________________
*
*
૨૧૨
ધમપરીક્ષા પ્લે, ૪૦ यच्च-"जमाली ण भंते! देवे ताओ देवलोगाओ आउक्खएण जाव कहिं उववज्जिहि १ गोयमा! चत्तारि पंच तिरिक्खजोणिय मणुअ-देवभवगहणाइ संसार अणुपरिअट्टित्ता तओ पच्छा सिज्झिहिति जाव अंतं काहेति" इत्यत्र "चत्वारो द्वीन्द्रियादयः पञ्च चैकेन्द्रियाः पृथिव्यादयस्ते च ते तिर्यग्योनिकाश्च तेषु देवमनुष्येषु भवग्रहणानि भ्रान्त्वा" इति व्याख्यानाद्, अत्र च तीर्थकराशातनाकृतोऽधिकृतत्वाद् भवानन्त्यलक्षणबहुत्वस्य स्पष्टत्वाद् भगवत्यपेक्षयैव जमालेरनन्तभवसिद्धिः-इति परस्य मत तदपूर्वबुद्धिपाटवमूल', एतादृशस्य गंभीरार्थस्य वृत्तिकृताऽस्पष्टीकृतस्य स्वयमेव स्पष्टीकरणात् । कथ चाय तपस्वी नाकलयत्येतावदपि यदमू चतुष्पञ्चशब्दौ भवग्रहणसमानाधिकरणौ भिन्नविभक्त्यन्तौ व्यस्तौ समासान्तःपातिनः तिर्यग्योनिकशब्दस्य विशेषणतामापद्यते इति । न चेमौ न विभक्त्यन्ताविति वाच्यं, विभक्त्यन्तमन्तरेण शसन्तचतुःशब्दनिष्पन्नस्य 'चत्तारि' इति शब्दस्य
આ ન્યાયાદિની વાત હોવા છતાં અહી અનંતસંસારનો નિયમ નથી. આવું જ અન્યત્ર પણ અનેક સ્થાનમાં જોવા મળે છે. તેથી અરઘટ્ટઘટીયન્ચ ન્યાયને દેખાડીને જમાલીનું જે દષ્ટાન્ન આપ્યું છે એટલા માત્ર પરથી એને અનંતસંસાર સિદ્ધ કરે એ તુચ્છ બાબત છે.
[ જમાલિના સંસારને જણાવનારૂં ભગવતીજીનું સૂત્ર] પૂર્વપક્ષ:- “હે ભગવન્ ! જમાલી દેવ તે દેવલેમાંથી આયુષ્ય પૂરું કરીને કયાં ઉત્પન થશે? ગૌતમ! ચાર પાંચ તિર્થ"એનિ-મનુષ્ય-દેવ ભવ ગ્રહણ કરીને સંસારમાં ભટકી પછી સિદ્ધ થશે... થાવત્ અંત કરશે.” આવું જણાવનાર ભગવતીસૂત્રની “અહીં ચાર એટલે બેઈન્દ્રિયાદિ (ઈ.-તેચલ, અને પંચે. તિર્ય“ચ) પાંચ એટલે પૃથ્વીકાયાદિ પાંચ એકેન્દ્રિય, આટલા નવ પ્રકારના તિર્યંચભ, તેમાં અને દેવ-મનુષ્ય ભવેમાં ભમીને” એવી વ્યાખ્યા કરવી. વળી અહીં શ્રી તીર્થંકરની આશાતના કરનારને અધિકાર હોઈ અનંતભવરૂપ બહુત્વ તે સ્પષ્ટ જ છે. તેથી ઉક્ત વ્યાખ્યા પ્રમાણે, ભગવતીસૂત્રથી જ જમાલિને અને તભવ છેવા સિદ્ધ થઈ જાય છે.
ઉત્તરપક્ષ :- ખરેખર ! આ તમારો મત અપૂર્વબુદ્ધિપટુતામૂલક જ છે, કારણકે વૃત્તિકારે પણ સ્પષ્ટ નહિ કરેલા એવા આ ગંભીર પદાર્થનું તમે સ્પષ્ટીકરણ કરે છે, પણ એ કરવા જતાં તમે બિચારા આટલું પણ જાણી શકયા નહિ કે ભવગ્રહણના વિશેષણભૂત, ભિન્નવિભક્તિવાળા અને સમાસમાં નહિ જોડાયેલા એવા આ “ચાર અને પાંચ એ બે શબ્દો સમાસમાં રહેલા “તિર્યનિ ' શબ્દના વિશેષણ શી રીતે બને? “એ બે શબ્દ વિભકૃત્યત હેવાથી સમાસમાં જોડાયેલા જ છે અને તેથી સમાસના બીજા ઘટકભૂત “તિર્થગેનિના વિશેષણ બની શકે છે એવી શંકા ન કરવી, કેમકે વિભક્તિ લાગ્યા વગર “ચતુર” શબ્દનું “ચત્તારિરૂપ બની શકતું નથી? “અહીં વિભક્તિ લાગેલી જ છે, પણ અલફ સમાસ થયો હઈ તેનો લેપ થયા નથી. એવું ન કહેવું છે, કેમકે અહીં અલફ સમાસ નથી. [તે સુત્ર પરથી અનંતભવસિદ્ધિ માટે પૂર્વપક્ષીય કલ્પનાઓ અને તેના સમાધાને].
તેથી જ-ચાર અને પાંચ જાતિઓમાં તિર્યંચ-મનુષ્ય-દેવભાવગ્રહણ થયા” એવું.
१. जमालिर्भगवन् ! देवस्तस्माद् देवलोकादायुःक्षयेण यावत्क्व उत्पत्स्यते । गौतम ! चत्वारि पञ्च तिर्यग्योनिक-मनुज-देवभवग्रहणानि संसारमनुपर्यट्य ततः पश्चात्सेत्स्यति यावदन्तं करिष्यतीति ।