________________
મિ પરીક્ષા ક્ષે ૪૦ "आयरिअपरंपरएण आगयं जो उ आणुपुब्बीए (छेयबुद्धीए)। कोवे छेयवाई जमालिणास व णासीहि ॥ (सू. कृ. ) आचार्याः श्री सुधर्मस्वामिजम्बूनामप्रभवार्यरक्षिताद्यास्तेषां परंपरा प्रणालिका पारंपर्य तेन आगतं यद्व्याख्यान सूत्राभिप्रायः, तद्यथा-व्यवहारनयाभिप्रायेण क्रियमाणमपि कृत' भवति । यस्तु कुतर्कदोध्मातमानसो मिथ्यात्वोपहतदृष्टितया छेकबुद्धया निपुणबुद्धया ‘कुशाग्रीयशेमुषीकोऽहं ' इति कृत्वा कोपयति दूषयति अन्यथा तमर्थ सर्वज्ञप्रणीतमपि व्याचष्टे 'कृत कृत' इत्येव याद् , वक्ति च 'न हि मृत्पिण्डक्रियाकाल एव घटो निष्पद्यते, कर्मगुणव्यपदेशानामनुपलब्धेः' स एवं छेकवादी 'निपुणोऽहं' इत्येवंवादी पंडिताभिमानी जमालिनाशं जमालीनिह्नववत्सर्वज्ञमतविगो(को)पको विनतयति अरघट्टषटीयन्त्रन्यायेन संसारचक्रवाल बंभ्रमिष्यति' इत्यादिसूत्रकृताङ्गयाथातथ्याध्ययननियुक्तिवृत्तिवचनमात्रमवलंब्य ये “जमालेररघट्टघटीयन्त्र न्यायेन संसारचक्रवालभ्रमणे साध्ये दृष्टान्ततयोपदर्शितत्वाद्, दृष्टान्तस्य च निश्चितसाध्यधर्मवत्त्वात्तस्यानन्तसंसारित्वसिद्धिरि"ति वदन्ति ते पर्यनुयोज्याः “नन्वयमपि दृष्टान्तः प्रागुक्त सरीचिदृष्टान्तवदुपलक्षणपर एव, इत्यरघट्टघटीयन्त्रन्यायोपलक्षितसंसारचक्रवालपरिभ्रमणे साध्ये नायुक्तः, इति कथमस्माद्भवतामिष्टसिद्धिः ? अन्यथाऽरघट्टघटीयन्त्रन्यायोऽत्र प्रकरणमहिम्ना पुनः पुनश्चतुर्गतिभ्रमणपर्यवसित इति चतुर्गतिभ्रमणमपि जमालेरनेन न्यायेन सिद्धयेत् । આશય તે એ જ છે કે “જ્યાં અનંતસંસારને અધિકાર નથી એવા પણ આ સ્થાનમાં મરીચિનું દૃષ્ટાંત આપ્યું છે તે સૂચવે છે કે સાવદ્યાચાર્ય વગેરેનું ઉસૂત્ર કે જે અનંત સંસારને હેતુ છે તેના કરતાં મરીચિની પ્રરૂપણા વિલક્ષણ હતી. એટલે કે એ ઉત્સવ નહિ, પણ ઉસૂત્રમિશ્ર હતી.”) ગ્રન્થકારનું કહેવું એ છે કે આ રીતે ગ્રન્થસંગતિ કરવી એ ગ્રન્થનું મંડન નથી, પણ ખંડન છે, કેમ કે ગ્રન્થમાં વિપરીત પ્રરૂપણનું સ્વરૂપ દેખાડીને પછી જે કહ્યું છે કે “તે (આ) વિપરીત પ્રરૂપણ અત્યંત અયુક્ત છે, કેમ કે દુરન્ત અનંતસંસારનો હેતુ છે. તેના પરથી જણાય છે કે અહીં અનંતસંસારને જ અધિકાર છે, અસંખ્ય સંસારને નહિ, માટે જે અહીં અસંખ્ય સંસારને જ અધિકાર લેવો હોય તે તે અત્યંત અયુક્ત છે, કેમ કે દુરત.' વગેરે પાઠ કાઢી નાંખો પડે જે ગ્રન્થના ખંડનારૂપ છે. માટે પ્રસ્તુતમાં પણ “અનંતસંસારને અધિકાર છે? એવું માનવું એ જ યોગ્ય છે. તેમ છતાં અસંખ્યકાળ જ સંસારમાં રખડેલા મરીચિનું જે દષ્ટાંત અપાયું છે તેના કારણે થંડી અસંગતિ જેવું લાગે છે. એટલે તેનું વારણ કરવા ગ્રન્થકારે પૂર્વે દર્શાવાઈ ગયેલી ઉપલક્ષણ વ્યાખ્યાને નિર્દેશ કર્યો છે.]
વળી પ્રક્રિયાવિલેપની જે તમે આપત્તિ આપી છે એ પણ યોગ્ય નથી, કેમ કે જેમ ચરમશારીરીથી કરાતા આરંભ સમારંભમાં પણ સ્વરૂપતા નરકહેતુત કહેવામાં કઈ પ્રક્રિયા વિરોધ નથી તેમ આવા મરીચિના સૂત્રવચનમાં સ્વરૂપતા અનંતસંસારહેતુતા કહેવામાં કઈ પ્રક્રિયાવિરોધ નથી. આ વાત બરાબર વિચારવી. " [ જમાલિનું દબંતનું સમર્થન પણ ઉપલક્ષણ વ્યાખ્યાથી ] - આ રીતે દષ્ટાંતનું સમર્થન કરવું યોગ્ય હોવાથી જમાલિની બાબતમાં પણ આવું જ સમર્થન જાણવું. કહેવાને ભાવ એ છે કે સૂવકૃતાંગ-યથાતથ્ય અધ્યયન - ૧. માર્યારંવારં વસ્ત્રનુકૂળે (ગુઢયા) જોતિ છેદવારી નનાષ્ટિનાણાં વિનંસ્થતિ .