________________
૧૪
ધમ પરીક્ષા લોક ૩૭ वचनाद् अकाम निर्जराजन्यात्कर्मक्षयाद् बास्तपोजन्यस्य तस्य भूयस्त्वसिद्धेः 'अणुक पकामणिज्जरबालतवादाणविणयविघ्नंगे इत्यादौ सम्यक्त्वप्राप्तिहेतुपु, ___ महन्वयअणुब्धएहि य बालतवाकामणिज्जराए य । देवाउअं णिबधइ सम्मद्दिट्टीय जो जीवो ॥
इत्यादौ देवायुःकारणेपु च भेदेनाभिधानादकामनिर्जराबालतपसमें दो यः प्रोच्यते स स्वरूपभेदं निज निजफलभेद चापेक्ष्य ‘बालतपः सर्वमेवाकामनिर्जराङ्ग” इति परस्य भ्रान्तिनिरासाय । तत्त्वातु यदुचितानुष्ठान तन्नाकामनिर्जराग', यच्चानुचितानुष्ठान तन्निवाणानगत्वात्कलतो बालतपो वोच्यतामकामनिर्जराङ्ग वा नाऽत्र कश्चिद्विशेष इति युक्त पश्यामः । અનુષ્ઠાનરૂપ હોય છે તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીઓના પણ સામાન્ય સદાચારપાલનાદિ તેઓ માટે તે ઉચિત અનુષ્ઠાન રૂપ જ હોય છે, કારણ કે જુદી જુદી ભૂમિકાએ ઔચિત્ય પણ જુદું જુદું હોય છે. તેથી અધિકારીની અપેક્ષાએ જે અનુષ્ઠાન જ્યારે ઉચિત હોય છે ત્યારે તે સાક્ષાત્ કે પરંપરાએ મોક્ષફળક બનતું હોઈ સકામનિર્જરાનું કારણ બને છે. અને જે અનુષ્ઠાન અનુચિત હોય છે તે, અનાભોગ સિવાય થતી અનુચિત પ્રવૃત્તિમાં અવશ્ય અસત્ અભિનિવેશ હોય છે.” એ વચનથી અભિનિવેશયુક્ત હોવું જાય છે અને તેથી વિપરીત ફળવાળું હાઈ પરમાર્થથી અકામનિર્જરાનું કારણ બને છે. એ જાણવું. .
[અકામ નિર્જર અને બાળતપ એ બે જુદા છે?] આના પરથી એ પણ નક્કી થાય છે કે, મહાનિશીથ સના ચેથા અધ્યયનના વચનથી “અકામનિર્જરાથી થતાં કર્મ ક્ષય કરતાં બાળતાપથી થતે કર્મક્ષય અધિક હોય છે.” એવું જે સિદ્ધ થાય છે તેના પરથી અને સમ્યકત્વપ્રાપ્તિના તેમજ દેવાયુ બાંધવાના કારણમાં અકામનિર્જરા અને બાળ તપને જુદા જુદા જે ગણ્યા છે તેના પરથી તે બેને ભેદ હવે જે કહેવાય છે તે સ્વરૂપભેદ અને પિતાપિતાના ફળભેદની અપેક્ષાએ કહેવાય છે. અને તે પણ બધા જ બાળપ અકામનિર્જરા જ કરાવે, એવી પરની બ્રમણ દૂર કરવા માટે જ કહેવાય છે. બાકી વાસ્તવિક રીતે તે, “જે કોઈ ઉચિત અનુષ્ઠાન હોય તે (પછી ભલેને માર્ગાનુસારીને બાળપ હેય) અકામનિર્જવાનું કારણ બનતું નથી, પણ સકામ નિજેરાનું જ કારણ બને છે અને જે કાંઈ અનુચિત અનુષ્ઠાન હોય તે મોક્ષનું કારણ બનતું ન હઈ ફળને આશ્રીને ચાહે બાળતપ કહેવાય કે અકામનિર્જરાનું કારણ કહેવાય એમાં કઈ ઝાઝો ભેદ નથી” એવું અમને યોગ્ય લાગે છે. મહાનિશીથ સૂત્રના એ વચનને અર્થ આ પ્રમાણે છે–પછી નાગિલે કહયું “હે વત્સ! તું આ બધી ક્રિયાથી સંતોષ ન માન. જેમ હું અધવારથી ઠગાયે હરે (તેમ તું ન ઠગા) કેમ કે અકામ નિજ"રાથી પણ કંઈક કર્મનિજ રા થાય છે તે બાળતપની શું વાત કરવી ? તેથી આ બધાને બાળતપસ્વી જાણવા, કેમ કે એ લેકમાં १. आ. नि० ८४५ । अस्योत्तराधः संजोगविप्पओगेवसणूसवइडिसक्कारे । - अनुकंपाऽकामनिर्जराबालतपोदानविनयविभगम् । संयोगविप्रयोगौ व्यसनोत्सद्धिसत्कारम || २ महानताणुनतेश्य बालतोडकामनिर्जराभ्यां च । देवायुर्निबध्नाति सम्यग्दृष्टिश्च या जीवः ॥