________________
કવિલા ઈર્થાપિ૦ વચનનો વિચાર दन्वमय पज्जायमयं वा सामन्नरूव' विसेसरूवं वा वत्थु पयासेइ, एवंविहा एगंतवायप्पहाणा परूवणा बिवरीयपरूवणा भवइ, अओ तेसिं पडिक्कमण ति चउत्थो हेऊ। इयमयुक्ततरा दुरन्तानन्तसंसारकारण' यदुक्तમાળે (માં ૦ વિ૦ ૪૨૮)___ 'दुब्भासिएण इक्केण मरीई दुक्खसागरं पत्तो। भमिओ कोडाकोडी सागरसरिणामधिज्जाण ॥
__ अत्र कश्चिदाह 'नन्वत्र दुरन्तानन्तशब्दौ दुःखलभ्यान्तत्वेनाऽन्ताभावेन चासंख्यातानन्ताમિયા વિક્રાથવિતિ જમતદુપત્તિરિ'તિ, ગ્રાન્તઃ ! [૩૨૦ ૨૦ ]
वणस्सइकायमइगओ उवकोसं जीवो उ संवसे। कालमणंतदुरंतं समय गोअम ! मा पमायए ।।
इत्यादावनन्तशब्दसमानाधिकरणस्य दुरन्तशब्दस्य दर्शनाद् दुरन्तानन्तवचनस्यातिशयितानन्तवाचकत्वेन विरोधाभावाद् । इत्थं सति विपरीतप्ररूपणाया दुरन्तानन्तसंसारकारणत्वे भरीचिदृष्टान्तोपन्यासस्य साक्षात्तस्यासंख्यातभववाचकप्रमाणविरोधेनानुपपत्तिस्तु तस्या दुरन्तानन्तसंसारकारणत्वोपलक्षितायुक्ततरत्वोपनयनाभिप्रायेण निरसनीया। અનત સંસારનું કારણ છે. આગમમાં કહ્યું છે કે “એક દુર્ભાષિતથી મરીચિ દુખસાગર પામે. કોકાકડિ સાગરોપમ સુધી સંસારમાં ભમ્યો.”
[ દુરંત અને અનંત એ બે વિશેષણે વિરુદ્ધ નથી ]. - “અહીં “હુરંત” એટલે દુઃખે કરીને જેનો અંત પામી શકાય છે. તેથી એ અસંખ્યાતકાળને જણાવે છે. અને “અનંતએટલે જેને અંત નથી તે. તેથી એ અનંતકાળને જણાવે છે. તેથી વિરુદ્ધ અર્થને જણાવનાર આ બંને શબ્દો એકી સાથે સંસારના વિશેષણ બનવા શી રીતે સંગત થાય?” આવું પૂછનાર ભ્રમમાં પડેલો છે, કેમકે ઉત્તરાધ્યયનના (૧૦ અ.) “વનસ્પતિ કાયમાં ગયેલે જીવ ઉત્કૃષ્ટથી દુરંત અનંતકાલ રહે છે. માટે હે ગૌતમ! એક સમયને પણ પ્રમાદ ન કર.” ઈત્યાદિ વચનથી જણાય છે કે અનંત-દુરંત શબ્દો એક જ વસ્તુના વિશેષણ હવા પણ શાસ્ત્રસંમત છે. તે પણ એટલા માટે કે દુરન્ત અનંત શબ્દ વધુ ભીષણ અનંતને વાચક હોઈ એમાં કઈ વિરોધ નથી. આટલું નિણત થયે છતે આવી જે કુશંકા છે કે “વિપરીત પ્રરૂપણું દુરંત અનંત સંસારનું કારણ બને છે એ બાબતમાં મરીચિનું દષ્ટાંત આપવું એ અસંગત છે, કેમકે એ દષ્ટાન્ત તે સાક્ષાત અસંખ્યસંસારને જ જણાવે છે કારણકે મરીચિને તે અસંખ્યાતસંસાર જ વધ્યો હતો. તે કુશંકાને એ રીતે તેડી પાડવી કે ત્યાં દુરંત અનંતસંસારની કારણુતાથી ઉપલક્ષિત એવી અયુkતરતાનું જ દૃષ્ટાન્ત આપવાને અભિપ્રાય છે. તાત્પર્ય એ છે કે ઉસૂત્રપ્રરૂપણ કેવી અયુક્તકર ચીજ છે? એવી જિજ્ઞાસાના જવાબ તરીકે “અનંતસંસારનું કારણ બને તેવી એમ જે કહેવાય છે તે લક્ષણ તરીકે નહિ પણ ઉપલક્ષણ તરીકે કહેવાય છે. તેથી દરેક ઉત્સવપ્રરૂપણ અનંતસંસાર વધારે જ એવું ફલિત નથી થતું, પણ દરેક ઉત્સ
પ્રરૂપણ અનંતસંસાર વધારનાર ચીજ જેવી અયુક્તતા હોય તેવી અયુક્તતર હોય છે. અને તેથી અનંતસંસાર વધારવાની સ્વરૂપગ્યતા ધરાવતી હોય છે. એટલું જ ફિલિત થાય છે. આવી અયુક્તતરતાના ખ્યાલ માટે મરીચિનું દૃષ્ટાન્ન આપ્યું છે. ' ' . સુમષિનૈન મરવિવારં વારતઃ સ્ત્રાન્તઃ વોટાછોટી સારસદનામાનામ્ .
२. वनस्पतिकायमतिगत उत्कृष्टं जीवस्तु संवसेत् । कालमनन्तदुरन्त समय गौतम! मा प्रमादीः॥