________________
ધમ પરીક્ષા શ્લોક ૩૭
तथाहीति पूर्वोक्तस्येथापक्षेपे। छेदभेशीतोष्णवरेजलामिक्षुधापिपासाकशाङ्कुशादय एकेन्द्रियादिषु पञ्चन्द्रियपर्यन्ततिर्यक्षु यथायोग योज्याः। नारकाणां त्रिविधा वेदना क्षेत्रजाऽन्योन्योदीरितपरमाधार्मिकजनितस्वरूपा । वाहित्ति व्याधिः, चारकनिरोध: कारागारग्रहः । शेषं सुपोधम् । सकामनिर्जरामाह- सकाम णिज्जरा पुण णिज्जराभिलासीणं अगसण-ओमोयारेआ-भिक्खायरिय-रसच्चाय-कायकिलेस-पडिसंलिणआभयं छविह बाहिरं, पायच्छित्त-विण-वेगावच-सज्झाय-झाण-विउमग्गभे अं छविहम ब्मतरं च तवं तोताणं ।।" निर्जराभिः लाषिगामनशनादिभेदं षइविध बाह्य, प्रायश्चित्तादिभेदं षइविधमाभ्यन्तरं च तपस्तप्यमानानां भवति सकामा निर्ज रेति संटक इत्यादि ।"
न च-अत्रापि तपसः सकामनिर्जरारूपत्वप्रतिपादनाद्' मिथ्यादृशां च तदभावान्न सकामनिर्जरेति-वाच्य, मिथ्याहशामपि मार्गानुसारिणां ' तच्च चान्द्रायणं कृच्छ्' इत्यादिना (यो०बि० १३१) तपसः प्रतिपादनात् । किऊ व मार्गानुसार्यानुष्ठानमात्रमेव सकामनिर्जरायां बीज', अविरतसम्यग्दृष्ट् यनुरे।धातु, न तु तपोमात्र में वेति न काप्यनुपपत्तिः । अत एव स्फुटमोक्षाभिलाषसत्त्वेऽपि मिथ्यादृशां प्रबलासद्ग्रहदोषवतां तदभाववतामादिधार्मिकाणामिव फलतो न सकामनिर्जरा, मार्गानुसार्यनुष्ठानाभावात् , तदभावेऽपि च स्वाभाविकानुकम्पादिगुणवतां मेघकुमारजीवहस्त्यादीनां फलतः साऽबाधितेति विभावनीयम् । युक्त ઉષ્ય પવનાદિ દ્વારા, પંચેન્દ્રિય તિય ચે છેદ-ભેદ-દાહ-શસ્ત્રાદિ દ્વારા, નારકે ત્રણ પ્રકારની વેદના દ્વારા મનું સુધા-પિપાસા રોગ-ગરીબી વગેરે દ્વારા અને દેવે બીઝનનું આજ્ઞાપાલન-કિરિબષત્વ વગેરે દ્વારાઅાવાદનીય કમ અનુભવીને પિતાના આમ પ્રદેશ પરથી દૂર કરે છે. તેથી આ બધા છોને અામનિજ રા હોય છે. સમયસાર સૂત્ર (૦૬) અને તેની વૃત્તિમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે. તે આ રીતે
હવે નિજરાતત્વ કહેવાય છે. રસ માગવાઈ ગયેલા કર્મયુગલે આત્મપ્રદેશો પરથી ખરી પડવા એ નિજ રા. હવે તેના ભેદો કહીએ છીએ. તે બે પ્રકારે સકામ અને અકામ. “મારા કર્મની નિજ રા ધાઓ' એવી અભિલાષાથી યુક્ત પણ ઈ-પરલોકાદિની ઈચ્છાથી શૂન્ય એવી નિર્જરા તે સકામ. ઉક્ત અભિલાષા વિનાની નિજ રા તે અકામ. “ચ” સમુચ્ચય માટે. ફળોની જેમ કર્મ પણ ઉપાયથી કે સ્વતઃ પાકતા હોવાથી નિરાના આ બે ભેદ પડે છે. તેમાં અકામ નિજેરા કોને હોય ? તે કહે છે–અકામ નિર્જરા બધા જીવોને હેય છે. નિજાભિલાષી તપસ્વીઓને સ મિનિજરા કહેવાની છે. તેથી તે સિવાયના બધા જીવોને, તેઓ કર્મક્ષયની અભિલાષા વિનાના હોઈ અકામનિજા હોય છે. આ જ વાત ચારે ગતિના છોમાં વ્યક્ત રીતે દેખાડતાં સૂત્રકાર કહે છે–એકેન્દ્રિયથી તિયચપંચેન્દ્રિય સુધીના જીવો યથાસંભવ છેદ-ભેદ-શીત-ઉષ્ણવ-જળ-અગ્નિ-ભૂખ-તરસ-કશા (ચાબૂક) અંકુશ વગેરે દ્વારા, નારકે ક્ષેત્રજન્ય. અન્યોન્ય કરેલ અને પરમાધામીએ કરેલ એમ ત્રિવિધ વેદનાથી, મનુષ્યો ભૂખ-તરસ-વ્યાધિ-ગરીબી કેદ વગેરે દ્વારા અને દેવે પરાભિગ કિલિબરિકત્વાદિ દ્વારા અશ તા વેદનીય કર્મને અનુભવીને ખપાવે છે તે તેઓની અકામ નિજર છે. સૂત્રકાર સકામનિજાને કહે છે–અનશન-ઊણે દરી-ભિક્ષાચર્યા–રસત્યાગકાયાકલેશ અને પ્રતીસંલીનતા રૂ૫ છ પ્રકારના બાહ્ય તેમજ પ્રાયશ્ચિત્ત-વિનય–વૈયાવચ્ચ-સ્વાધ્યાય-ધ્યાન અને કાર્યોત્સર્ગ રૂપે આ પ્રકારના આભ્યન્તરતપને તપતાં નિરાભિલાષી છેને સકામનિર્જરા થાય છે. (એમ સંબંધ જોડ.)”
અહીં પણું તપને જ સકામનિર્જરા રૂપે કહ્યો છે. મિથ્યાવીઓને તપ પિતે જ સંભવતો ન હોવાથી સકામનિર્જરા પણ હેતી નથી.” એવી શંકા ન કરવી, કેમ કે १ सकामनिर्जरा पुनर्निर्जराभिलाषिगामनशनोनोदरिकाभिक्षाचर्यारसत्यागकायक्लेशप्रतिसंलीनताभेद पइविध बाह्य, प्रायश्चित्तविनयनेयावृत्त्यस्वाध्यायध्यानव्युत्सर्गभेद षइविधमाभ्यन्तर तपस्तप्यमानानाम् ।।