________________
w
ધર્મ પરીક્ષા કલાક ૪૪ . ते इय पज्जणुजुज्जा कह सिद्धो हंदि एस णियमो मे ।
जोगवओ दुव्वारा हिंसा जमसक्कपरिहारा ॥४४॥ (ते इति पर्यनुयोज्याः कथ सिद्धो हत्येष नियमो भवताम् । योगवतो दुर्वारा हिंसा यदशक्यपरिहारा ॥४४॥)
ते इय त्ति । ते एव वादिनः पर्यनुयोज्याः प्रतिप्रष्टव्याः इत्यमुनाप्रकारेण यदुत एष नियमो ' यस्य योगात्कदाचिदपि जीववधो भवति स न केवली' इत्येवलक्षणः कथं मे भवतां सिद्धः १ यद्यस्मात्कारणाद् योगवतः प्राणिन आत्रयोदशगुणस्थान अशक्यपरिहारा हिंसा दुर्वारा, योगनिरोध विना तस्याः परिहर्जुमशक्यत्वात् , तदीययोगनिमित्तकहिंसानुकूलहिंस्यकर्मविपाकप्रयुका हि हिंसा तदीययोगाद्भवन्ती केन वार्यतामिति । अथैव सर्वेषामपि हिंसाऽशक्यपरिहारा स्यादिति चेत् ? च, अनाभोगप्रमादादिकारणघटितसामग्रीजन्यायास्तस्या आभोगाप्रमत्ततादिना कामपविघटनेन शक्यपरिहारत्वाद्, योगमात्रजन्यायास्त्वनिरूद्धयोगस्याशक्यपरिहारत्वादिति विसावनीयम् । મુક્ત છે એવું આ વચનથી સિદ્ધ થાય છે–એવું તેઓ માને છે. પણ હકીકતમાં છે, આ વચન, ગેરહાજર એવા પણ દોષનું આરોપણ કરનાર હૈઈ કુવિકલ્પ રૂપ જ છે. છે ૪૩ તેઓના આ કુવિકપનું નિરાકરણ કરવા માટેની ગ્રન્થકાર ભૂમિકા રચે છે
ગાથાર્થ:- આવું બેલનારા તેઓને પૂછવું કે તમારો આ નિયમ શી રીતે સિદ્ધ થયે છે? કેમકે સગી જીવેને અશક્ય પરિહારવાળી હિંસા દુર હોય છે.
[ સગી અવસ્થામાં અશક્ય પરિહારરૂપ હિંસા હેય જ] જેના વેગથી કયારેક પણ જીવવધ થાય તે કેવળી ન હૈય” ઈત્યાદિ કહેનારને એ પૂછવું કે તમારો આ નિયમ શેના પરથી સિદ્ધ થાય છે? કારણકે ગવાળા જીવને તેરમા ગુણઠાણું સુધી, જેને પરિહાર અશક્ય હોય તેવી હિંસા અટકાવી ન શકાય એવી હોય છે, કારણ કે ગિનિરોધ કર્યા વગર તેને પરિહાર થઈ શકતું નથી. તાત્પર્ય, તે જીવના યોગ નિમિત્તે થનારી હિંસાને અનુકૂલ એવું જે હિંસ્ય (મરનાર)
જીવનું અશુભકર્મ તેના વિપાકથી પ્રેરાયેલી હિંસા તેના વેગથી થઈ જાય તે તેને કેણ અટકાવી શકે? અર્થાત્ એ હિસ્યજીવનું કર્મ પણ હિંસામાં ભાગ ભજવતું હોઈ માત્ર કેવલીની અપ્રમત્તતા તેને અટકાવી શકતી નથી. “આ રીતે તો પ્રમત્તજીવોથી થતી હિંસ્ય પણ અશક્ય પરિહારરૂપ જ બની જશે, કેમકે એમાં પણ હિંસ્યજીવનું તેવું - આ શુભકર્મ ભાગ તે ભજવતું હોય છે ને !” એવું ન કહેવું, કારણકે તે હિંસાની કારણે
સામગ્રીમાં અનાગપ્રમાદાદિપણ ભળેલા હોય છે. તેથી એ ઘટકોને દૂર કરીને - સામગ્રીને વિકલ(=અર્પણ) બનાવવા દ્વારા એ હિંસાને પરિહાર કરી શકાય છે. જ્યારે . કેવલીગૂજન્ય હિંસા એવી હોય છે કે જેની કારણસામગ્રીમાં યોગ, હિંસ્યજીવનું કર્મ
વગેરે જ ઘટક હોય છે, પ્રમાદ-અનાગ વગેરે નહિ. તેથી એ કારણસામગ્રીનું વિઘટન કરવું યોગનિરોધ વગર શક્ય ન હોઈ યોગની હાજરીમાં એ અશક્ય પરિહારરૂપ બની જાય છે.