________________
જમાલિના સંસારભ્રમણનો વિચાર पदार्थवाचक इति ।
_ विशेषणभूतस्तु यावच्छब्द उक्तपदवाच्यानामर्थानां देशकालादिनियामको भवति । तत्र देशनियामकत्वं 'यावत्पञ्चविंशतिर्योजनानि पत्तनं तावद् गन्तव्यं' इत्यादौ । कालनियामकत्वं च 'जाव णं से जीवे सया समिअं तं तं भावं परिणमइ ताव च णं से जीवे आरभइ सारभइ समारभइ' इत्यादौ प्रसिद्धम् । विशेषणत्वविशेष्यत्वस्वरूपविकलस्तु यावच्छब्दो डित्थडवित्थादिवदर्थशून्य एव स्यात् । तदिह यावच्छब्दा नानर्थको न वा विशेष्यभूतः, आद्यन्तशब्दाभ्यामविशिष्टत्वात् , विशेष्यभूतस्य च तस्य त्वाभ्यां विशिष्टस्यैव प्रयोगात् , किन्तु विशेषणभूतः, 'प्राक्पतितं विशेषण" इति वचनात् , स. चात्राधिकारात्कालनियामक इति । ‘यावत्काल चतुष्पञ्चसु त्रसस्थावरजातिषु नारकतिर्यग्योनिकमनुजदेवानां भवग्रहणानि, यत्तदोर्नित्याभिसंबन्धात् तावत्काल संसारमनुपरावृत्त्य ततः पश्चात्सेत्स्यन्ति, यावत्सर्वदुःखानामन्तं करिष्यन्ति' इति सामान्यसूत्रार्थः पर्यवस्यति । एवं सामान्यसूत्रोक्तानुसारेण विशेषसूत्रेऽपि कालनियमार्थ तावच्छब्दवद् यावच्छब्दोऽप्यध्याहार्यः, तावन्तरेण वाक्यद्वयानुपपत्त्या कालनियमानुपपत्तिरिति व्यक्तैव सामान्यसूत्रादिव विशेषसूत्रादप्यनन्तभवसिद्धिरिति चेत् १
એવા સૂક્ત વાક્યમાં વપરાયેલો યાવત્' શબ્દ. તે “યાવત’ શબ્દ ગણના મધ્યવતી પદમાં સૌ પ્રથમ હાઈ બુદ્ધિમાં ઉપસ્થિત થયેલ મધ્યપદોનો વાચક બને છે. અને તેથી વિવિધ રૂપવાળા તેમજ વિવિધ સંખ્યાવાળા મધ્યવતી પદાર્થોને સંગ્રહ કરે છે. (મધ્યવતી પદાર્થ તરીકે જ સંગ્રહ કરે છે, તેથી આ મધ્યવત્તી પદના ગણના અનુરોધથી પ્રથમ–અંતિમ શબ્દને પણ ભિન્ન જ જાણવા. એટલે કે “યાવતું’ શબ્દ પણ ઘટ-પટ વગેરે શબ્દની જેમ પ્રથમ–અંતિમ પદાર્થરૂપ નિયત પદાર્થને વાચક ન હોવાથી તે બે તો જુદા બેલવા જ પડે છે.
[વિશેષણભૂત “યાવત’ શબ્દને અર્થ–પૂ. ] યાવત્ ” શબ્દ જ્યારે વિશેષણ તરીકે વપરાયો હોય છે ત્યારે તે કહેવાયેલા પદના પદાર્થોને દેશ-કાલ વગેરેને નિયામક બને છે. તેમાં દેશનિયામક આ રીતે
જ્યાં સુધી શહેર ૨૫ પેજન દૂર રહે ત્યાં સુધી જવું” ઈત્યાદિમાં. કાલનિયામક તરીકે આવા પ્રયોગમાં પ્રસિદ્ધ છે કે “જ્યાં સુધી આ જીવ સદા સમિત તે તે ભાવે પરિણામે છે ત્યાં સુધી તે જીવ આરંભ કરે છે, સંરંભ કરે છે, સમારંભ કરે છે. જે “યાવ” શબ્દ વિશેષણ કે વિશેષ્ય તરીકે વપરાય હેતે નથી તે ડિલ્થ-ડવિથ વગેરે શબ્દોની જેમ અશુન્ય જ હોય છે.
[કાલનિયમન માટે યાવત-તાવતને અધ્યાહાર-પૂ]. દેવ કિલિબષિક સંબંધી ઉક્ત સામાન્ય સૂત્રમાં “થાવત્ ચાર-પાંચ ઈત્યાદિ જે કામ છે તેમાં “યાવત્' શબ્દ અર્થશૂન્ય તે નથી જ. (કેમકે સૂત્રમાં નિરર્થક શબ્દો વપરાતા નથી-) વળી વિશેષ્યભૂત પણ નથી, કેમ કે એ આદ્ય–અંતિમ શબ્દથી વિશિષ્ટ નથી, જ્યારે વિશેષ્યભૂત “યાવતું” શબ્દ તે એ બે શબ્દની સાથે જ વપરાય છે. તેથી એ १. यावत्स जीवः सदा समितं तं तं भावं परिगति, तावच्च स जीव आरभते संरभते समारभते । ... ૨૮