________________
કવિલા ઇલૈંપિ૦ વચનને વિચાર
૯૩ द्रव्यतोऽसत्यस्य किशलयपाण्डुपत्रागुल्लापरूपसूत्रवचनरयेव द्रव्यतः सत्यस्य प्रकृतवचनस्योत्सूत्ररूपस्यापि मिश्रत्वायोगात्, शुद्धाशुद्धद्रव्यभावाभ्यां मिश्रत्वाभ्युपगमे जिनपूजादावपि मिश्रपक्षाभ्युपगमप्रसङ्गाच्च । अथ देशविरत्यभिप्रायेण मदपेक्षया मया सत्यं वक्तव्यं, परिव्राजकवेषा भिप्रायेण कपिलापेक्षया त्वसत्यमित्येवं भावभेदादेवेदमुत्सूत्रमिश्रमिति चेत् ? न, एतादृशभावयोरेकदाऽसंभवात् , उपयोगद्वययोगपद्याभ्युपगमस्यापसिद्धान्तत्वाद् । एक एवायं समूहालंबन पयोग इति चेत् ? तर्हि केन कस्य मिश्रत्वम् ? नियमतः पदार्थद्वयापेक्ष ह्येतदिति । विषयभेदादेकत्रापि मिश्रत्वमिति चेत् ? तर्हि गतं केवलेनोत्सूत्रण, सर्वस्याप्यसत्याभिप्रायस्य धर्म्य शे सत्यत्वात् “सर्व ज्ञानं धर्मिण्यभ्रान्तं प्रकारे तु विपर्ययः" इति शास्त्रीयप्रवादसिद्धेः । तर्हि प्रकारभेदादस्तु मिश्रत्वं, एकत्रैव वचने सत्यासत्यबोधकत्वावच्छिन्नप्रकारभेदोपरक्ताभिप्रायोपरेषादुत्सूत्रभिश्रत्वसंभवादिति चेत् ? न, सूत्रकथनांशेऽभिप्रायस्य प्राबल्येऽनुःसूत्रस्योत्सूत्रकथनांशे तत्प्राबल्ये चोत्सूत्रस्यैव संभवान्मिथ्याव्यपदेशेन मिश्र स्यानवकाशः द्, अन्यथा 'क्रियमाणं न कृतं' इत्यंशेऽसत्यं प्रतिपादयामि इतगंशे च सत्यमिति मिथ्याव्यपदेशेन वदता जमाल्यनुस रिणोऽपि नोत्सूत्रं स्यात् किन्तूत्सूत्र मिश्रमिति महदसमःजसम् । તે કપિલને અસત્યબંધ થાઓ એવા અભિપ્રાયથી જ ઉક્ત વચન કહ્યું હતું. તે એવું જાણતો હતો કે “મારું આ વચન કપિલને “પરિવ્રાજક દર્શનમાં ધર્મ છે એવી બુદ્ધિ કરાવશે” અને “આ રીતે જ આને બોધ કરાવ પેશ્ય છે. જે એનો આ અભિપ્રાય ને હોત તે કપિલ જ્યારે ધર્મ લેવા તૈયાર થયો ત્યારે તેને દેશવિરતિ ધર્મ ન આપતાં પરિવ્રાજક વેષ શા માટે આપે ? માટે ભગવાનનાં વચન અને મરીચિના ઉક્તવચનમાં તે ઘણી વિષમતા હાઈ ભગવદુવચન ઉસૂત્રમિશ્ર સિદ્ધ થતું નથી.
[વિપરીત એવા દ્રવ્ય ભાવભાંગા ભળવા માત્રથી મિશ્ર પણું ન આવે]
ઉત્તરપક્ષઃ- જે આવા અભિપ્રાયથી જ મરીચિ એ વચન બોલ્યો હોત તે એ ઉસૂત્ર જ સિદ્ધ થઈ ગયું, ઉસૂત્રમિશ્રની વાત તો ઊડી જ ગઈ. કહેવાને ભાવ એ છે કે વચન જે તેના સીધા અર્થની અપેક્ષાએ સત્ય હોય તે દ્રવ્યસત્ય બને છે અને શુભ અભિપ્રાયથી રીતે કહેવાયું હોય તે ભાવસત્ય બને છે. શાસ્ત્રમાં કિશલય-પાંડુપત્ર (નવા-જના પાંદડા) વચ્ચે વાર્તાલાપ થયાની જે વાત આવે છે તે દ્રવ્યથી અસત્ય હવા છતાં ભાવથી સત્ય છે. તેમાં રહેલું દ્રવ્યઅસત્યત્વ જેમ એને મિશ્રવચનરૂપ બનાવી શકતું નથી કિન્તુ સૂત્રવચનરૂપ જ રહેવા દે છે તેમ દેશવિરતિરૂપ આંશિક ધર્મ લેવાના કારણે મરીચિના વચનમાં રહેલ દ્રવ્યસત્યત્વ તે વચનને મિશ્ર બનાવી શકતું નથી કિન્તુ અસઅભિપ્રાયના કારણે આવેલ ભાવઅસત્યત્વના કારણે એને ઉત્સુત્ર જ બની જવા દે છે. બાકી શુદ્ધ કે અશુદ્ધ દ્રવ્યભાગા સાથે અશુદ્ધ કે શુદ્ધ ભાવભાગે ભળવાથી જ જે. મિત્રત્વ માની લેવાનું હોય તે જિનપૂજા વગેરેમાં પણ મિશ્રપક્ષ માનવાની આપત્તિ આવે. અર્થાત્ જિનપૂજા વગેરેમાં પણ દ્રવ્યહિંસા અને ભાવઅહિંસા હાઈ હિંસા (કે. અહિંસા)ને મિશ્રરૂપે માનવાની આપત્તિ આવે,
૫.