________________
જમાલિના સસાર ભ્રમણના વિચાર
૩૧
इति परेणोक तत्वनाकलितग्रन्थानां विभ्रमापादक, प्रेक्षावतां तूपहासपात्रम् । परापरभवस्थितिकायस्थितिविवेकस्य तत्र प्रतिपादितत्वादुत्कृष्टकायस्थितेरेव तिर्यग्योनीनामनन्तत्व पर्यवसानात् प्रकृते च भवग्रहणाधिकारात् न तत्कायस्थितिग्रहणं कथमपि संभवति, इति किं पल्लवग्राहिणा सममधिकविचारणयेति कृतं प्रसक्तानुप्रसक्त्या ||४०||
"
तदेवं मरीचेरिव स्तोकस्याप्युत्सूत्रस्य दुःखदायित्वात् 'अन्येषां गुणानुमोदन' न कर्त्तव्यम्' इत्युत्सूत्र त्याज्यं कर्त्तव्या च गुणानुमोदना सर्वेषामपीति व्यवस्थापितम् । अथ सूत्रभा
"
पकाणां गुणमाह
सुनं भाताणं णिच्च हिययडिओ हवइ भयवं ।
अंमि तंमि यणियमा कल्लाणसंपत्ती ॥४१॥
(सूत्र भाषमाणानां नित्य हृदयस्थितो भवति भगवान् | हृदयस्थिते तस्मिंश्च नियमात्कल्याण संपत्तिः ॥ ४१ ॥ ) ઊભા રહેતા નથી. ‘તિર્યંન્થોનીનાં ’એવા તત્ત્વાર્થસૂત્ર (૩-૧૮) ભાષ્યની વૃત્તિમાં કહ્યું છે કે
“તિય ચયાનિએ એટલે પૃથ્વી-અપ-તેઉ-વાઉ-વનસ્પતિ બેઈન્દ્રિય-તેઈન્દ્રિય-ચરિન્દ્રિય-પચેન્દ્રિય તિય ચેા. તેની જયન્ય અને ઉત્કૃષ્ટસ્થિતિ આ પ્રમાણે હેાય છે. ઈત્યાદિ...યાવત્ સાધારણ વનસ્પતિની અનંત અવસર્પિણી ઉત્સર્પિણી હાય છે.”
તત્ત્વાર્થસૂત્રના આ અધિકારમાં પૂર્વના કોઈ સૂત્રમાં અન'તકાળની વાત નથી કે જેની અનુવૃત્તિ આવે. તેથી માનવું પડે છે કે સૂત્રમાં રહેલ તિર્યંગ્યાનિ’ શબ્દ જ તેને જણાવે છે.
ઉત્તરપક્ષ :-તમારું' આવુ' કથન ગ્રન્થાના અજાણ જીવાને ભલે વિભ્રમ પમાડતુ હાય ! પણ પ્રેક્ષાવાન્ જીવા માટેતા મશ્કરીનું જ સ્થાન છે, કેમકે ત્યાં જઘન્ય-ઉત્કૃષ્ટ ભવસ્થિતિ અને કાયસ્થિતિના વિવેક દેખાડચો હાવાથી ઉત્કૃષ્ટકાયસ્થિતિ જ અનંત હાવી કુલિત થાય છે. જ્યારે પ્રસ્તુતમાં તે ભવગ્રહણના અધિકાર હેાવાથી તિય‘યાનિ શબ્દથી તે કાયસ્થિતિગ્રહણની વાત કેાઈ રીતે સ`ભવતી નથી. માટે તમારી આવી દલીલેા, શાસ્ત્રવચનને ઉપલક દૃષ્ટિએ, સ્વકલ્પનાને પુષ્ટકરી આપનાર તરીકે જોઇને સ્વકહિપતાની સિદ્ધિને હાથવે'તમાં માનવી અને તેથી આગળ-પાછળના સન્દર્ભના વિચાર કર્યા વગર ખેલવા માંડવુ' એવી છે. તેથી પલ્લવગ્રાહી (ઉપરછલ્લા વિચાર કરનાર) એવા તમારી સાથે અધિક વિચારણા કરવાથી સયુ. તેથી ઉત્સૂત્રભાષી અંગેની મરીચિની વાતમાંથી નીકળેલ જમાલિની વાતની પણ અધિક ચર્ચાથી સયુ.... ।।૪ના
[ સૂત્રાનુસારે બોલનારને થતા લાભ ]
આમ અલ્પ પણ ઉસૂત્ર મરીચિની જેમ ભયકર દુ:ખી બનાવે છે. તેથી બીજાએના ગુણ્ણાની અનુમાઢના ન કરવી' ઇત્યાદિ ઉસૂત્રના ત્યાગ કરવા. અને બધાના ગુણાની અનુમાદના કરવી એ વાતા સિદ્ધ કરી. હવે સૂત્રાનુસાર ખેલનારને થતા લાભ જણાવતાં ગ્રન્થકાર કહે છે—