं हन्तव्याः' इति ज्ञात्वैव केवलिना तद्घातात् , तथा च तस्य जीवरक्षादिकं कदापि न भवेत् , केवलज्ञानसहकृततद्योगानां सदा घातकत्वात् , जीवघातस्येव जीवरक्षाया अप्यवश्यभावित्वेन परिज्ञानादुभयत्र केवलज्ञानस्य सहकारिकारणत्वकल्पने च केवलिनो योगानां जीवघातजीवरक्षाहेतू शुभाशुभत्वे सर्वकाल युगपद्भवतः । एतच्चानुपपन्न, परस्पर प्रतिबन्धक त्वाद्, इत्येकतरस्याभ्युपगमे पराभिप्रायेण सर्वकालमशुभत्वमेव सिद्धयति, इति हन्तव्यचरमजीवहनन यावद्धिंसानुबन्धिरौद्रध्यानप्रसङ्गः-इत्येतद्वचन परस्य प्रक्षिप्त, संरक्षणभावस्य ભોગથી સહકૃત મોહનીયકર્મ રૂપ સહકારી કારણવશાત્ જીવઘાતના હેતુઓ બને છે. એ જ કાયાદિ વેગે ઘાત્યજીવવિષયક આભેગથી સહકૃત મેહનીય કર્મના તથાવિધ ક્ષપશમરૂપ સહકારી કારણવિશિષ્ટ થએ છતે જીવરક્ષાના હેતુભૂત બને છે. એટલે કે અનાગ અને મેહનીકમ જે સહકારી હોય તે યોગોથી છવઘાત થાય છે તેમજ આભોગ અને મોહનીયન ક્ષયોપશમ જે સહકારી હોય તો ગોથી જીવરક્ષા થાય છે. આ વાત અનુભવસિદ્ધ છે. હવે કેવલીના યોગો તમારા અભિપ્રાય મુજબ જીવઘાતના હેતુભૂત બનતા હોય તે, તેઓને અનાગ અને મેહનીયાદિને અભાવ હોવાથી પારિશેય ન્યાયમુજબ એ જ સિદ્ધ થાય કે કેવલજ્ઞાનથી સહકૃત થએ તે જ તેઓ જીવઘાતના હેતુ બને છે, કેમકે કેવલજ્ઞાનથી “અમુક ક્ષેત્ર વગેરેમાં મારે આટલા જીવો અવશ્ય હણવાના છે એવું જાણવા પૂર્વક જ કેવલીથી તેઓની હિંસા થાય છે. તેથી ફલિત એ થાય કે તેઓથી જીવરક્ષાદિ તે કયારેય થશે જ નહિ, કારણ કે તેમાં કેવલજ્ઞાનસહકૃત એવા યોગ હમેશા જીવઘાતક જ બની રહે છે.-કેવલજ્ઞાનથી જીવઘાતની જેમ “અમુક ક્ષેત્રાદિમાં મારે અમુક અવશ્ય બચાવવાના છે એવું જીવરક્ષાનું પણ અવશ્યભાવી તરીકે જ્ઞાન થતું હોવાથી કેવલજ્ઞાન જીવરક્ષા પ્રત્યે પણ સહકારી કારણ બને છે (અને તેથી કેવલીના ગોથી જીવરક્ષા પણ સંભવે જ છે)-ઈત્યાદિ કલ્પના કરશે તે આપત્તિ એ આવશે કે કેવલીના યોગો હંમેશા એકી સાથે જીવઘાત અને જીવરક્ષાના હેતુ તરીકે શુભ-અશુભરૂપે પરિણમશે. પણ એ વાત એગ્ય તે નથી, કેમકે બને એકબીજાના પ્રતિબંધક હોવાથી બેમાંથી એકને તો અવશ્ય પ્રતિબંધ થઈ જ જશે. તેથી બે માંથી એક જ માનવાનું રહે છે. અને “તેનાથી જીવઘાત થાય છે એ તે તમારો અભિપ્રાય છે જ. માટે તેમાં સર્વકાલે અશુભત્વ જ હોવું સિદ્ધ થાય છે. એટલે પોતે હણવા ગ્ય ચરમ જીવની હત્યા ન થાય ત્યાં સુધી તેના યોગો જીવહિંસા માટે જ વ્યાવૃત રહેતાં હોઈ ત્યાં સુધી હિંસાનુબંધી રૌદ્રધ્યાન હવાની આપત્તિ આવશે. જે . . દ્વિવ્યપરિગ્રહના કારણે સંરક્ષણનુબંધી રોદ્રધ્યાનની આ પત્તિ-ઉત્તરપક્ષ].
ઉત્તરપક્ષ – આવું પૂર્વપક્ષવચન દ્રવ્યપરિગ્રહયુક્ત કેવલી ભગવાને પણ મોહને અભાવ હોય છે એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી નિરાકૃત જાણવું. કારણકે એ રીતે,