________________
કેવલીમાં હિંસા : જીવરક્ષાપ્રયત્નના વિચાર
न च प्रयत्नं कुर्वतापीत्यनेन प्रयत्नवैफल्यसिद्धिः, निजकायव्यापारसाध्ययतनाविषयत्वेन तत्साफल्याद्, अन्यथा तेन केवलिनो वीर्याऽविशुद्धि मापादयतो निर्ग्रन्थस्य चारित्रा विशुद्धधापत्तेः तस्याप्याचाररूपप्रयत्नघटितत्वाद्, यतनात्वेन चोभयत्र शुद्धयधिशेषाद् । न चाशक्यजीवरक्षास्थलीययतनायां तद्रक्षोपहितत्वाभावो रक्षोपायानाभोगस्यैव दोषो, न तु निर्ग्रन्थस्य चारित्रदोषः, स्नातकस्य तु केवलित्वान्न तदनाभोगः संभवतीति तद्योगा रक्षोपहिता एव स्वीकर्तव्या इति वाच्यं, तथाविधप्रयत्नस्यैव जीवरक्षोपायत्वात्, केवलिनापि तदर्थमुल्लङ्घनप्रलङ्घनादिकरणात् । तदुक्तं
૨૩૯
સાચા ઉપાયની જાણકારી તેા હાય જ છે. માટે તે પ્રયત્નની સફળતા રૂપ વિજય થઈ જ જવા જોઇએ, તેથી ભૂખ-તરસના અનિરાધ તા કેવલીભિન્ન સાધુઓને જ હોવા જોઇએ ! આવુ` બધુ... આપણે કહીએ અને તેથી એના વારણ માટે પૂર્વ પક્ષી જો એમ કહે કે પૂ વત્ ‘માર્ગમાં અવસ્થાન એ જ સફળતા છે' તેા જીવરક્ષા અંગે પણ એ
ઉત્તર સમાન જ છે.
[નિન્થનું ચારિત્ર પણ અશુદ્ધ મનવાની આપત્તિ]
વળી, ‘પ્રચરત્ન જ્વેતા' એટલા વૃત્તિગત વચનાથી પણ ‘અધિકૃતજ્ઞાનીના પ્રયત્ન નિષ્ફળ બને છે એવું કાંઇ સિદ્ધ થઈ જતું નથી કે જેથી તે જ્ઞાની નિષ્ફળતાનાપ્રયેાજક વીર્યાન્તરાય કર્મોથી યુક્ત હાવા સિદ્ધ થવાથી કેવલીભિન્ન જ હેાય એવું ફલિત થાય. કારણકે પેાતાના કાયવ્યાપારથી જે સિદ્ધ થઈ શકે તેમ હાય છે એવી જયણા જ તે પ્રયત્નના મુખ્ય વિષય હાય છે. અને તે તા એ પ્રયત્નથી સ‘પન્ન થઈ જ જતી હેાવાથી પ્રયત્ન સફળ જ ાય છે. બાકી જીવની રક્ષા થાય તેા જ પ્રયત્ન સફળ કહેવાય અને તેથી ‘પ્રયત્ન વતાવિ...’ ઈત્યાદિ જે કહ્યું છે તેનાથી પ્રયત્નફલ્ય સિદ્ધ થાય છે.” એવુ કહીને આ વાત જો કેવલીસ બધી હોય તે! કેવલીનુ` વી. પણ અશુદ્ધ (નિષ્ફળતાથી કલકિત) હાવાની આપત્તિ આવે” એવુ જેએ કહે છે તેઓના અભિપ્રાયે તે નિગ્રન્થનુ (ઉપશાન્ત મેહીનુ) ચારિત્ર પણ અવિશુદ્ધ હાવાની આપત્તિ આવશે, કેમકે તેનુ ચારિત્ર પૂ આચારરૂપ પ્રયત્નથી ઘટિત (ગૂંથાયેલું) હાય છે જે પ્રયત્ન નિષ્ફળ જવામાં કલાકૃિત બને જ છે. તેના પ્રયત્નથી જીવહિસા ન અટકવા છતાં જયણાનુ પાલન તા થઈ જ જાય છે, તેથી એ પ્રયત્નરૂપ આચાર શુદ્ધ જ રહે છે' એવુ તા નિન્થની જેમ, કેલી વિશે પણ કહી જ શકાય છે.
શકા -જ્યાં જીવરક્ષા શકય નથી તેવા સ્થળે કરેલી જણાથી જીવરક્ષારૂપ ફળ પન્ન ન થવામાં રક્ષાના ઉપાયના અનાભાગ જ મુખ્ય ભાગ ભજવે છે. તેથી તે નિષ્ફળતા નિ ના ચારિત્રના દોષરૂપ નથી. (ભલે જ્ઞાનના દોષરૂપ હાય !) પણ સ્નાતક તે કેવલી હાવાથી તેને અનાભાગ સભવતા નથી. તેથી તેનાથી જે જીવસ્થા ન થાય તા, એમાં એના યાગાની જ નિષ્ફળતા જવાબદાર બને છે.જે ચારિત્રના 'કરૂપ અને છે. તેથી તેના ચેાગાને તો રક્ષાનુ ક્ળાપધાયક કારણ જ માનવા જોઇએ. (અર્થાત્ તેનાથી અવશ્ય જીવરક્ષા થવી જોઇએ.)