________________
ધર્મ પરીક્ષા 'શ્લા, ૪૦
इत्युपदेशमालाकर्णिकायामपीत्थमेव निगदितम् । अत्र यत्परेणोच्यते – 'कतिचिद्भवान्' इति यद्भणितं तत्किल्बिषिकदेवभवाच्च्युतो जमालिरनन्तरं सर्वलोकगर्हणीयान मनुष्यादिदुर्गतिसंबन्धिनः कतिचिद् भवानवाप्य पश्चात्सूक्ष्मै केन्द्रियादिषु यास्यतीति ज्ञापनार्थमेव । तथा चागमोऽपि - लध्धूण विं देवत्तं ववन्नो देवसेि । तत्थवि से न याणइ किं मे किच्चा हम फलं ॥ तत्तो वि से चइत्ताणं लब्भिहीं एलमूअगं । गर तिरिक्खजोगिं वा बोही जत्थ सुदुल्ल्हा ॥ [તાવૈ૦/૨/૪૭-જં૮] તિ-તતિર્ાત્ર વિકૃમ્મિત, બન્ન તિર્થાધિપુ પ્રત્યે પરિમિતभवभ्रमणस्य व्यक्तमेवाभिधानात्, इच्छामात्रेणावशिष्टानन्तभवकल्पनस्याऽप्रामाणिकत्वात्, स्थूलभवाभिधानमात्रमेतदित्यत्र प्रमाणाभावात् । न च ' दूरान्निर्वृतिमेष्यति इति वचनानुपपत्तिरेवात्र प्रमाणम्, आसन्नतादूरतयोरापेक्षिकत्वात् । किञ्च दूरपदं विनाप्येवंविधोऽर्थोन्यत्र दृश्यते । तदुक्तं सर्वानन्द सूरिविरचितोपदेशमालावृत्तौ ' तिर्यक्षु कानपि भवानतिवाह्य कांश्चिद्देवेषु चोपचितसञ्चितकर्मवश्यः । लब्ध्वा ततः सुकृतजन्मगृहे विदेहे जन्मायमेष्यति सुखैकखनिं विमुक्तिम् ॥ इति ।
यत्तु - जमालेः साक्षात्तीर्थकर दूषकस्यापि पञ्चदश भवाः सुबाहुकुमारस्य च जिनाज्ञाराधकस्यापि षोडश भवाः इति जिनाज्ञाराधनापेक्षया तद्विराधनमेव सम्यग् — इति परस्याभिधान' [‘પદરંભવા તે માત્ર સ્થૂલભવા છે’ એ વાત અયેાગ્ય]
ઉત્તરપક્ષ :- આ વચન અતિકક્રાગ્રહના જ એક નાચ છે, કેમકે ‘કેટલાક’ એવા શબ્દથી તિય ગ્રાદિ દરેક ગતિમાં પરિમિતભવભ્રમણ સ્પષ્ટ રીતે કહ્યું જ છે. તેથી તિર્યંચગતિમાં બાકીના અન’તભવભ્રમણની વાત શાસ્ત્રોક્ત ન ાવાથી મનની મરજી પ્રમાણે જ કલ્પવાની રહે છે અને તેથી જ એ અપ્રમાણ છે. એ પરિમિતભવભ્રમણ 'જે કહ્યુ છે. તે તા સ્થૂલભવાની અપેક્ષાએ જ કહ્યુ છે' એવું પણ ન કહેવુ, કેમકે એવુ' હાવામાં કાઈ પ્રમાણ નથી.—જો પ ́દર ભવમાં જ એની મુક્તિ થઇ જવાની હાય તા ચિરકાળે મેાક્ષ પામશે' એ વચન અસંગત ખની જાય. તેથી એ વચનને સૉંગત કરવુ' એ જ ઉક્ત બાબતમાં પ્રમાણ છે. અર્થાત્ એને સંંગત કરવા માટે એવુ` માનવુ' જ પડે છે કે ભવાની એ સંખ્યા સ્થૂલભવોની અપેક્ષાએ છે, બાકીને લાંબાકાળ એ નાનાભવોમાં જ પૂરા કરવાના છે—આવી દલીલ પણ યેાગ્ય નથી, કેમકે આસન્નતા અને દૂરતા એ એ આપેક્ષિક પદાર્થો છે. અર્થાત્ પેાતાની શુદ્ધ આરાધનાના મળે જેટલા કાળે મુક્તિમાં જઈ શકાત એની અપેક્ષાએ એ પંદરભવના કાળ પણ ચિરકાળ હાવાથી એવા અનતા નાના ભવાની કલ્પના વગર પણ એ વચન સંગત બની શકે છે. વળી જમાલિ અંગેની આ વાતના ‘દૂર’ શવિના પણ અન્યશાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે. જેમકે શ્રીસર્વાન“દસૂરિ મહારાજે ઉપદેશમાલાની રચેલી વૃત્તિમાં કહ્યું છે કે—
“ભેગા કરેલા કદલિકાના જથ્થાને વશ થઈ કેટલાક ભવા તિર્યંચમાં અને કેટલાક ભવે દેવલાકમાં કરીને પછી સુકૃત કરવા માટે જન્મગૃહસમાન એવા મહાવિદેહમાં જન્મ પામી આ (જમાલિ) સુખની અજોડ ખાણ સમાન મુક્તિને પામરો '' તેથી ‘દૂર' શબ્દની સંગતિ કરવા માટે અન તભવની કલ્પના કરવી એ યેાગ્ય નથી.
૨૨૬
१. लब्ध्वापि देवत्वमुपपन्नो देवकिल्बिषे । तत्रापि स न जानाति किं मे कृत्वेद ं फलम् ॥ २. ततोऽपि स च्युत्वा लप्स्यत एडमूकत्वम् । नारकतिर्यग्योनिं वा बोधिर्यत्र सुदुर्लभा ॥