________________
ધર્મ પરીક્ષા ૪૦ यत्त-आशातनाबहुलानां नियमेनानन्तसंसारो भवतीति ज्ञापनार्थमेवेदं जमालिदृष्टान्तोपदर्शन, चतुरन्तशब्दस्तु संसारविशेषणत्वेन संसारस्वरूपाभिधायको, न पुनः सर्वेषामप्याशातनाकारिणां गतिचतुष्टयाभिधायकः, न हि गतिचतुष्टयगमनमेवानन्तसंसारित्वाभिव्यजक, अन्वयव्यतिरेकाभ्यां व्यभिचारात् , तस्माद् गत्यादीनां प्रतिप्राणिन भिन्नत्वान्न तौल्य इति-परेणात्र सामाधान क्रियते तदसम्बद्धवाग्वादमात्र, चतुरंतशब्दार्थस्य संसारविशेषणत्वे चतुरंतसंसारपरिभ्रमणस्य विशिष्टसाध्यस्य पर्यवसानात् चतुरंतान्वितसंसारस्य भ्रमणेऽन्वयात् , तथा च दृष्टान्ते जमालौ साध्यवैकल्यदोषानुद्धारात् , न हि विशिष्टे साध्ये विशेष्यांशसद्भावमात्रेण दृष्टान्ते साध्यवैकल्यदोष उद्धत्तुं शक्यते । 'अनभिज्ञस्याहच्चैत्यानगारशब्दाभ्यामिव चतुरंतसंसारकान्तारशब्दाभ्यामेकस्यैवार्थस्य बोधन' इत्यभ्युपगमे च प्रेक्षावतामुपहासपात्रत्वापत्तिः । ન હોવાથી જે અસંમતિ જેવું દેખાય છે તેની સંગતિ આગળ કહી ગયા મુજબ ઉપલક્ષણ વ્યાખ્યાથી કરવી. એટલે કે સર્વસમતલપક શું કરી રહ્યો છે ? એવા પ્રશ્નના જવાબમાં “ચતુર્ગતિભ્રમણ ઊભું કરી રહ્યો છે એવું જે કહેવાય છે એ લક્ષણભૂત નથી, પણ ઉપલક્ષણભૂત છે.
[અધ્યવસાયભેદે ગતિ-સંસારકાળ વગેરેને ભેદ ] પૂર્વપક્ષઃ- “આશાતનાપ્રચુરજી નિયમા અનંતસંસારી હોય છે એવું જણવવા માટે જ જમાલિનું દષ્ટાન્ત કહ્યું છે. ચતુરંત શબ્દ તે સંસારનું વિશેષણ હોઈ તેના સ્વરૂપ માત્રને જણાવે છે, નહિ કે “આશાતના કરનાર બધા જીવો ચારે ગતિમાં ભમે જ' એવા નિયમને. “ચાર ગતિમાં ભટકવાન ન હોય તો અનંતસંસારી હે જ શી રીતે જણાય ? એવું ન પૂછવું, કેમકે ચારેગતિમાં જવું એ જ કાંઈ અનંતસંસારને જણાવનાર અભિવ્યંજક નથી, કારણ કે એ ગમનમાં અન્વય-વ્યતિરેક ઉભયવ્યભિચાર છે. ચારેય ગતિમાં ૧-૨ ભવ કરનારા અનંતસંસારી હોતા નથી જ્યારે નિગેદમાં અનંતકાળ રખડી દેવ કે નરકમાં જયા વગર મેક્ષે જનારા અનંતસંસારી હોય છે. તેથી ભટકવાની તે તે ગતિએ તે પ્રાણીએ પ્રાણીએ ભિન્ન હોવાથી એને નિયમ નથી, પણ અનંતસંસારને નિયમ તે છે જ. માટે ઉપલક્ષણવ્યાખ્યાન કર્યા વિના પણ દષ્ટાન્તની કેઈ અસંગતિ નથી.
ઉત્તરપક્ષ - તમારું આવું સમાધાન માત્ર અસંબદ્ધ પ્રલાપરૂપ જ છે, “ચતુરત' શબ્દને જે અર્થ છે કે જે સંસારનું વિશેષણ હોય તે સાધ્ય વિશિષ્ટરૂપે ફલિત થઈ જશે. અર્થાત્ હવે માત્ર સંસાર ભ્રમણ સાધ્ય નહિ રહે, પણ “ચતુરંતસંસારભ્રમણું” એ સાધ્ય બનશે. અને તેથી દષ્ટાન્ત જમાલિમાં સાધ્ય શૂન્યતાને દોષ ઊભે જ રહેશે, કેમકે જ્યારે “વિશિષ્ટ ચીજ સાધ્ય હોય (એટલેકે “વિશેષણ યુક્ત વિશેષ્ય” સાધ્ય હેય) ત્યારે વિશેષણશન્ય માત્ર વિશેષ્ય અંશની હાજરીથી જ દૃષ્ટાન્તને સાર્થવૈકય દોષ દૂર થઈ શકતો નથી. “અનભિજ્ઞ (સ્થાનકવાસી) જેમ અહચૈત્ય અને અણગાર શબ્દથી એક જ (સાધુ) અર્થને બંધ કરે છે તેમ ચતુરંત અને સંસારકાન્તાર શબ્દથી એકજ (અનંતસંસાર) અર્થને બંધ કરવાનું છે એવું જે માનશો તે ડાહ્યા માણસોમાં હાંસી