________________
કવિલા ઇત્થપિ વચનનો વિચાર
૧૧ नतु मिश्रितत्वाभिधायकमिति मन्तव्यम् । स्यादयमभिप्रायः “धर्मस्यापि ह्यशुभानुबन्धादित्याह 'धम्मो वि सबलओ होइ' इत्यादिना शास्त्रे शबलत्वमुच्यते, शबलत्व च मिश्रत्वमेव, (इति)मरिचि. वचनस्यापि कुदर्शनप्रवृत्त्याऽशुभानुबन्धान्मिश्रत्वमविरुद्ध, कुदर्शनप्रवृत्तेरेव तस्य संसारवृद्धिहेतुत्वेनावश्यकचूर्णावुक्तत्वादिति सोऽय दुरभिप्रायः, यत इत्थ सति फलत एवेदमुत्सूत्र स्यान्नतु स्वरूपतः, उच्यते स्वरूपतोऽपीदमुत्सूत्र, उत्सूत्रत्वादेव च संसारहेतुरिति यत्किञ्चिदेतत् ।
__ अत एव श्राद्धप्रतिक्रमणसूत्रचूर्णावपि १ पडिसिद्धाणं करणे' इति व्याख्याने विपरीतप्ररूपणां विविच्य तत्कृताशुभफलभागित्वेन मरीचिरेव दृष्टान्तायोपदर्शितः । तथा हि
२विवरीअपरूवणाए यत्ति, 'च'शब्दः पूर्वापेक्षया '3विवरीअं वितह उस्तुत्त भण्णइ, परूपणा एसवणा देसनत्ति णे पज्जाया' विपरीता चासौ प्ररूपणा च विपरीतप्ररूपणा, तस्यांसत्यां प्रतिक्रमण भवति । सा चैवं रूपाજાગવારૂપ જે ભાવલેશ પ્રગટે છે તે જ મુખ્યતયા ભગવાનને અનુમત હોય છે તેમાં પણ લેશ શબ્દનો અર્થ મિશ્રિતત્વ થવાથી “અભાવમિશ્રિત ભાવ ભગવાનને અનુમત છે' એવો અર્થ ફલિત થવાની આપત્તિ આવે. તેથી લેશ” શબ્દ ઓછાશને વાચક છે, મિત્વને નહિ એ માનવું જોઈએ. કેઈને એ અભિપ્રાય જાગે કે “ધર્મ પણ શબલ થાય છે' ઇત્યાદિ વચનથી શાસ્ત્રમાં ધર્મમાં પણ અશુભઅનુબંધથી શબલવ કહ્યું છે. અને શબલત્વ તે મિશ્રવરૂપ જ છે. તેથી કુદર્શન પ્રવર્તાવાના કારણે અશુભ અનુબંધવાળું હોઈ મરીચિનું વચન પણ શબલ=મિશ્ર હોવું વિરુદ્ધ નથી. આવશ્યકચૂર્ણિમાં તેનાથી કુદર્શન પ્રવર્યું હોવાના કારણે જ તેને સંસારવૃદ્ધિના હેતુ તરીકે કહ્યું છે.” તે આ અભિપ્રાયને ખરાબ જાણો, કારણ કે અશુભ અનુબંધના કારણે જે ધર્મ શબલ બને છે તે સ્વરૂપતઃ તો શુદ્ધ જ હોય છે, અશભઅનુબંધ (પરંપરા)રૂ૫ ફળના કારણે તેમાં અશુદ્ધતા આવવાથી શબલતા આવે છે. તેમ પ્રસ્તુતમાં પણ ફલિત એ થશે કે મરીચિનું વચન સ્વરૂપતઃ તે સૂત્રરૂપ જ હતું પણ એનાથી કુદર્શનની પરંપરા જે ચાલી તે ફળની અપેક્ષાએ એમાં ઉસૂત્રવ આવવાથી એ મિશ્ર બન્યું. પણ આવું છે તે નહિ, કેમકે એ વચનને શાસ્ત્રોમાં સ્વરૂપતઃ ઉસૂત્ર જ કહ્યું છે. તેમજ તે પરંપરાના કારણે નહિ પણ ઉત્સવપણના કારણે જ એ સંસારહેતુ પણ બન્યું હતું. માટે આ અભિપ્રાય તુચ્છ છે. 1
[ ઉસૂત્રપ્રરૂપણનું સ્વરૂપ ]. આમ, મરીચિનું વચન, કુદર્શનની પરંપરા ચાલી તેના કારણે નહિ, કિન્તુ સ્વરૂપે જ જે “ઉસૂત્ર' હતું, અને સ્વરૂપે જ જે સંસારવૃદ્ધિનું કારણ હતું, તેના કારણે જ, શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રની ચૂર્ણિમાં પણ “સિદ્ધાઓ જળ” ની વ્યાખ્યામાં વિપરીત પ્રરૂપણાનું ( ઉસૂત્રપ્રરૂપણનું) સ્વરૂપ દેખાડીને પછી તે સ્વરૂપવાળું ઉસૂત્રભાષણ કરનાર તરીકે અને તેનું સંસારભ્રમણરૂપ અશુભફળ પામનાર તરીકે મરીચિને જ દૃષ્ટાન્ત તરીકે કહ્યો છે. તે આ રીતે–
१ पडिसिद्धाणं करणे किच्चाणमकरणे य पडिक्कमणं। असद्दहणे अ तहा विवरीअपरूवणाए य ॥
१ प्रतिषिद्धानां करणे। २. विपरीतप्ररूपणायां च । ३. विपरीतं वितथ उत्सूत्र' भण्यते, प्ररूपणा प्रज्ञापना देशनेति एषां पर्यायाः।
૨૬