________________
२४४
ધર્મપરીક્ષા પ્લે કo सहितमेव दृष्ट', तत्र केवलिना निजप्रयत्नोऽपि विवक्षितजीवरक्षाया नियतकारणसामग्रथामन्तभूतो दृष्टोऽनन्तभूतो वा ? आये केवलिप्रयत्नस्य वैफल्यं न स्यात् , तस्य तस्या नियतकारणसामग्रयन्तर्भूतत्वेन दृष्टत्वाद्, द्वितीये विवक्षितजीवरक्षार्थ केवलिनः प्रयत्न एव न भवेत् , केवलिना तत्सामग्रथनन्तर्भूतत्वेन दृष्टत्वादिति-'न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं 'न पारितः' इति वचनं छद्मस्थसंयतमधिकृत्येव-इति कल्पनाप्यपास्ता, स्वव्यवहारविषयनियतत्वेनैक केवलिना स्वप्रयत्नस्य दृष्टत्वादिति दिगू ॥४४॥ ननु जीवहिंसा गर्हणीयाऽगर्हणीया वा ? अन्त्ये लोकलोकोत्तरव्यवहारबाधः । आधे च गर्हणीयं कृत्यं भगवतो न भवेतीति भगवतस्तद्भावसिद्धिःइत्याशङ्कायामाहવ્યવહારને અનુસરીને વર્જનાદિ અભિપ્રાયને તેમાં પણ સંભવ હોય જ છે. અને એ અભિપ્રાય પૂર્વક જ તેઓને ઉલંઘન-પ્રલંઘનાદિ પ્રયત્ન હોય છે, જે શક્યવિષયની અપેક્ષાએ સફળ હોય છે, બીજા વિષયની અપેક્ષાએ નહિ એ વાત સ્વીકારવી જોઈએ.
[ કેવલીએ સ્વપ્રયત્નને કે જો હોય?] પૂર્વપક્ષ - કેવલજ્ઞાન ઉત્પન્ન થાય એ જ સમયે કેવલીને સર્વકાલીન સર્વ કાર્યો પોતપોતાની નિયતકારણ સામગ્રી યુક્ત દેખાઈ જાય છે. તેમાં કેવલીને પિતાને પ્રયત્ન પણ વિવક્ષિત (અશક્ય પરિહારરૂપ જીવહિંસાસ્થળીય) જીવની રક્ષારૂપ કાર્યની નિયતકારણ સામગ્રીમાં અંતર્ભત (સામેલ) તરીકે દેખાયો હોય કે અનંતભૂત (સામેલ નહિ)? પહેલે વિકલપ માનવામાં તેઓને પ્રયત્ન નિષ્ફળ ન બની શકે, કારણકે તે પ્રયત્ન જીવરક્ષાની નિયતકારણ સામગ્રીમાં અંતભૂત દેખાય છે. (કેવળીએ જેને જીવરક્ષાના નિયતકારણ તરીકે જે છે તેવા સ્વપ્રયત્નથી જીવરક્ષા થવી જ જોઈએ એ વાત સ્પષ્ટ જ છે.) બીજો વિકલ્પ માનવામાં વિવક્ષિતજીવરક્ષા માટે કેવલીને પ્રયત્ન જ ન સંભવે, કેમકે કેવલીએ તેને તેની સામગ્રીમાં અનંતભૂત (અનુપાય) તરીકે જોયો છે. કેવળીએ જેને જીવરક્ષાના અકારણ તરીકે જોયો હોય તેવા પ્રયત્નને તેઓ જીવરક્ષા માટે ન જ કરે એ વાત નિઃશંક છે. માટે જેનાથી જીવરક્ષા થવાની નથી એવો જીવરક્ષાનો પ્રયત્ન છદ્મસ્થને જ સંભવિત હઈ પ્રચ7...” ઈત્યાદિ વચન પણું છદ્મસ્થસંયતને આશ્રીને જ છે.
ઉત્તરપક્ષ - આવી તમારી કલ્પના પણ નિરસ્ત જાણવી, કેમકે કેવલી પિતાના પ્રયત્નને સ્વવ્યવહારના વિષયમાં નિયત તરીકે જ જુએ છે. અર્થાત્ જીવરક્ષાદિ અંગે પિતાને જે ઉલ્લંઘનાદિ વ્યવહાર હોય તે વિશે પિતાને પ્રયત્ન અવશ્ય થવાને છે એવું જોયું હોય છે. અને તેથી એ રીતે જ પ્રયત્ન કરે છે તેમજ તે પ્રયત્ન સફળ પણ થાય જ છે. ૪૪
[ કઈ હિંસા ગહણીય? દ્રવ્ય કે ભાવ7]. જીવહિંસા ગહણીય છે કે અગહણીય? લૌકિક અને લોકોત્તરવ્યવહારનો બાધ થતું હોવાથી અગહણીય તે માની શકાતી નથી. તેથી ગહણીય માનીએ તે ભગવાનને તેને અભાવ હોય છે એ સિદ્ધ થઈ જાય છે, કેમકે ભગવાન ગઈકાર્ય કરતાં નથી. આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે૧. મયં “'શારોડધિજો માસિ |