________________
૨oo
ધર્મપરીક્ષા શ્લોક ૪૦
गोबंभण भूणंतगावि केइ इह दढप्पहाराई । बहुपावा वि य सिद्धा सिद्धाकिर तंमि चेव भवे ॥ त्ति । तथोपदेशरत्नाकरेऽपि प्रोक्त “तथा केषाञ्चिद्देशना पुनः प्रस्तावौचित्यादिसर्वगुणसुभगा पर केवलेनोत्सूत्रप्ररूपणदूषणेन कलिता, सापि पुरनिर्द्धमनजलतुल्या, अमेध्यलेशेन निर्मलजलमिवोत्सूत्रलेशप्ररूपणेनापि सर्वेऽपि गुण। यतो दूषणतामिव भजन्ति, तस्य विषमविपाकत्वात् । यदागमः ‘दुब्भासिएण इक्केण." इत्यादि ! तथा सत्रैव प्रदेशान्तरे प्रोक्त'-"केचिद् गुरव आलंबन विनैव सतत बहुतरप्रमादसेवितया कुचारित्रिणः देशनायामप्यचातुर्थभृतश्च, यथा तथाविधाः पार्श्वस्थादयः यथा वा मरीचिः 'कविला इत्थंपि इहयंपि' इत्यादि देशनाकृद् । देशनायाश्चातुर्य चोत्सूत्रपरीहारेण सम्यक सभाप्रस्तावौचित्यादिगुणवत्वेन च ज्ञेयम् ॥” (तट १ अं २ त ११) ત્યાદ્રિ | ____ यत्तु कश्चिदाह "उत्सूत्रलेशवचनसामर्थ्यादेव प्रतीयते मरीचेर्वचन न केवलमुत्सूत्रमिश्रमिति तन्न, एवं सति 'जो चेव भावलेसो सो चेव भगवओ बहुमओउ ।' त्ति षष्ठपञ्चाशक (३३)वचनाद् 'य एव भावलेशो भगवद्वहुमानरूपो द्रव्यस्तवाद् भवति, स एव भगवतो मुख्यवृत्त्याऽनुमतः' इत्यर्थप्रतीतौ तत्र भावलेशस्याभावमिश्रितस्य भगवद्बहुमतत्वापत्तेः, तस्माल्लेशपदमपकर्षाभिधायक શાસ્ત્ર વૃત્તિમાં ૫શું કહ્યું છે કે-ત્રિભુવનગુરુ ભગવાન પણ ઉમાદેશનાથી કડાકોડી સાગરોપમ સુધી સંસારમાં ભમ્યા તો પોતાના પાપનો પ્રતિકાર કરવામાં અસમર્થ બીજા જીવોની તો વાત જ શી કરવી તથા તેમાં જ “અ૯પાદપિ મૃષાવાદા’ની વ્યાખ્યામાં “અ૯પ પણ મૃષાવાદ મહા અનર્થને હેતુ બને છે એ જણાવવા સાક્ષી તરીકે કહ્યું છે કે “ઓ હો હો ! નાનું પણ વિપરીત પ્રરૂપણાનું પાપ બીજા બધા પાપ કરતાં દુરંત હોય છે. કે જે મરીચિ ભવમાં કરેલ દુષ્કૃતના શેષ રહી ગયેલા અંશના કારણે, દેવોથી પ્રશંસાએલ ગુવાળા હોવા છતાં, તીર્થંકર હોવા છતાં, ત્રિભુવનમાં અજોડમલ હોવા છતાં પણ હે ત્રિજગત પ્રભુ ! તું ગોવાળિયા વગેરે વડે ઘણી કદર્થના કરાયો. જ્યારે તે પા૫ વિનાના) ગાય-બ્રાહ્મણ-બાળના ઘાતક દઢપ્રહારી વગેરે ભયંકર પાપી કેટલાય જી સિદ્ધ થય એટલું જ નહિ, તે જ ભવમાં સિદ્ધ થઈ ગયા.”
તથા ઉપદેશરનાકરમાં પણ કહ્યું છે કે- “તથા કેટલાકની દેશના પ્રસ્તાવ-ઔચિત્ય વગેરે બધા ગુણોથી સુંદર હોય છે પણ માત્ર ઉત્સવ પ્રરૂપણારૂપ દૂષણથી દૂષિત હોય છે. તે પણ ગટરના પાણી જેની જાણવી. કેમકે અશુચિપદાર્થના અંશથી જેમ નિર્મળ પાણી પણ દૂષિત થઈ જાય છે તેમ ઉસૂત્રના અંશની પ્રરૂપણાથી પણ બધા ગુણ જાણે કે દેવ રૂપ બની જાય છે, કારણ કે ઉત્સત્રાંશપ્રરૂપણ ભયંકર વિપાક વાળી હોય છે. આગમમાં કહ્યું છે કે “એક દુર્ભાષિતથી..” (આ. નિ. ૪૩૮) ઇત્યાદિ તથા ઉપદેશ રત્નાકરમાં જ બીજે (૧-૨-૧૧) કહ્યું છે કે કેટલાક ગુરુએ વિના કારણે જ સતત ઘણે પ્રમાદ સેવવાવાળા હાઈ કુયારિત્રી હોય છે તેમ જ દેશના આપવામાં પણ ચાતુર્યવિનાના હોય છે. જેમકે પાસસ્થા વગેરે અથવા જેમકે “કવિલા...” ઈયાદિ દેશના આપનાર મરિચી. ઉત્સવને પરિહાર કરવા પૂર્વક સભા-પ્રકરણ–ઔચિત્ય વગેરે ગુણોને જાળવી રાખવા એ અહીં દેશનાચાતુર્ય જાણવું.”
[ “લેશ' શબ્દ મિશ્રપણને જણાવતા નથી ]. “અહીં “ઉસૂત્રલેશ” એવું જે કહ્યું છે તેના પરથી જ જણાય છે કે મરીચિનું વચન ઉસૂત્ર ન હતું પણ ઉત્સવમિત્ર હતું.” આવું કેઈએ જે કહ્યું છે તે જાણવું, કેમકે “જે ભાવલેશ હોય છે તે જ ભગવાનને બહુમત હોય છે' આવા પંચાશક (૬-૩૩)ના વચનને જે અર્થ જણાય છે કે “વ્યસ્તવથી ભગવાન્ પર બહુમાન १ गौबाह्मणभूणान्तका अपि केचिदिह दृदाहायोदयः । बहुपापा अपि च सिद्धाः सिद्धाः किल तस्मिन्नेव भवे ॥