________________
wwAAAAAAAAAAAAAAAAAAAAAAALAAALANAN
જમાલ સાર શ્રમણને વિચાર
इत्येवंभूतः पाठोऽस्ति । हेयोपादेयवृत्तावपि केषुचिदादष्वियमेव पाठोऽस्ति । आदर्शान्तरे च अतिदुष्करतपोविधानेऽपि किल्धिषदेवत्वं निर्वर्तित्वानिति, उक्तं च प्रज्ञप्तौ 'जइ ज भते.' -इत्यादिरचना पाठोऽस्ति ।
एवं स्थिते सति मध्यस्था गीतार्था इत्थं प्रतिपादर न्ति यदुत-भगवत्यादिबहुग्रन्थानुसारेण परिमितभवत्वं जमालेायते, सिद्धर्षीयवृत्तिपाठविशेषाद्यनुसारेण चानन्तभवत्वमिति तत्त्व तु तत्त्वविद्वेद्यम्-इति । पर भगवतीसूत्र प्रकृतार्थे न विवृतमस्ति, तत्सांमुख्य च वीरचरित्रादिग्रन्थेतेषु (थेषु) दृश्यते, संमतिप्रदर्शनत्वर्थद्वयाभिधानप्रक्रमेऽप्येकार्थापुरस्कारेणापि संभवति, यथा
"नानाकारं कायेन्द्रिय, असंख्येयभेदत्वात् , अस्य चान्तर्बहिर्भेदो निर्वृतेर्न कश्चित्प्रायः, प्रदीर्घत्र्यनसंस्थित कर्णाटकायुध क्षुरप्रस्तदाकार रसनेन्द्रियं, अतिमुक्तकपुष्पदलचन्द्रकाकार किंचिस केसरवृत्ताकारमध्यविनत घ्राणेन्द्रिय किंचित्समुन्नतमध्यपरिमण्डलाकार धान्यमसूरवच्चक्षुरिन्द्रिय, पायेयभाण्डकयवनालिकाकार श्रोत्रेन्द्रियं नालिककुसुमाकृति चावसेय', तत्राद्य स्वकायपरिमाण द्रव्यमनश्च, शेषाण्यङगुलासंख्येयभागप्रमाणानि सर्वजीवानाम् ।
તેની બીજી પ્રતમાં “અતિદુષ્કરતપ કરવા છતાં પણ તેણે કિત્રિષદેવપણું ઊભું કર્યું. પ્રાપ્તિમાં કહ્યું છે કે “ગર મંતે!” ઇત્યાદિ ” ભગવતીના આવા પાઠ પૂર્વકને જ પાઠ મળે છે.
વૃિત્તિપાઠ અંગે ગીતાર્થોનું પ્રતિપાદન]. આ રીતે જુદા જુદા પાઠે મળતાં હોવાથી મધ્યસ્થ ગીતાર્થે આવું પ્રતિપાદન કરે છે- “ભગવતીસૂત્ર વગેરે ઘણા ગ્રસ્થાને અનુસરીને જમાલિના પરિમિતભાવો જણાય છે. સિદ્દષિગણિમહારાજની વૃત્તિના તે તે પાઠ વગેરેને અનુસરીને અનંતભ જણાય છે.” આમાં સાચું રહસ્ય તે તત્વ જાણી શકે. તેમ છતાં જે પ્રતમાં દેવકિમ્બિષપણું અને અનંતભવ એ બે વાત કહી ભગવતીસૂત્રની સાક્ષી આપી છે તેમાં પણ તે સાક્ષીથી માત્ર દેવકિમિષિકત્વનું સમર્થન કર્યું છે, અનંતભવનું નહિ (તેથી અનંતભવની સાક્ષી તરીકે ભગવતીસૂત્ર ટાંકનાર ટીકાકાર પણ તે સૂત્રપરથી પણ જમાલિના અનંતભવ લેવાનો જ અર્થ કાઢે છે એવું કહેવું નહિ) અનંતભવનું સમર્થન કર્યું નથી એ વાત વીરચરિત્ર વગેરે ગ્રન્થમાંથી જણાય છે.
[બે પ્રસ્તુત વાતેમાંથી શાશ્વસંમતિ પ્રદર્શન માત્ર એકનું સંભવે]
બે પ્રસ્તુત બાબતેમાંથી એક બાબતને આગળ કર્યા વગર બીજી બાબત અંગે જ શાસ્ત્રની સંમતિ દેખાડવી એ પણ સંભવિત છે, અસંભવિત નથી. જેમકે તત્વાર્થસુનીવૃત્તિમાં (૨-૧૭)–
સ્પર્શનેન્દ્રિય અનેક પ્રકારવાળી હોઈ વિવિધ આકારની હોય છે. આની અનનિવૃત્તિ અને અને બહિનિવૃત્તિને પ્રાયઃ કઈ ભેદ નથી. પ્રદીધત્રિકણ આકારવાળું કર્ણાટકાયુધ તે ક્ષુર(અત્રે). રસનેન્દ્રિય તેના જેવા આકારવાળી હોય છે. કેસર વૃત્તાકારવાળી મધ્યમાં કંઈક નમેલ એવી.. -અતિ મુક્તકપુપની પાંખડી જેવા ચંદ્રક આકારવાળી ધ્રાણેન્દ્રિય હાય છે. મસૂરની જેમ મધ્યમાં કંઈક ઉપસેલ પરિમંડલ આકારવાળી ચસુઈન્દ્રિય હોય છે...ભાથાના વાસણ યવનલિકા જેવી તેમજ નાલિક કસમના આકારવાળી મિત્રેન્દ્રિય હોય છે. આમાંથી પહેલી સ્પશનેન્દ્રિય અને દ્રવ્યમન કાય જેટલી હોય છે. સર્વ જીવોની શેષ ઈન્દ્રિય મંગલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે,