________________
ધમ પરીક્ષા શ્લેાક-૫૦
• विहियं सुए श्चियं जओ घरेज्ज तिहि कारणेहिं वत्थं ति । तेणं चिय तदवस्सं णिरतिसरणं घरेयव्वं ॥ २६०२|| २जिक प्याजोग्गाणं ही कुच्छपरिसहा जओ वस्सं । ही लज्जत्ति व सो संजमो तयत्थं विसेसेणं ॥ २६०३॥ ति । भगवतश्च यद्यपि वस्त्रादिधरणं ही कुत्सापरिपहप्रत्ययं न संभवति, तस्य तदभावात, तथापि शीतोष्णादिपरीषहृप्रत्ययं तत्, आहारनिमित्तक्षुत्पिपासापरीषहवद्वस्त्रधरणनिमित्त शीतोष्णादिपरि हसत्ताया अपि भगवत्यविरोधात् ' तथा प्रकारेण तथाविधं कर्म क्षपणीय" इत्यभिप्रायाच्च न रागादिविकल्पः, तथाविधसाध्वाचारस्थितिपरिपालनाभिप्रायेणैव वा तद् इति धर्मार्थमत्युपगृहीतत्वाद द्रव्यपरिग्रहे भगवतो न दोषः यज्जातीयद्रव्याश्रवे संयानामनाभोगेनैव प्रवृत्तिस्तजातीय द्रव्याश्रवस्यैव मोहजन्यत्वाभ्युपगमादनर्थदण्डभूतद्रव्य हिंसादेरेव तथात्वाद्, धर्मोपकरणरूपे द्रव्याश्रवे तु संयतानां नानाभोगेनैव प्रवृत्तिः, किन्तु धर्मार्थमत्याऽपरिग्रहत्वाभोगेनैव, (१ धर्मार्थमत्या परिग्रहत्वा भोगेनैव ) इति स्वकारणलब्धजन्मनस्तस्य भगवत्यविरोधः इत्याशङ्कायामाह -
[દ્રવ્યપરિગ્રહ આપવાદિક હાઇ કેવલીને દાષાભાવ-પૂર્વ પક્ષ ]
પૂર્વ પક્ષ:- સાધુઓએ ઉત્સથી તા વસ્ત્રાદિ રાખવાના હેાતા જ નથી, કારણ કે નાણાંગમાં ત્રણ કારણાએ વસ્ત્ર રાખવા, લજન્ન નિમિત્તે, પરિષદ્ધનિમિત્તો અને જુગુપ્સા નિમિત્તે’ ઇત્યાદ્વિરૂપે તેને સકારણ જ રાખવાના કહ્યા છે. તેથી વસ્ત્રધારણ આપવાદિક છે. તેને ધારી રાખવાના ઉક્ત કારણેામાંથી એક કે અનેક કારણુ જિનકલ્પને અયેાગ્ય સ્થવિરકપીસાધુઓમાં હમેશા હાજર હાય છે, કારણ કે તેઓ તેવા અતિશય વિનાના હોય છે. માટે તેઓએ વસ્ત્રને હંમેશા રાખવા પડે છે. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે ‘ત્રણુ કારણ્ણાએ વજ્ર રાખવા એવું શ્રુતમાં ” કહ્યું છે. તેથી અતિશયશૂન્યસાધુએ અવશ્ય વજ્રરાખવા જોઈએ, કારણ કે જિનકલ્પને અયાગ્યસાધુએને હી કુત્સા અને પરિષહે। અવશ્ય હંમેશાં હેાય છે. તેમાંથી હી એટલે લજજા...સયમરૂપ લગ્ન, તેથી તે માટે તા વિશેષે કરીને વસ્ત્ર રાખવા જોઈએ.” જો કે કેવળીભગવાને હા-કુત્સાપરીષહ નિમિત્તે વસ્ત્રધારણ સભવતુ' નથી, કેમ કે તેને હી-કુત્સાપરીષહ હેાતાં નથી, તે પણ શીત-ઉજ્જુ વગેરે પરીષહ નિમિત્તે વસ્ત્રધારણ તા અબાધિત પણે સભવે છે, કેમકે આહારક્રિયાના કારણભૂત ક્ષુધા-પિપાસા વગેરે પરીષહેાની હાજરીની જેમ વસ્ત્રધારણના કાણુંભૂત શીત-ઉચ્છ્વાદિપરીષહેાની હાજરી પણ તેમાં અમાધિતપણે સ`ભવે જ છે. વસ્ત્રાદિ આવા કારણેાએ રાખ્યા હેાવા છતાં તેમાં રાગાદિ વિકલ્પ થવાથી એ ભાવપરિગ્રહરૂપ જ બની જશે એવી પણ સ'ભાવના હાતી નથી, કારણકે તે તે વિશેષપ્રકારનુ‘ ક્રમ આ રીતે જ ખપાવવાનુ' છે” એવા અભિપ્રાયથી વસ્ત્રાદિધારણ હાઈ રાગાદિ વિકલ્પ જ સભવતા નથી. અથવા તે સાધ્વાચારની તેવા પ્રકારની મર્યાદાનું પરિપાલન કરવાના અભિપ્રાયથી જ વસ્ત્રાદિનુ ધારણ હાઇ રાગાદિ વિકલ્પ થતા નથી. આમ આ ક્રમ માટે છે' ઇત્યાદિ બુદ્ધિથી ઉપગ્રહીત હાવાના કારણે કેવલી ભગવાનને દ્રવ્યપરિગ્રહ હાવામાં કાઇ દોષ રહેતા નથી.
१ विहितं श्रुत एव यतो धारयेत्त्रिभिः कारणैः वस्त्रमिति । तेनैव तदवश्यं निरतिशयेन धारयितव्यम् || २ जिमका योग्यानां ह्रीकुल्लापरिषहा यतोऽवश्यम् । ह्री लज्जेति वा स संगमस्तदर्थं विशेषेण ॥ इति ।