________________
ધર્મપરીક્ષા લૈ. ૪૦ __ तदिदमसिद्धमसिद्धेन साधयतो महातार्किकत्वमायुष्मतः । यतो 'जाव चत्तारि' इत्यादावपि शसन्तचतुष्पञ्चपदसमानाधिकरणभवग्रहणपदोत्तरद्वितीयाविभक्तेरेव 'कालाध्वनोाप्त' [सिद्धहे०-२-२-४२] इत्यनुशासनात्कालनियमसिद्वौ न पुनस्तदभिधानाय यावच्छन्दप्रयोगः, अर्थपुनरुक्ततायाः प्रसङ्गात् , तस्मात्तदनुरोधेन तापच्छब्दस्य विशेषसूत्रे यावत्तावच्छब्दयोश्चाध्याहारकल्पनातिजघन्यैवेति । नन्वेवं स्थितेर्गतिश्चिन्तनीया' ('नन्वेव स्थिते 'सूत्रस्य गतिश्चिन्तनीय') इति यावच्छब्दस्य सूत्रस्थस्य कोऽर्थः १ इति चेत् ? "ततो देवलोकादायुःक्षयादिना च्चुत्वे ति पूर्वप्रक्रान्तपदसमुदायार्थ एवेत्यवेहि । अथव गणसंबन्ध्याद्यन्तपदविशिष्टस्यैव यावच्छब्दस्य पूर्वप्रक्रान्तगणवाक्यार्थवाचकत्वमिति व्युत्पत्तिभङ्ग इति चेत् ? न, तादृशनियमे प्रमाणाभावात् , पूर्वप्रक्रान्तवाक्यार्थवाचकत्वे यावच्छब्दस्य स्वसंबन्धिपदोपसंदानमात्रस्य तात्पर्यग्राहकत्वेनापेक्षितत्वाद् । अत एव क्वचिद्गणसंबन्ध्याद्यन्तपदविशिष्टादिव क्वचिदन्त्यपदविशिष्टादपि यावच्छन्दात्तदुવિશેષણભૂત છે, કારણ કે પહેલાં વપરાયેલ શબ્દ વિશેષણ હોય એવું શાસ્ત્ર વચન છે. વળી અહીં કાલને અધિકાર ચાલે છે. તેથી એ વિશેષણભૂત “યાવત્' શબ્દ કાલનિયામક છે. તેથી સામાન્યસૂત્રને અર્થ એ ફલિત થશે કે જ્યાં સુધીમાં ચાર-પાંચ બસ-સ્થાવર જાતિઓમાં નારક–તિર્યચનિમનુષ્ય દેવના ભ ગ્રહણ કરે ત્યાં સુધી સંસારમાં ભટકીને પછી સિદ્ધ થશે...ચાવતુ સર્વદુઃખને અંત કરશે. ત્યાં સુધીમાં એવું જણાવનાર “તાવતુ’ શબ્દ સૂત્રમાં ન હોવા છતાં ‘ય’ ‘ત શબ્દો હમેશા સંબંધ ધરાવતા હોવાથી અને અહીં યુદ્દ પરથી બનેલ યાવત્ (જાવ)ને પ્રયોગ હોવાથી તાવને અધ્યાહાર કર્યો છે. [વળી, સામાન્યથી તો પ્રત્યેનકેને અનંતસંસાર જણાવો ગ્રન્થકારોને માન્ય હોય જ છે માટે, કાલનિયામક એવા આ “યાવતું” શબ્દના પ્રયોગવાળું ૪-૫ ત્રસસ્થાવરજાતિઓમાં...' ઇત્યાદિ સામાન્યસૂત્ર અનંતભવને જણાવે છે એવું માનવું પડે છે. હવે જમાલિ અંગેના વિશેષસૂત્ર માટે વિચારીએ તે જણાય છે કે-] જમાલિસંબંધી વિશેષસૂત્રમાં સામાન્યસૂત્રની જેમ કાલનિયમન તે હોવું જ જોઈએ. અને તેથી એ માટે તાવત્ શબ્દની જેમ “યાવત’ શબ્દને પણ અધ્યાહાર કરે. કારણકે તે બે વિના તો બે વાક્ય જ ન બનવાથી “જ્યાં સુધી...ત્યાં સુધી ઈત્યાદિ રૂપ કાલનિયમન જ અસંગત રહે. અને તે પછી તે સામાન્યસૂત્રની જેમ વિશેષસૂત્ર પણ કાલનિયામક એવા “યાવત' શબ્દનો પ્રયોગ યુક્ત “૪-૫ ત્રસસ્થાવર” આ પ્રયોગવાળું છે. માટે સામાન્યસૂત્રની જેમ એ વિશેષસૂત્રથી પણ જમાલિના અનંતભવે સિદ્ધ થઈ જશે.
[ કાલનિયમન દ્વિતીયાવિભક્તિથી થઈ ગયું છે-ઉ.] ઉત્તરપક્ષ –જે વાત પોતે સ્વયં અસિદ્ધ છે તેનાથી અન્ય અસિદ્ધ વાતની આ રીતે સિદ્ધિ કરી રહેલા તમારી આ મહાતાર્કિકતા જ છે ! (અર્થાત્ એમાં કઈ વાસ્તવિકતા નથી.) તે એટલા માટે કે તમે સામાન્યસૂત્રમાં “ભાવતું' શબ્દ કાલનિયામક હેવાથી જમાલિસંબંધી વિશેષ સૂત્રમાં પણ તેને અધ્યાહાર કરી કાલનિયમન જે સિદ્ધ કર્યું છે તેમાં મૂળમાં સામાન્યસત્રમાં જ “યાવ’ શબ્દ કાળનિયામક નથી. એટલે કે મૂળમાં સામાન્યસૂત્રમાં જ “યાવત’ શબ્દથી કાલનિયમન થવું અસિદ્ધ છે તે એનાથી