________________
ર૩ર
ધર્મપરીક્ષા - ૨૦ सुत्त भासंताणं ति। सूत्र' भाषमाणानां नित्य निरन्तर भएवास्तीर्थङ्करो हृदयस्थितो भवति, भरावदाज्ञाप्रणिधाने भगवत्प्रणिधानस्यावश्यकत्वात् , आज्ञायाः ससम्बन्धिकत्वात् । हृदयस्थिते च तस्मिन् भगवति सति नियमान्निधयात् कल्याणसंपत्तिः, समापत्त्यादिभेदेन तीर्थकदर्शनस्य महाकल्याणावहतात्याः पूर्वाचाथैः प्रदर्शितत्कादितिः ॥४१॥ कल्याणप्रापकत्वं च हृदयस्थितस्य भगवतोऽनर्थनिराकरणद्वारा स्यादित्यन्वयव्यतिरेकाभ्यां तस्यानर्थनिराकरणहेतुत्वगुणसभिष्टुबन्नाह--
हिययढिओ अ भयवं छिंदह कुविगप्पमत्तभत्तस्स । तयभत्तस्स उ तंमि वि भत्तिमिसा होइ कुवियप्पो ॥४२॥ ( हृदयस्थितश्च भमवान् छिनत्ति कुविकल्पमात्मभक्तस्य ।
तदभक्तस्य तु तस्मिन्नपि भक्तिमिषाद् भवति कुविकल्पः ॥ ४२ ॥) हिययष्ठिो अत्ति । हृदयस्थितश्च भगवानात्मभक्तस्य स्वसेवकस्य कुविकल्प कुतर्काभिनिवेशरूप छिनत्ति । दुर्निवारो हि प्राणिनामनादिभवपरंपरापरिचयान्मोहमाहात्म्यजनितः कुविकल्पः, केवलं भगवद्भक्तिरेव तमुच्छिद्य तदुत्पाद निरुध्य वा तत्कृताशुभविपाकान्नि
ગાથાર્થ – સૂવને બેલતાં જેના હૃદયમાં ભગવાન હમેશા સ્થિત રહે છે. તે હૃદયમાં રહે છતે અવશ્ય કલ્યાણ સંપત્તિ પ્રાપ્ત થાય છે.
સૂત્રને કહેનારાઓના (સૂત્રાનુસારી બોલનારાઓના હદયમાં ભગવાન હમેશા વાસ કરે છે. કેમકે ભગવાનની આજ્ઞાને હૃદયમાં (નજરમાં) રાખવા માટે ભગવાનને પણ અવશ્ય રાખવા જ પડે છે. તે પણ એટલા માટે કે આજ્ઞા સસંબંધિક પલ હાઈ પિતાને સંબંધી હદયમાં આવ્યા વિના પોતે હત્યમાં આવતી નથી. તે ભગવાન હદયસ્થ થએ છતે અવશ્ય કલ્યાણ સંપત્તિ મળે છે, કારણ કે સમાપત્તિ વગેરે પ્રકારએ થયેલ તીર્થંકરપ્રભુનું દર્શન મહાકલ્યાણાવહ બને છે એવું પૂર્વાચાર્યોએ કહ્યું છે. આ હદયસ્થિત ભગવાન અનર્થનું નિરાકરણ કરવા દ્વારા કલ્યાણ પ્રાપક બની શકે તેથી તેઓ અનનિરાકરણના હેતુભૂત છે એવું અવશ્યતિરેકથી દેખાડી તેના તે હેતતા રૂપ ગુણની તવના કરતાં ગ્રન્થકાર કહે છે -
[દુલ્યસ્થિત ભગવાન કલ્યાણમાપક કઈ રીતે? ] ગાથાથ - હદયસ્થ ભગવાન પોતાના ભક્તના કુવિકલ્પને નાશ કરે છે. ભગવાનના જેઓ ભગત નથી તેઓને તે ભગવાન પરની ભક્તિના નામે પણ કુવિકલપ જ ઊભા થાય છે.
હદયસ્થિતભગવાન્ પિતાના સેવકના કુતર્કના કદાહરૂપ કુવિકલ્પને છેદે છે. અનાદિભવપરંપરાના પરિચયના કારણે મહિના પ્રભાવે જીવે મહામુશકેલીથી દૂર થઈ શકે એ કુવિકલ્પ ધરાવતાં હોય છે. ભગવાનની ભક્તિ એ જ એક એવી ૨ીજ છે કે જે તેને ઉખેડી નાખીને કે તેની ઉત્પત્તિને અટકાવીને તેના ફળ રૂપ અલવિપાકમાં ઉગારે છે. અન્ય ધમીઓએ પણ કહ્યું છે કે