________________
૨૪
ધર્મપરીક્ષા પ્લો. ૪૦ ननु यद्येवं 'चत्तारि पंच...' इत्यादिसूत्र जमाले नन्तभव विषयता तदा निर्विषयता स्यात् , चतुःपञ्चशब्दाभ्यामेकार्थाऽनभिधानादिति चेत् न, “सिअ भंते ! जीवे जाव चत्तारि पंच पुढ़वीकाइआ एगतओ साहारणसरीरं बंधंति, एगतओ पच्छाहारेंति परिणामेंति वा सरीरं वा बंधति ? गो० णो इणठे समझें । सिअ भंते जाव चत्तारि पंच आउक्काइआ, एवं सिअ भंते जाव चत्तारि पंच तेउक्काइआ" इत्यादिषु सूत्रेषु भगवत्या, २जया णं भंते तेसिं देवाण इंदे चयइ से कहमिआणिं पकरेइ ? जाव चत्तारि पंच सामाणिआ तं तं ठाणं उपसंपज्जित्ता णं विहरंति" इत्यादि जीवाभिगमसूत्रेऽन्येषु च बहुषु स्थानेषु तयोः सत्तट्ठ भवग्गहणाहं सत्तह पयाई' इत्यत्र सप्ताष्टपदयोरिव संकेतविशेषादकसंख्यावाचकत्वसिद्धेः । 'पंच तिरिक्ख जोणिय-मणुस्स-देवभवग्गहणाई' इत्यादिकोप्यादर्शान्तरे पाठोऽस्ति, तत्र च शङ्कालेशस्याप्यभाव एव । વાર સાચે અણુગાર બની ગયેલ જીવ પણ અસંવૃત બને તે શું થાય તેની વાત છે. અભવ્ય તે કયારેય સાચે અણગાર બન્યો તે નથી.
[‘ચાર-પાંચ શબ્દમાં પણ સંકેતવિશેષથી એકસંખ્યાવાચક] શંકા- “ચત્તારિપંચ” ઈત્યાદિસૂત્ર જમાલિને અનંતભાને જણાવનારું નથી એવું જે આ રીતે સિદ્ધ થશે તે “એ કશું જ જણાવનારું નથી એવું પણ સિદ્ધ થઈ જશે, કેમકે “ચાર” અને “પાંચ” એ બે શબ્દો ભવની કઈ એક ચોક્કસ સંખ્યારૂપ અર્થ તે જણાવતાં જ નથી. આ સમાધાન- આવી શંકા ન કરવી, કારણકે જેમ “સાતઆઠ ભ (મનુષ્યગતિની બાબતમાં) સાત-આઠ પગલાં (શક્રેન્દ્ર શકસ્તવ વખતે આગળ આવે છે તે બાબતમાં) વગેરે વાતમાં “સાત” “આઠી શબ્દો જેમ વિશેષ પ્રકારના સંકેતના કારણે એક સંખ્યાને જણાવે છે, તેમ આ ચાર “પાંચ શબ્દો પણ એકસંખ્યાને જણાવે છે એ વાત ભાગવતીસૂત્ર, જીવાભિગમસૂત્ર તેમજ બીજા પણ ઘણા સ્થળેના સૂત્રો પરથી સિદ્ધ થાય છે. તે ભગવતીજીનું સૂત્ર આ પ્રમાણે–
“હે ભગવન ! યાવતુ ચાર પાંચ પૃથ્વીકા યિક છે એક સાથે સાધારણ શરીર બનાવે ? પછી એક સાથે આહાર કરે અથવા પરિણમવે? શરીર બનાવે ? હે ગૌતમ! આ વાત બની શકતી નથી. આ રીતે ચાર-પાંચ અપ્રકાયિક જીવ અને ચાર-પાંચ તેઉકાય અંગે પ્રશ્ન-ઉત્તર જાણવા.” જીવાભિગમનું સૂત્ર આ પ્રમાણે-“હે ભગવાન જ્યારે દેવોનો ઈંદ્ર એવે છે તે હવે શું કરે છે? થાવત ચાર-પાંચ સામાનિક દેવે તે તે સ્થાને આવીને વિહરે છે.”
આ બને સૂત્રોમાં રહેલ “ચાર–પાંચ” શબ્દ “અનંતને તે જણાવતા જ નથી, (કેમકે પૃથ્વીકાયિકજી કે સામાનિક દેવ અનંત હોવા કયારેય સંભવતા નથી). તેમ છતાં એ કઈ જ સંખ્યાને જણાવતા નથી અને સાવ નિરર્થક જ છે એમ પણ કહી શકાતું નથી, (કેમ કે સૂત્રમાં નિરર્થક શબ્દ પ્રયોગ હેત નથી.) માટે એ શબ્દોને १. स्याद्भदन्त ! जीवः यावच्चत्वारः पञ्च पृथ्वीकायिका एकतः साधारणशरीर बध्नन्ति, एकतः पश्चादाहारयन्ति, परिणामयन्ति वा शरीर बध्नन्ति ? गो० ! नायमर्थः समर्थः । स्याद्भदन्त ! यावच्चत्वारः पंच अप्कायिकाः एव स्याद् भदन्त ! यावच्चत्वारः पञ्च तेजस्कायिकाः । २. यदा भदन्त ! तेषां देवानामिन्द्रश्चयौति स कथमिदानी प्रकरोति ? यावच्चत्वारः पञ्च सामानिका देवास्तत्स्थानमुसंपद्य विहरन्ति । ३. सप्ताष्ट भवग्रहणानि, सप्ताष्ट पदानि ।