________________
કામ
જમાલિના સંસારભ્રમણને વિચાર पस्थितिः । तथाहि--१एगतपंडिए णं भंते मणुस्से किं णेरइआउं पकरेइ ४ १ पुच्छा । गोअमा ! • एगंतपंडिए णं मणुस्से आउअं सिअ पकरेइ, सिअ णो पकरेइ । जइ पकरेइ णो णेरइआउअंपकरेइ, णो तिरि०
णो मणु०, देवाउपकरेइ । णो णेरइआउ किच्चा णेरइएसु उववजइ, णो तिरि०, णो मणु, देवाउअं किच्चा देवेसु उववज्जइ । से केणटूठेण जाव देवाउअं किच्चा देवेसु उववज्जइ ? गोअमा! एगंतपंडिअस्स ण मणुस्सस्स केवलमेव दो गतीओ पण्णत्ताओ, तं० अंतकिरिया चेव कप्पोववत्तिया चेव, से तेणटेणं गोअमा ! जाव देवाउअं किचा देवेसु उववज्जइत्ति । अत्र हि यावच्छब्दस्य न गणसम्बन्ध्याद्यन्त्यपदविशिष्टतयैव पूर्वप्रक्रान्तवाक्यार्थवाचकत्वं, किन्तु स्वसंबन्ध्यन्त्यपदोपसन्दानादेव, तद्वदिहापि 'चत्वारि पञ्च' इत्यादिस्वसंबन्धिपदोपसन्दानाद् यावच्छब्दस्य पूर्वप्रक्रान्तवाक्यार्थवाचकत्वे न किश्चिद्बाधकमिति युक्तं पश्यामः। વિશેષસૂત્રમાં પણ કાલનિયમન શી રીતે સિદ્ધ થાય ? સામાન્યસૂત્રમાં ‘થાવત’ શબ્દથી કાલનિયમન થવું એટલા માટે અસિદ્ધ છે કે એ સૂત્રમાં, દ્વિતીયા વિભક્તિવાળા “ચારપાંચ પદને સમાન વિભક્તિવાળું એવું જે “ભવગ્રહણ પદ છે તેના પર લગાડેલી દ્વિતીયા વિભક્તિથી જ “કાલાશ્વર્યાપ્તી” એવા વ્યાકરણના નિયમ મુજબ કાલનિયમન થઈ ગયું છે. માટે કાલનિયમન માટે તે “યાવત’ શબ્દ એમાં વપરાયો જ નથી, જે એ એટલા માટે વપરાયો હોય તે તે પછી અર્થની પુનરુક્તતાને દોષ ઊભા થાય. (દ્વિતીયા વિભક્તિથી “કાલનિયમન રૂપ જે અર્થ કહેવાઈ ગયો છે તેને જ જે “યાવત' શબ્દ પણ પાછો કહેતા હોય તો એ અર્થની પુનરુક્તિ થાય છે એ વાત સ્પષ્ટ જ છે.) તેથી “યત્તને નિત્ય અભિસંબંધ હોય છે એ ન્યાયે, “સામાન્યસૂત્રમાં કાલનિયમન માટે “યાવને જે પ્રયોગ છે તે બતાવીને પણ અધ્યાહાર કરવાને છે” એવી ક૯૫ના અને એને અનુસરીને “વિશેષ સૂત્રમાં પણ કાલનિયમન માટે “યાવત્' અને તાવત’ એ બને શબ્દોને અધ્યાહાર કરવાને છે” એવી કલ્પના એ બને કલ્પનાઓ સાવ તુચ્છ જ છે. - પૂર્વપક્ષ-આ રીતે, “દ્વિતીયાવિભક્તિથી જ કાલનિયમન થઈ ગયું છે અને તેથી “યાવ” શબ્દ કાલનિયમનને જણાવતા નથી” એ જે નિર્ણય કરશે તે સૂત્રસ્થ “યાવત્' શબ્દને અર્થ શું કરશે ? કેમકે “સૂત્રમાં રહેલા શબ્દ વગેરેને ગ્ય અર્થ વિચારણીય હોય છે” ઈત્યાદિ ન્યાય મુજબ સૂત્રસ્થ “યાવત’ શબ્દને કાંઈકને કાંઈક અર્થ તે હેવો જ જોઈએ અને એ કહેવું જ જોઈએ ને !
[પૂર્વ પ્રસ્તુત પદસમુદાયને જે અર્થ એજ પ્રસ્તુતમાં ભાવને અર્થ]
ઉત્તરપક્ષ – “તે કિબષિકદેવલોકમાંથી આયુક્ષય થવાથી ભવક્ષયથવાથી.ચવીને ઈત્યાદિમાં આયુક્ષય, ભવક્ષયવગેરે પૂર્વ પ્રસ્તુત પદેને જે સમુદાય છે તેને જે અર્થ છે તે અર્થ જ આ યાવત્' શબ્દનો અર્થ છે. અર્થાત્ “યાવત્ ચાર-પાંચ ઈત્યાદિમાં રહેલા
१ एकान्तपडितो भदन्त ! मनुष्यः किं नैरयिकायुः प्रकरोति ४ १ पृच्छा । गौतम ! एकान्तपडित आयुः स्यात्प्रकरोति स्यान्न प्रकरोति । यदि प्रकरोति नो नैरयिकायुः प्रकरोति, नो ति०, नो म०, देवायुः प्रकरोति । नो नैरयिकायुः कृत्वा नैरयिकेषूत्पद्यते नो० ति० नो म., देवायुः कृत्वा देवेषूत्पद्यते । अथ केनार्थेन यावद् देवायुः कृत्वा देवेषूत्पद्यते ? गौतम ! एकान्तपण्डितस्य मनुष्यस्य केवल एव द्वे गती प्रज्ञप्ते, तद्यथा-अन्तक्रियैव कल्पोपपत्तिरेव । अथ तेनार्थेन गौतम ! यावदेवायुः कृत्वा देवेवृत्पद्यते ।