________________
ધર્મપરીક્ષા ગ્લૅo ૪૪ संविभक्तभव्यलोकापेक्षया व्याख्यातं ललितविस्तरायाम् 'अनीशि नाथत्वानुपपत्तेरिति' । न चैतावता भगवतो वाक्प्रयत्नस्य विफलत्वं, शक्यविषय एव विशेषतः साध्यत्वाख्यविषयतया तत्प्रवृत्तेस्तत्फलवत्त्वव्यवस्थितेः । तथा सामान्यतः सर्वजीवरक्षाविषयोऽपि भगवतः कायप्रयत्नो विशेषतः शक्यजीवरक्षाविषयत्वेन सफलः सन् नाशक्यविषये वैफल्यमात्रेण प्रतिक्षेप्तुं शक्यत इति । न च-अधिकृतविषये वाक्प्रयत्नो न विफलः, स्वल्पसंसार्यपेक्षया साफल्याद्, इतरापेक्षया वैफल्यस्य तत्राऽवास्तवत्वाद्; अशक्यपरिहारजीवविराधनायां तु तद्रक्षाप्रयत्नः सर्वथैव विफल इति वैषम्यमिति तत्र वीर्यान्तरायक्षय्वैफल्यापत्तिः, इति तत्साफल्यार्थ भगवद्योगानां हिंसायां स्वरूपायोग्यत्वमेवाभ्युपेयम्-इति शङ्कनीयं, एवं सति हि भगवतः क्षुत्पिपासापरीषहविजयप्रयत्नः क्षुत्पिपासाપામવા જેવું નથી, કેમ કે ઘુવડ વગેરે પક્ષીઓ માટે સૂર્યકિરણે ભમરાના પગ જેવી કાન્તિવાળા (અંધકારરૂપ) જ બની જાય છે.” તેથી જ જેઓ બીજાધાનાદિને ચગ્ય ન હોય તેઓ વિશે ભગવાનનું નાથપણું અસંગત રહે છે એવું જણાવીને લલિતવિસ્તરામાં એવી વ્યાખ્યા કરી છે કે ભગવાન લેકનાથ પણ તેવા જ ભવ્યજીની અપેક્ષાએ છે જેમાં બીજાધાનાદિ શક્ય હોય. આમ કાળ ન પાકેલાં વગેરે માં બીજાધાન વગેરે થતું નથી એ નિશ્ચિત થાય છે. પણ તેમ છતાં, એટલા માત્રથી દેશના દેવાને ભગવાને વાણું પ્રયાસ નિષ્ફળ બની જતો નથી કે નિષ્ફળ કહેવાતો નથી, કેમકે જે વિષયમાં ફળપ્રાપ્તિની શક્યતા હોય તે વિષયની અપેક્ષાએ જ સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે. એ પણ એટલા માટે કે મુખ્યતયા એ વિષયને જ સાધ્ય તરીકે રાખીને એ પ્રયાસ થયો હોય છે. વળી તેવા સાધ્ય વિષયમાં તે એ દેશનાના પ્રયત્નથી બીજાધાનાદિ થયા જ હોય છે. માટે એને નિષ્ફળ શી રીતે કહેવાય?
[ કેવલીના પ્રયત્નની સફળતા સાધ્યવિષયની અપેક્ષાએ જ] આ જ રીતે કેવળીના કાયપ્રયત્નની સફળતા-નિષ્ફળતા પણ શક્ય રક્ષાવાળા જી રૂ૫ વિષયની અપેક્ષાએ જ કહેવાની હોય છે, કેમકે સામાન્યથી બધા જીવોની રક્ષાના ઉદ્દેશવાળો હોવા છતાં તે કાયપ્રયત્ન મુખ્યતયા શક્ય રક્ષાવાળા જીવો અંગે જ હોય છે. અને તેવા જીવોની રક્ષા તે તે કાયમયનથી થઈ જ હોય છે. એટલે એ રીતે એ સફળ જ હોય છે. તેથી પછી, અશક્ય રક્ષાવાળા જીવોની એ કાયપ્રયત્નથી રક્ષા ન થાય અને તેથી એ અંશમાં એ નિષ્ફળ રહે તે પણ એટલા માત્રથી એને “નિષ્ફળ જ શી રીતે કહી શકાય?
[ કાયયન અને વાક્પ્રયનમાં વૈષમ્ય છે-પૂળ] શકા - વાકપ્રયત્નનું દષ્ટાન્ત લઈને તમે આ જે ઉત્તર પક્ષ કરો છો એ રેગ્ય નથી, કેમકે ભગવાન કાયપ્રયત્ન અને વાક્પ્રયત્નમાં વિષમતા છે. કઈ રીતે વિષમતા છે? આ રીતે–ભગવાનના વાફપ્રયનનો મુખ્યતયા અધિકારી વિષય અપસંસારી જીવે હોય છે અને તેમાં તે એ પ્રયત્ન સફળ જ હોય છે. દીર્ઘ સંસારી જીવોની અપેક્ષાએ એમાં જે નિષ્ફળતા રહે છે તે વાસ્તવિક હતી નથી, કેમકે તે જીવ મુખ્યતયા