________________
૨૪૮
ધમ પરીક્ષા શ્લે૪૫ मोहोदयविशिष्टप्रतिषेवणत्वेनोत्सूत्रप्रवृत्तिहेतुमभ्युपगम्य वीतरागे मोहसत्ताजन्यप्रतिषेवणाश्रयणेऽपसिद्धान्तादिदोषा दुर्द्धरा एव प्रसज्येरन् , मोहोदयसत्ताजन्योत्सूत्रप्रवृत्तिहेतुप्रतिषेवणाभेदस्य क्वापि प्रवचनेऽश्रुतत्वात् , प्रत्युत कषायकुशीलादिपरिहारविशुद्धिकाद्युपरितननिर्ग्रन्थसंयमत्रयस्याप्रतिषेवित्वाभिधानाद् मोहोदयमात्रमपि न प्रतिषेत्रणाजनकमिति तत्सत्ताजन्यप्रतिषेवणवार्तापि दूरोत्सारितेवेति तस्या उत्सूत्रप्रवृत्तिहेतुत्वे मोहोदयविशिष्टवं तन्त्रमित्यत्र सूत्रसंमतिप्रदर्शनमत्यसमञ्जसं, ततः पुलाकबकुशप्रतिसेवाकुशीलत्रयवृत्त्यपकृष्टसंयमस्थाननियतसञ्ज्वलनोदयव्याप्य एव व्यापारविशेषः प्रतिषेवणारूपः स्वीकर्तव्यः, स एव च साधूनां गर्हणीय इति । હિંસા થઈ જાય છે તે નિબંધપણે સામાન્યથી પ્રતિષિદ્ધની પ્રતિસેવના રૂપ પણ છે જ, અને એ ઉપશાતમોહી જીવમાં નિબંધપણે હોય પણ છે જ, કારણ કે તે દ્રવ્યહિંસા વિશિષ્ટ પ્રતિસેવનારૂપ ન હોવાથી યથાશ્વાતચારિત્રાદિની વિરોધી નથી.
' [અનાગજન્ય પ્રતિસેવા પણ પ્રતિસેવના જ છે]
ઉત્તરપક્ષ - આ વાત બરાબર નથી, કારણકે અનાભોગજન્ય પ્રતિસેવાને પણ પ્રતિવા” શબ્દને વિષય (વાગ્ય) બનનાર વસ્તુઓના વિભાગમાં ગણેલી છે, જેમકે ઠાણુગ (૭૩૩)માં કહ્યું છે કે “દશપ્રકારે પ્રતિસેવના કહી છે. તે આ રીતે-દ૫થી, પ્રમાદથી, અનાગથી, અસુર (રેગી અવસ્થા)માં, આપત્તિમાં, શંકિત વસ્તુ અંગે, સહસાત્કારથી, ભયથી પ્રદ્વેષથી અને વિમર્શથી. તેથી દ્રવ્યહિંસાને પ્રતિસેવનારૂપ જે માનશો તે ઉપશાન્તહીને પણ પ્રતિસેવક માનવા પડશે. અને તે પછી તેઓમાં અપ્રતિસેવકત્વવ્યાપ્ય એવા યથાખ્યાત ચારિત્રની અને નિર્ગુન્ધત્વની હાજરીની તે આશા જ શી રાખવી? કેમકે “જ્યાં જ્યાં યથાપ્યાત ચારિત્ર કે નિર્ચથત્વ હોય ત્યાં ત્યાં અપ્રતિસેવકત્વ હોય તેવી વ્યાપ્તિ ભાગવતીના ઉતસૂત્રથી સિદ્ધ થયેલી છે. વળી–“યથાખ્યાત ચારિત્રાદિની પ્રતિબંધક એવી ઉસૂત્રપ્રવૃત્તિ પ્રતિસેવનામાત્રથી જન્ય હોતી નથી, પણ જે મહદય સહકૃત હોય એવી વિશિષ્ટ પ્રતિસેવનાથી જન્ય હોય છે. તેથી ઉપશાતમહીને મેહસત્તાજન્ય પ્રતિસેવના હોવામાં કઈ વાંધે નથી”-ઈત્યાદિ તમે જે કહ્યું તેમાં તે અપસિદ્ધાન્ત (સિદ્ધાન્તવિરાધ) વગેરે દુર્ધર દે રહ્યા છે, કેમકે પ્રતિસેવનાના (૧) મહદયજન્ય અને ઉસૂત્રપ્રવૃત્તિના હેતુભૂત એવી પ્રતિસેવના, (૨) હસત્તામાત્રજન્ય અને ઉત્સુત્ર પ્રવૃત્તિના અહેતુભૂત એવી પ્રતિસેવન ઈત્યાદિ ભેદ આગમમાં કયાંય સાંભળવા મળતાં નથી ઊલટું આગમમાં તે નિગ્રંથના કષાયકુશીલ વગેરે રૂ૫ ઉપલા ત્રણ ભેદોમાં અને સંયમના પરિહારવિશુદ્ધિ વગેરે રૂપ ઉપલા ત્રણ ભેદોમાં તે અપ્રતિસેવક (પ્રતિસેવના ને અભાવ) જ કહ્યું છે. બાકી મોહને ઉદયમાત્ર પણ પ્રતિસેવનાનો જનક નથી તે તેની સત્તા માત્રથી પ્રતિસેવના ઉત્પન્ન થઈ જાય એ વાત તે દૂર જ રહે છે, એટલે મેહસરાજ પ્રતિસેવના જેવી તે કઈ બાદબાકી કરવા યોગ્ય ચીજ જ નથી કે જેની બાદબાકી કરવા મેહદયવિશિષ્ટ પ્રતિસેવના સૂત્રપ્રવૃત્તિ હેતુ છે. ઈત્યાદિમાં મહદયવિશિષ્ટ' એવું વિશેષણ લગાડવું આવશ્યક બને. અને તેથી તે બાબતમાં સૂત્ર સંમતિ દેખાડવી એ તે અત્યંત અયોગ્ય જ છે.