________________
- ર૪ર
ધર્મપરીક્ષા બ્લે. ૪૦ प्रत्ययकर्मबन्धजनकयोगशक्तिविघटन यतनापरिणामेन क्रियते इत्येतदर्थप्रतिपादनार्थ 'न च प्रयत्न कुर्वतापि रक्षितुं पारितः' इत्युक्तम् । अत एव सूत्रेऽपीत्थमेव व्यवस्थित, तथाहि--ओ०नि० ६१] 'वज्जेमित्ति परिणओ संपत्तीए विमुच्चई वेरा । अवहंतो वि ण मुच्चइ किलिट्ठभावोऽतिवायस्स ॥ इति । एतवृत्तियथा-वर्जयाम्यह प्राणातिपातादीत्येव परिणतः सन् संप्राप्तावपि कस्य ? अतिपातस्य प्राणिप्राणविनाशस्येत्युपरिष्टासंबधः, तथाऽपि विमुच्यते वैरात कर्मबन्धाद । यस्तु पुनः क्लिष्टपरिणामः सोऽध्यापादयन्नपि न मुच्यते वैरादिति ।-ज्ञात्वा जीवघातस्येर्यापथप्रत्ययकर्मबन्धजनने यतनापरिणामस्य सहकारित्वप्रतिपादनार्थ 'न च प्रयत्न कुर्वतापि रक्षितुं पारितः' इत्युक्तमित्यपरे । ___ यत्तु-" वर्जनाभिप्राये सत्यनाभोगवशेन जायमानो जीवघातो द्रव्यहिंसात्मको न कर्मबन्धहेतुः, वर्जनाभिप्रायस्य कारण तु 'जीवघाते नियमेन दुर्गतिहेतुकर्मबन्धो भवती'त्यभिप्राय एव, अन्यथा सुगतिहेतुषु ज्ञानादिष्वपि वर्जनाभिप्रायः प्रसज्येत । केवलिनस्तु वर्जनाभिप्रायो न भवत्येव, सर्वकालं सामायिकमातवेदनीयकर्मबन्धकत्वेन दुर्गतिकर्मबन्धाभावस्य निर्णीतत्वात् । પ્રયત્ન નિષ્ફળ થવાની આપત્તિ આવે એવા ભયથી તમે ત્યાં કેવલીને પણ અધિકાર
માનવા રાજી નથી. પણ ઉક્ત રીતે સાર્થક્ય માનવાથી એ આપત્તિ જ રહેતી નથી તે પછી “કેવલીને ત્યાં અધિકાર નથી એવું શા માટે માનવું? આમ ત્યાં કેવલી પણ અધિકાર હવે અબાધિત છે તે “ર પ્રયત્ન તાણ...” ઈત્યાદિ વાક્ય “અનાગના કારણે તે જીવહિંસા થઈ છે અને તેથી એમાં કેવલીને અધિકાર નથી) એવું જણાવવાના તાત્પર્યમાં નથી કહેવાયું એ વાત સ્પષ્ટ છે. ઉક્ત વાક્ય તે એ જણાવવાના તાત્પર્યમાં કહેવાયું છે કે “આભેગથી કે અનાગથી થઈ જતી તે હિંસામાં પ્રાણુનાશનિમિત્તા થનાર કર્મબંધની ઉત્પાદક જે શક્તિ ભેગમાં હોય છે તેને જયણાના પરિણામથી નાશ કરાય છે (અને તેથી તાદશકર્મબંધ થતું નથી, તેથી જ સૂત્રમાં પણ આવી જ વ્યવસ્થા દેખાય છે. જેમકે ઘનિયુક્તિ (૬૧) માં કહ્યું છે કે “જીવહિંસા વગેરેને વજુ એવા પરિણામવાળો થયેલો જીવ પ્રાણાતિપાત થવા છતાં કર્મબંધરૂપ વરથી મુક્ત રહે છે.” જ્યારે કિલષ્ટ પરિણામવાળો થયેલે જીવ તે જીવને કદાચ ન મારે તે પણ કર્મબંધથી છૂટી શકતા નથી. વળી બીજાઓને અભિપ્રાય તે એવો છે કે “જાણ્યા પછી પણ થઈ જતો જીવઘાત સાંપરાયિક કર્મબંધને અટકાવી ઈર્યાપથપ્રત્યયિક કમબંધને જનક બને એમાં જયશું પરિણામ સહકારી બને છે,” એવું જણાવવા માટે “ર ' ઈત્યાદિ કહ્યું છે.” [ કેવલીને પાપકર્મબંધાભાવને નિર્ણય લેવાથી વનાભિપ્રાય ન હેય-પૂ૦]
પૂર્વપક્ષ:- “હું આ જીવહિંસાને વજુ” ઈત્યાદિરૂપ વનાભિપ્રાયની હાજરીમાં અનાભોગવશાત્ થઈ જતો જીવઘાત દ્રવ્યહિંસારૂપ હોઈ કર્મબંધને હેતુ બનતું નથી. વર્જનાભિપ્રાય ઊભું થવાનું કારણ તે “જીવઘાત જે થાય તે અવશ્ય દુર્ગતિના હેતુ ભૂત કર્મબંધ થાય છે આવા અભિપ્રાયને જ માનવું પડે છે, કેમકે નહિતરોં સુગતિના હેતુભૂત જ્ઞાનાદિવિશે પણ વર્જનાભિપ્રાય ઊભો થઈ જાય. તેથી કેવળીઓને તે
ક્યારે ય વર્જનાભિપ્રાય સંભવતે જ નથી, કેમકે તેઓને તે હંમેશાં “મારે તે એકસમયસ્થિતિવાળે શાતાદનીયકર્મબંધ જ થતું હોવાથી દુર્ગતિના હેતુભૂત કર્મબંધ હેતે १. वर्जयामीति परिणतः स प्राप्तौ विमुच्यते वैरात् । अव्यापादयन्नपि न मुच्यते क्लिष्टभावोऽतिपातस्य ॥