________________
૨૩
કેવળીમાં દ્રવ્યહિંસા વર્જનાભિપ્રાયને વિચાર तस्माज्जीवघातस्तज्जनितकर्मबन्धाभावश्चेत्युभयमप्यनाभोगवन्तं संयतलोकमासाद्यैव सिद्धयति"इति परस्य मतं तदसद्, वर्जनाभिप्रायस्य भगवतः प्रज्ञापनावृत्तावेवोक्त्तत्वात् , स्वकीयदुर्गतिहेतुकर्मबन्धहेतुत्वाज्ञानेऽपि स्वरूपेण वर्जनीये वर्जनाभिप्रायस्य भगवत उचितप्रवृत्तिप्रधानसामयिकफलमहिम्नैव संभवाद्, अन्यथाऽनेषणीयपरिहाराभिप्रायोऽपि भगवतो न स्याद्, अनेषणीयस्यापि स्वापेक्षया क्लिष्टकर्मबन्ध(१धा)हेतुत्वनिश्चयात् , तथा च "'तत्थ ण रेवतीए गाहावइणीए मम अट्ठाए दुवे कवोअसरीरा उवक्खडिया तेहिं णो अट्ठो 'त्त" अनेषणीयपरिहाराभिप्रायाभिव्यञ्जकं प्रक्षप्तिसूत्र (श० १५) व्याहन्येत, तस्माद्यथाचितकेवलिव्यवहारानुसारेण वर्जनाद्यभिप्रायस्तस्य संभवत्येव, प्रयत्नसाफल्यं तु शक्यविषयापेक्षया न त्वितरापेक्षयेति मन्तव्यम् । एतेन-"केवलज्ञानोत्पत्तिसमय एव केवलिना सर्वकालीन सर्वमपि कार्य नियतकारणसामग्रीજ નથી” એ નિશ્ચય હોય છે. (અર્થાત તેઓને તે કર્મ બંધ કે તિગમન રૂપ અનિષ્ટને સંભવ જ ન હોવાથી જીવહિંસા વગેરેને વર્જવાનો અભિપ્રાય ઊભો થતો નથી.) તેથી કેવલીને, જે જીવઘાત થતું હોય તે એ તે કર્મબંધને હેતુ બની જ જાય. (કારણકે વજનાભિપ્રાયની હાજરીમાં જ તે કર્મબંધનો જનક બનતું નથી). પણ કેવલીને (સાંપરાયિક) કર્મબંધ તો હોતો નથી, તેથી માનવું પડે છે કે કેવળીને જવઘાત જ હોતો નથી. અને તેથી જ જીવઘાતથી થનાર સાંપરાયિકકર્મબંધને કેવલીને જે અભાવ હોય છે તે વર્જનાભિપ્રાયની હાજરીના કારણે થયેલ હેતે નથી. (પણ જીવ ઘાતના અભાવના કારણે થયેલો હોય છે.) તેથી વર્જનાભિપ્રાયને આગળ કરીને, સૂત્રમાં જે જીવવાત અને કર્મબંધાભાવ કહ્યા છે તે અનાભગયુક્ત સંયતજીની અપેક્ષાએ જ સંભવે છે એ માનવું જોઈએ.
[અનેષણયવગેરેનો વર્જનાભિપ્રાય હે શાસ્ત્રસિદ્ધ-ઉo]. ઉત્તરપક્ષ તમારા આ મત બેટ છે, કારણકે કેવલી ભગવાને વર્જનાભિપ્રાય હાજર હોય છે એવું પ્રજ્ઞાપનાવૃત્તિમાં જ કહ્યું છે. “જીવહિંસા વગેરે મને દુર્ગતિમાં ધકેલી શકે એવા કર્મબંધના હેતુ બની શકતા નથી એવું જાણવા છતાં (અને તેથી પોતાને માટે ફળતા વજનીય નહિ એવી પણ), જીવહિંસા વગેરે રૂપ જે બાબતે સ્વરૂપત વર્જનીય હોય છે તેમાં ભગવાનને વજનાભિપ્રાય ઉચિત પ્રવૃત્તિની પ્રધાનતાવાળા સામયિક ફળના પ્રભાવે જ સંભવે છે. (પછી ભલેને જીવહિંસા વગેરેથી પિતાનું અનિષ્ટ થવાનો ભય ન પણ હોય !) નહિતરતો ભગવાનને અષણીય (અકઃપ્ય) પિંડને પરિહાર કરવાને અભિપ્રાય પણ માની શકાશે નહિ, કારણકે પોતાની અપેક્ષાએ તે અનેકgયપિંડને પણ ક્લિષ્ટકર્મબંધના અહેતુ તરીકે જ નિશ્ચય થયો હોય છે. અને તે પછી ત્યાં ગાથાપતિની સ્ત્રી રેવતીએ મારા માટે બે કુષ્માંડફળ રાંધ્યા છે તેનું મારે પ્રયોજન નથી (અર્થાત તે ન લાવવા.)' ઇત્યાદિ વચનથી અનેષણયપરિહારના અભિપ્રાયને વ્યક્ત કરનાર પ્રજ્ઞપ્તિના પંદરમા શતકનું સૂત્ર હણાઈ જાય. તેથી યથોચિત કેવલી
१. तत्र च रैवत्या गाथापतिन्या मदर्थ द्वे कपोतशरीरे (कूष्मांडफले) उपस्कृते ताभ्यां नार्थ इति ।