________________
કવિલા ઇWપિટ વચનને વિચાર
૨૦૫ तदसत् , श्रावकस्यापि — जणस्स धम्म परिकहेइ' त्ति वचनाद्गुरूपदेशायत्ततया धर्मकथनाधिकारित्वश्रवणात्कर्मपरिणतिवैचित्र्येण तस्यापि गुरूपदेशायत्ततां परित्यज्य कथश्चित्सावद्याचार्यादीनामिव विपरीतप्ररूपणासंभवात् , तस्याश्च स्वरूपतोऽनन्तसंसारकारणत्वात् तत्प्रतिक्रमणार्थमिहेत्थमुपनिबन्धाद् । न चान्यत्र दुरन्ताभिधानमनन्तत्वप्रतिक्षेपकं, दुरन्तत्वस्यानन्तत्वाविरोधित्वाद् । 'अनंतसंसाराधिकाराभावादिह तद्दृष्टान्तानुक्तिः' इति तु प्रकृतग्रन्थस्य खण्डन, न तु मंडन, ‘सा चायुक्ततरा दुरन्तानन्तसंसारहेतुः' इत्यवस्थितपाठपरित्यागेनैव तदृष्टान्ताऽध्याहारसंभवात् , तस्मादुक्तोपलक्षणव्याख्यानरीत्यैव प्रकृतोपनयसमर्थन न्याय्यम् । ईदृशोत्सूत्रवचने स्वरूपतोऽनन्तसंसारहेतुत्ववचने चरमशरीरिक्रियमाणारंभेऽपि स्वरूपतो नरकहेतुत्ववचनवत् प्रक्रियाऽविरोधादिति सम्यग् विभावनीयम् । इत्थ च
[ તેમાં પણ અનંત સંસારને જ અધિકાર છે-ઉ. ] સમાધાન-આવું કહેવું યોગ્ય નથી, કેમ કે “શ્રાવકેને પણ ગુરુઉપદેશને આધીન રહીને ધર્મ કહેવાને અધિકાર હોય છે એવું ઉપદેશમાળાના (૨૩૩) “લોકેને ધર્મ કહે ઈત્યાદિ વચનથી જણાય છે. કર્મ પરિણતિની વિચિત્રતાના કારણે ક્યારેક તે પણ ગુરુઉપદેશની આધીનતાને છોડી વિપરીત પ્રરૂપણા કરી બેસે એવું સંભવે છે, જે સ્વરૂપતઃ અનંતસંસારનું કારણ હોય છે. માટે તેનું પ્રતિક્રમણ આવશ્યક બનવાથી અહીં તેને ઉલલેખ કર્યો છે. માટે અહીં પણ અનંતસંસારને અધિકાર છે જ. વળી આવશ્યકવૃત્તિમાં જે માત્ર “દુરંત' શબ્દ જ કહ્યો છે તે પણ કાંઈ અનંતત્વના અભાવને જણાવતે નથી. (એટલે કે સંસારને લગાડેલું “દુરંત એવું વિશેષણ, “પ્રસ્તુત અધિકારમાં અસંખ્ય સંસારને જ અધિકાર છે, અનંતસંસારને નહિ' એવું જણાવતું નથી) તેનું કારણ એ કે દુરંતવ એ અનંતવનું વિરોધી નથી. (એટલે કે વિશેષ્ય બનેલ જે સંસારમાં દુરંતપણું હેય તે સંસારમાં અનંતપણું ન જ હોય એ નિયમ નથી.) એમ “અનંત સંસારને અહીં અધિકાર નથી, (કારણ કે શ્રાવકને તેવા સંકલિષ્ટ અધ્યવસાય પૂર્વક વિપરીત પ્રરૂપણ હોતી નથી), તેથી અનંતસંસારનું દૃષ્ટાંત આપ્યું નથી એવું જે કહ્યું છે તે પણ પ્રસ્તુત ગ્રન્થના ખંડનરૂપ જ છે, મંડનરૂપ નહિ. કેમ કે “સા=વિપરીત પ્રરૂપણું અત્યંત અયુક્ત છે, કેમ કે તુરંત અનંતસંસારને હેતુ છે એવો જે નિશ્ચિતપાઠ મળે છે તેને ત્યાગ કરીને જ દૃષ્ટાંતનું અકથન સંભવી શકે છે. કેમ કે એ પાઠ હોય ત્યાં સુધી તે અનંતસંસારનો અધિકાર ચૂર્ણિકારને અભિપ્રેત હો પ્રસ્તુતમાં જણાયા કરે છે. માટે પૂર્વે કહી ગયા એ રીતે “ઉપલક્ષણ વ્યાખ્યાનથી મરીચિનું દષ્ટાંત આપ્યું છે એ રીતે સમર્થન કરવું એ જ યોગ્ય છે. [કહેવાનો આશય એ છે કે પ્રસ્તુતમાં વિપરીત પ્રરૂપણાના અધિકારમાં સાવદ્યાચાર્ય વગેરેનું દષ્ટાંત ન કહેતાં મરીચિનું દૃષ્ટાંત કહેવાયું છે. મરીચિ તે અસંખ્ય સંસારજ રખડે છે, અનંત સંસાર નહિ. માટે દષ્ટાન્નગ્રન્થને સંગત ઠેરવવા પૂર્વપક્ષી એમ કહે છે કે અહીં અસંખ્ય સંસારને જ અધિકાર છે, અનંતસંસારને નહિ, અને તેથી અસંખ્ય સંસારની કારણુતાવાળી મરીચિની વિપરીત પ્રરૂપણાને અહી દષ્ટાંત તરીકે કહી છે એ સંગત રહે છે. (આમ કહેવામાં પૂર્વપક્ષીને