________________
ધમપરીક્ષા પ્લે. ૪૫ અશ-“જાન્ત મોહીતાવે માંદનીયસત્તા હેતુજ વિનામોરિજાજીવન गर्हापरायणजनस्य प्रत्यक्ष वाद् गर्हणीयो जीवघातो भवत्येव, न तु यथाख्यातचारित्रलोपस्तेन भवति, उत्सूत्रप्रवृत्तेरेव तल्लोपहेतुत्वात् । न च प्रतिषिद्धप्रतिषेवणमात्रेणोत्सूत्रप्रवृत्तिः, किन्तु सांपरायिकक्रियाहेतुमोहनीयोदयसहकृतेन प्रतिषिद्धप्रतिषेवणेन । सा चोपशान्तवीतरागस्य न भवति, तस्या मोहनी यानुदयजन्येर्यापथिकीक्रियया बाधितत्वात् , उत्सूत्रप्रवृत्तीर्यापथिकीक्रिययोः सहानवस्थानाद्, यदागमः
जस्स ण कोहमाणमायालोमा वुच्छिण्णा भवन्ति तस्स ण इरियावहिया किरिया कज्जति । तहेव जाव उस्सुत्त रीयमाणस्स संपराइआ किरिया कज्जत, से ण उस्सुत्तमेव रीयइत्ति ॥'' [ भग० श. ७ उ०१] तथाऽस्माद् 'उत्सूर्यप्रवृत्तिप्रतिबन्धिका भावत ईर्यापथिकीक्रियैव, यथाख्यातचारित्रप्रतिबन्धिका च मोहमीयोदयजन्या सांपरायिकी क्रिया भवति' इति सम्यकपर्यालोचनायामुपशान्तवीतरागस्य नोत्सूत्रप्रवृत्तिर्न वा यथाख्यातचारित्रहानिरिति चेत् ?ભગવાન કંઈ વાસ્તવિક ગહણીય બની જતા નથી) વળી માત્ર દ્રવ્યહિંસા જે અગહણીય ન હોય તે તે ઉપશાનમહ ગુણઠાણે રહેલા મુનિમાંથી યથાખ્યાત ચારિત્રનો વિલેપ થઈ જવાની આપત્તિ આવે, કેમકે તેઓમાં તે તમે પણ દ્રવ્યહિંસા (કે જે તમારા મતે ગહણીય છે તે) માની જ છે. [ઉપશાતબેહીની દ્રવ્યહિંસા પ્રતિ સેવારૂપ ખરી, યથા ખ્યાતનાશક નહિ-પૂo]
પૂર્વપક્ષ - ઉપશાન્તમહવીતરાગ ગુણઠાણે રહેલા જીવથી કયારેક મેહનીયનીસત્તારૂપ હેતુ હાજર હેવાથી અનાભોગરૂપસહકારીકારણવશાત્ જીવઘાત થાય જ છે જે ગહપરાયણલોકોને પ્રત્યક્ષ હાઈ ગઈશુંય પણ બને જ છે. પણ તેનાથી યથાખ્યાતચારિત્રને લેપ થઈ જતું નથી, કારણ કે ઉસૂત્ર (સૂરવિરુદ્ધ) પ્રવૃત્તિ જ તેને લોપને હેત છે. વળી ઉત્સગે નિષિદ્ધ હોય તેના પ્રતિસેવનમાત્રથી ઉસૂત્રપ્રવૃત્તિ થતી નથી કિન્તુ સાંપરાયિકક્રિયામાં જે હેતુભૂત બને એવા મેહનીયમના ઉદયથી યુક્ત તે સેવનથી ઉસૂત્રપ્રવૃત્તિ થાય છે. આવી ઉસૂત્રપ્રવૃત્તિ ઉપશાન્તવીતરાગીને હોતી નથી, કેમકે મેહનીયકમના અનુદયના કારણે થયેલ ઈર્યાપથિકીક્રિયાથી તે પ્રતિબંધિત થઈ ગઈ હોય છે. તે પણ એટલા માટે કે ઉસૂત્રપ્રવૃત્તિ અને ઈર્યાપથિકીક્રિયા વચ્ચે સહઅનવસ્થાન નામને વિરોધ રહેલ છે, ભગવતીસૂત્ર (શ૦૭૯૦૧)માં કહ્યું છે કે “જેના ક્રોધ-માન-માયાલેભને વિચ્છેદ થઈ ગયો હોય તેની ક્રિયા પથિકી હેય છે...ઈત્યાદિ પૂર્વવત યાવત ઉત્સવ આચરનારની ક્રિયા સાંપરાયિક બને છે. તે ઉસૂત્રને આચરે છે.” આના પરથી જણાય છે કે ભાવથી ઈપશિકક્રિયા જ ઉસૂત્રપ્રવૃત્તિની પ્રતિબંધિકા છે. જયારે યથાખ્યાતચારિત્રની પ્રતિબંધિકા મેહનીયના ઉદયથી થએલ સાંપશયિકી ક્રિયા છે. આ સમ્યવિચાર કરતાં જણાય છે કે ઉપશાન્તવીતરાગ જીવમાં ઉતસૂત્રપ્રવૃત્તિ હતી નથી કે તેના યથાખ્યાતચરત્રની હાનિ થતી નથી. માટે હિંસાને ગહણય માનવામાં તમે કહેલી આપત્તિ આવતી નથી.
१. यस्य खलु क्रोधमानमायालोमा ब्युच्छिन्ना भवन्ति, तस्य खलु ईर्यापथिकी क्रिया क्रियते. तथैव यावदुत्सूत्र' रीयमाणस्य सांपरायिका क्रिया क्रियते । स खलूत्सूत्र' रीयते ॥