________________
જમાલિના સંસાર ભ્રમણને વિચાર
૧૦૭ .... यत्तु यस्यैकेन्द्रियादिषु पुनः पुनरुत्पादेन द्राधीयसी संसारस्थितिस्तमुद्दिश्यैवाय न्यायः પ્રવર્તતે . તદુad –
'एयं पुण एवं खलु अन्नाणपमायदोसओ णेय। जं दीहा कायठिई भणिआ एगिदियाईण ॥ ..
इति उपदेशपदे (१६) । व्याख्यायां च-"एकेन्द्रियोदिजातिषु दूर मनुजत्वविलक्षणास्वरघट्टघटीयन्त्रन्यायक्रमेण पुनः पुनरावर्तते । एतदपि कुतः सिद्ध ? इत्याह यद् यस्मात्कारणद् दीर्घा द्राघीयसी कायस्थितिः पुनः पुनमृत्वा तत्रैव काय उत्पादलक्षगा भणिता प्रतिपादिता सिद्धान्ते, एकेन्द्रियादीनां जातीनामिति एकेन्द्रियद्वीन्द्रियादिलक्षणानां जीवानामिति ॥” तत एकेन्द्रियादिजात्याश्रितस्यैवारघट्टघटीयन्त्रन्यायस्याश्रयणान्न दृष्टान्तदाान्तिकयोवैषम्यमिति । નિયુક્તિ-વૃત્તિ ( )ના વચનને પકડી ને જેઓ આવું કહે છે કે “અરઘટ્ટઘટીયંત્ર ન્યાય મુજબ સંસારચક્રમાં થતાં ભ્રમણને સિદ્ધ કરવા જમાલિને જે દૃષ્ટાંત તરીકે કહ્યો છે તેનાથી તે અનંત સંસારી હવે સિદ્ધ થાય છે, કારણકે દૃષ્ટાંત અવશ્ય સાધ્ય ધર્મથી યુક્ત હોય છે” તેઓને ઘણી બાબતેની પૂછપરછ કરવા જેવી છે. ઉક્તનિયુક્તિ વૃિત્તિ વચનને ભાવાર્થ આ છે–
શ્રી સુધર્માસ્વામી-જંબુસ્વામી-પ્રભ-સ્વામી-આર્ય રક્ષિતસૂરિ મહારાજ વગેરેની પરંપરાથી સૂત્રના અભિપ્રાયરૂપ જે વિવેચન ચાલ્યું આવતું હેય-જેમકે વ્યવહારનયના અભિપ્રાયે “ક્રિયમાણ પણ કૃત હેય છે' ઈત્યાદિ-તેને કુતર્કના અભિમાનથી ગ્રસ્ત મનવાળી કેટલીક વ્યક્તિ મિથ્યાત્વથી સમ્યગુદષ્ટિ હણાઈ ગયેલ હોવાના કારણે હું તીણબુદ્ધિવાળો છું એવું વિચારીને દૂષિત ઠેરવે છે, એટલે કે સર્વપ્રણીત એવા પણ તે અર્થનું બીજી રીતે વિવેચન કરે છે-જેમકે કૃતં જ કૃત હોય, મૃપિંડ દિરિયા કાલમાં કાંઈ ઘડો ઉત્પનન થઈ જતો નથી, કેમકે તે કાલમાં તેના (ઘડાના) કાર્ય, ગુણ, કે શબ્દ લેખ દેખાતાં નથી ઈત્યાદિ. “હું હેશિયાર છું' એવા પંડિતપણાના અભિમાન વાળી આવી તે વ્યક્તિ એકવાદી જમાલિનિટ્સવની જેમ અરધઘટીયન્ટન્યાય મુજબ સંસારચક્રવાલમાં વારંવાર ભટકે છે.” : આ વચન પરથી અરઘટ્ટઘટીયંત્રન્યાય અનંતસંસારને સૂચવે છે. અને તેમાં જમાલિનું દષ્ટાન્ત આપ્યું છે. તેથી જમાલિમાં તે એ ન્યાય મુજબને અનંત સંસાર નિર્વિવાદ રીતે નિશ્ચિત માનવે જ પડે છે. (કેમકે તે જ એનું દષ્ટાન્ત અપાય)
? આ રીતે જમાલિનો અનંત સંસાર કહેનારને અમે કહીએ છીએ કે-હમણાં પૂર્વે મરીચિના દષ્ટા અંગે જેમ કહી ગયા તેમ અહીં પણ આ દૃષ્ટાન્ત ઉપલક્ષણને જણાવવામાં જ તત્પર છે. અને તેથી અરઘટ્ટઘટીયંત્રન્યાયથી ઉપલક્ષિત સંસારચક્રવાલપરિભ્રમણને સિદ્ધ કરવામાં જમાલિનું દૃષ્ટાન્ત અયોગ્ય નથી, કેમકે જમાલિની તે પ્રરૂપણામાં પણ તાદશ પરિભ્રમણનું કારણ બનવાની યોગ્યતા તો હતી જ. તેથી જમાલિને દષ્ટાન્ત તરીકે કો હેવા માત્રથી તેને અનંતસંસાર શી રીતે સિદ્ધ થઈ જય? બાકી જે ઉપલક્ષણ લેવાનું ન હોય અને સંપૂર્ણ એ પ્રમાણે સંસારભ્રમણ જ લેવાનું હોય તો તે જમાલિને એ ન્યાય મુજબ ચારે ગતિમાં ભ્રમણ પણ સિદ્ધ થઈ
.. एतत्पुनरेव खलु अज्ञानप्रमाददोषतो. ज्ञेयम् । यद्दीर्घा कायस्थितिर्भणितैकेन्द्रीयादीनाम् ॥.