________________
જમાલિના સંસારભ્રમણનો વિચાર
૨૨૭ तदविवेकमूलं, एवं हि दृढप्रहारिप्रभृतीनां घोरपापकारिणां तद्भवमुक्तिगामित्वं, आनन्दादीनां च देवमनुजभवप्राप्तिक्रमेणेति सुकृतापेक्षया दुष्कृतमेव सम्यगिति वदतोऽपि मुख कः: पिदध्यादिति । यदपि–साधुभक्तस्य द्रव्यतस्तीर्थकृतोऽपि मरीचेः कापिलीयदर्शनप्रवृत्तिहेतुसन्दिग्धोत्सूत्रभाषणनिमित्तदुर्वचनमात्रेणाप्येकेन्द्रियादिष्वसंख्येयभवभ्रमणं, जमालेश्च साक्षात्तीर्थकरदूषकस्यापि पञ्चदशभवा इति महदसमञ्जसं-इति परेणोक्षुप्यते तदपि तथाभव्यताविशेषादेव न पर्यनुयोगार्ह', अन्यथा सन्दिग्धोत्सूत्रभाषिणोऽपि मरीचे रकमवदुःखप्राप्तिः, निश्चितोत्सूत्रभाषिणश्च जमाले यमित्यत्र भवतोऽपि किमुत्तर वाच्यम् ? इति रागद्वेषरहितेन चेतसा चिन्तनीयम् । दोघट्टी. संशकायां वृत्तौ तु 'ततच्युतश्चत्वारि पंच तिर्यग्मनुष्यदेवभवग्रहणानि संसारमनुपर्यट्य महाविदेहे सेत्स्यति' इति शब्दसंदर्भण भगवतीसूत्रालापकानुवाद्येव दृश्यते । ...
सिद्धर्षीयोपदेशमालाटीकायास्त्वादभेदात् पाठभेदा दृश्यते, तथाहिआजीवन्ति द्रयलिङ्गेन लोकमित्याजीवका निवास्तेषां गणो गच्छस्तस्य नेता नायको गुरुरित्यर्थः,
[ઓછાવત્તા ભવે પર આર. વિ.નું સારાનરસાપણું નથી] –“તીર્થકર ભગવાનને સાક્ષાદ દોષ દેનાર જમાલિને જે માત્ર પંદર ભાવો જ હોય તો તે જિનાજ્ઞાની આરાધનાની અપેક્ષાએ વિરાધના જ કરવી સારી” એવું ફલિત થઈ જશે, કારણકે જિનાજ્ઞાન આરાધક એવા પણ સુબાહુકુમારને સોળ ભવ કહ્યા છે. –આવું કથન એ અવિવેક મૂલક જાણવું, કેમ કે આ રીતે તે “પ્રહારી વગેરે ઘાર પાપીએ તદ્દભવમાં મોક્ષે ગયા અને આનંદાદિ શ્રાવકો દેવ-મનુષ્યભવના પ્રાપ્તિકમે જવાના છે, તેથી સુકૃતની અપેક્ષાએ દુષ્કત જ કરવા સારા” એવું બેલનારનું પણ મેં કેણ દાબી શકશે? વળી–“સાધુભક્ત, દ્રવ્યથી તીર્થકર એવા પણ મરીચિનું, કપિલીયદર્શન પ્રવવામાં નિમિત્ત બનનાર સંદિગ્ધ ઉસૂત્રભાષણના નિમિત્તભૂત દુર્વચન માત્રથી પણ એકેન્દ્રિયાદિમાં અસંખ્યભવ ભ્રમણ થયું અને સાક્ષાત્ તીર્થકરના દૂષક એવા જમાલિના પંદર ભવ જ થશે એ વાત તે અત્યંત અયોગ્ય છે.”—એવી જે ઉદઘોષણા પૂર્વપક્ષી કરે છે તેમાં તે તે બંનેનું પોત પોતાનું તેવું તથાભવ્યત્વ જ મુખ્ય ભાગ ભજવતું હાઈ બીજો કોઈ વિચાર કરવાનું રહેતું નથી. નહિતરતે “સંદિશ્વઉસૂત્રભાષી એવા પણ મરીચિને નરકના દુઃખો વેઠવા પડ્યા અને નિશ્ચિતઉસૂત્ર ભાષી એવા જમાલિને નહિ” એ બાબતમાં તમે પણ શું જવાબ આપશો? એ રાગદ્વેષ ખંખેરીને વિચારો.
[‘જમાલિ” અંગેના વૃત્તિના પાઠો]] ઉપદેશમલાની ઘટી નામની વૃત્તિમાં તો “ત્યાંથી આવીને ચાર પાંચ તિયય-મનુષ્ય –દેવભવમાં સંસારમાં રખડીને મહાવિદેહમાં સિદ્ધ થશે.” એવું જણાવનાર શબ્દસમૂહથી ભાગવતીસૂત્રના આલાપકનું જ અનુસરણ દેખાય છે.
ઉપદેશમાલાની સિદ્ધર્ષિગણિમહારાજે બનાવેલી વૃત્તિને તે જુદી જુદી પ્રતમાં જુદો જુદો પાઠ મળે છે કેટલીક પ્રતેમાં એવો પાઠ મળે છે કે