________________
ધર્મ પરીક્ષા
ક-૪૦
तदसत्, उत्सूत्रकथनाभिप्रायेण प्रवृत्तस्यास्य वचनस्य मायानिश्रितासत्यरूपस्योत्सूत्रत्वाद् । आपेक्षिकतत्यामत्यभावाभ्यामुत्सूत्रमिश्रितत्वाभ्युपगमे च भावद्वचनस्य पि तथात्वप्रसङ्गात् । तदपि हि भा.वतन्तद्भवतानां चापेक्षया सत्यं पाखण्डिनां चापेक्षयाऽसत्यमिति । अथ भगवता धवनं परस्यासत्यबोधाभिप्रायेण न प्रयुक्तमिति नोत्सूत्रं, मरीविना तु प्रकृतवचनं कपिलस्यासत्यबोधामिप्रायेणैव प्रयुक्तम् । स ह्येवं ज्ञातवान् एतन्मद्वचनं कपिलस्य परिव्राजकदर्शने धर्मबुद्धिजनकं कविष्यत त्येवमेवायं बेधनीयः इति, कथमन्यथाऽस्य परिव्राजकवेषमयमदास्यद् ? इति महद्वैषम्यमिति चेत् ? हन्त तर्हि उत्सूत्रमेवेदं प्राप्तमिति गतमुत्सूत्रमिश्रेण, એ વચન કહ્યું હતું, પણ એને વેશ પરિવ્રાજકને હેઈ એ વચનથી દેશવિરતિ નહિ પણ પરિવ્રાજકશનનું કંઈક ધર્મ તરીકે પ્રતિપાદન થયું, કેમકે “ઈહ’ શબ્દ કઈ ચક્કસ પદાર્થને જણાવનાર ન હઈ સાંભળનાર કપિલને તે “પરિવ્રાજક દર્શનમાં પણ કંઈક ધર્મ છે એ બંધ થયે. કપિલને એ દર્શનમાં પણ ધર્મને કંઈ બેધ થયે નહોતે એવું ન કહેવું, કેમકે તે પછી એ પરિવ્રાજક વેષ પણ લેત જ શા માટે ? કારણ કે રાજપુત્ર એવા તેણે એ લેવામાં ખાવા પીવાની ચિંતા મટી જશે' વગેરે રૂપ અન્ય કારણું સંભવતું ન હોવાથી ધર્મની ઈચ્છાથી જ તે વેષ લીધે હોવો જણાય છે. આમ એમાં એને ધર્મને બંધ થવાથી પછી એમાંથી કપિલીય દર્શન નીકળ્યું. જે કુપ્રવચનરૂપ હાઈ કપિલ, મરીચિ અને બીજા અનેકોના મહાઅનર્થનું નિમિત્ત બન્યું. આમ મરીચિનું તે વચન ઉસૂત્રમિશ્ર હતું, કેમકે મરીચિની અપેક્ષાએ તે સૂત્રરૂપ હેવા છતાં કપિલની અપેક્ષાએ ઉસૂત્ર હતું. મારી પાસે દેશવિરતિરૂપ આંશિક ધર્મ છે એ દેશવિરત મરીચિને અભિપ્રાય હેવાથી તેની અપેક્ષાએ તે એ સત્ય જ હતું. તેમજ કપિલને પરિવ્રાજક દર્શનમાં કંઈક ધર્મ છે એવી બુદ્ધિ કરાવનાર હાઈ કપિલની અપેક્ષાએ તે અસત્ય પણ હતું જ. માટે એ ઉસૂત્રમિશ્ર હોવાથી અનંત સંસારના બદલે અસંખ્ય સંસારનું કારણ બન્યું.
[માયાનિશ્રિત અસત્યરૂપ તે ઉસૂત્ર જ – ઉત્તર] ઉત્તરપક્ષ - આ પૂર્વપક્ષ ખોટો છે, કેમકે ઉસૂત્ર બેલવાના અભિપ્રાયથી બેલાયેલું આ વચન માયા નિશ્ચિતઅસત્ય રૂપ હેઈ ઉસૂત્ર જ હતું. વળી તમે કહ્યું એ પ્રમાણે આપેક્ષિક સત્યત્વ-અસત્યત્વના કારણે જ એને જે ઉત્સુત્રમિથ માનવાનું હોય તે તે ભગવાનના વચનને પણ તેવું જ માનવાની આપત્તિ આવશે, કેમકે એ પણ ભગવાન અને ભગવાનના ભક્તોની અપેક્ષાએ સત્ય હોવા છતાં પાખંડીઓની અપેક્ષાએ તે અસત્ય જ હતું. અર્થાત દેશવિરતિની અપેક્ષાએ બોલાયેલું વચન પણ કપિલને જેમ પરિવ્રાજકદર્શનમાં ધર્મનું બોધ કરાવનાર બનવાથી તેની અપેક્ષાએ અસત્ય હતું તેમ યાદ્વાદનું પ્રતિપાદન કરવા બેલાયેલું ભગવદુવચન પણ પાખંડીઓને તે એકાતવાદને જ બંધ કરાવનાર બનતું હોવાથી તેઓની અપેક્ષાએ તે અસત્ય હોવું ઠરે જ છે.
પૂર્વપક્ષા- “પાખંડીઓને એકાન્તવાદને અસત્યબોધ થાઓ” એવા અભિપ્રાયથી ભગવાન બોલતા નથી. માટે તેઓનું વચન ઉજૂર મિશ્રમનતું નથી. જયારે મરીચિએ