________________
૧૮૬
ધર્મ પરીક્ષા- ક ૩૭ 'गुणठाणगपरिणामे संने तह बुद्धिमपि पाएण। जायइ जीवो तफलमवेक्खमाने उः पियमसि ॥
गुणविशेषस्य जीवदयादिरूपस्यात्मनि परिणामै सति तथेति समुच्चये, बुद्धिमानपि युकतायुक्तविवेचना चतुरशेमुषीपरिगतोऽपि न केवलधम सारः सदा भवति, प्रायेण बाहुल्येन जायते जीवः । महतामप्यनाभोंगस - भवेन कदाचित्कृत्येष्वबुद्धिमत्त्वमपि कस्यचित्स्यादिति प्रायोगहणम् । अत्रैव मतान्तरमाह-तत्फलं बुद्धिमत्त्वफल स्वर्गापवर्गादिप्राप्तिलक्षणमपेक्ष्यान्ये पुनराचार्या नियमोऽवश्यंभ.वो बुद्धिमत्त्वस्यानाभेगेऽपि गुणस्थानपरिणतौ सत्यामिति ब्रुवते । अयमभिप्रायः-संपन्ननिर्वाणव्रतपरिणामा प्राणिनां 'जिनभणितमिद' इति प्रधाना: क्वचिदर्थे ऽनाभागबहुलतया प्रज्ञापकदोषाद् वितथश्रद्धानवन्ताऽपि न सम्यक्त्वादिगुणभङ्ग भाजो जायन्ते । તi (ત્તરા. વિ. ૨૬૨)
२सम्मद्दिट्ठीजीवो उवइटूठपवयणं तु सद्दहइ । सद्दहइ असब्भाव अयाणमाणो गुरुणिभोगा ॥
इति । बुद्धिमत्त्वे सति ते व्रतपरिणामफलमविकलमुपलभन्ते एवेति । यथा च सम्यग्दृष्ट्यादिगुणस्थानावान्तरपरिणतितारतम्येऽपि बुद्धिमत्त्वसामान्यफलाभेदस्तथा मार्गानुसारिणां मिथ्यादृशां मिथ्यात्वगुणस्थानावान्तरपरिणतितारतम्येऽपि । अत एवापुनर्बन्धकादीनामादित एवारभ्यानाभोगतोऽपि सदन्धन्यायेन मार्गगमनमेवे ' त्युपिरिशन्त्यध्यात्मचिन्तकाः । यत्तु मिथ्याहशां
મોટા માણસને પણ અન ભોગ સંભવત હોઈ ક્યારેક કોઈને કૃત્યમાં અબુદ્ધિમત્ત્વ પણ આવી જાય છે. તેથી “પ્રાય: કરીને' એમ લખ્યું છે. આ બાબતમાં ઉપદેશપદકાર મતાંતર દેખાડતાં ઉત્તરાર્ધમાં કહે છે કે, બુદ્ધિમત્તાના ફળરૂપ સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિની અપેક્ષાએ અન્ય આચાર્યો તે, ગુણાકાણાની
તેની હાજરીમાં અનાભોગ હોય તે પણ બુદ્ધિમત્તા તે અવશ્ય હેય જ, (કેમકે બુદ્ધિમત્તાનું ફળ તે મળી જ જાય છે.) એ નિયમ માને છે. કહેવાનો અભિપ્રાય એ છે કે ઘા (અતિચાર ) મુક્ત દત પરિણામ પામેલા છે “આ શ્રી જિનેશ્વર ભગવાને કહ્યું છે.' એવી શ્રદ્ધા કરતાં થકાં કયારેક કેઈક પદાથ અંગે અનાભે ગ બહુલતાના કારણે પ્રજ્ઞાપકની ભૂલ થવાથી ઉલ્ટી શ્રદ્ધાવાળા થાય તે પણ તેઓના સમ્યવાદિ ગુણોને ભંગ થતો નથી. ઉત્તરાધ્યયનનિયુક્તિ (૧૬૩) માં કહ્યું છે કે “સમ્યફદષ્ટિ જીવ ઉપદેશાયેલ પ્રવચનની શ્રદ્ધા કરે છે. પણ કયારેક અજાણપણામાં ગુરુએ આપેલ સમજણના કારણે અસલ્કત અર્થની પણ શ્રદ્ધા કરે છે.” કોઈપણ રીતે, બુદ્ધિમત્તાની હાજરીમાં તેઓ વ્રત પરિણામનું સંપૂર્ણ ફળ તે મેળવે જ છે.”
જેમ સમ્યગ્રષ્ટિ ગુણઠાણ પરિણીની હાજરીમાં અવાન્તર પરિણતિઓનું તારતમ્ય થવા છતાં બુદ્ધિમત્તાના સામાન્ય ફળમાં તે ભેદ પડતું નથી તેમ માર્ગાનુસારી મિથ્યાત્વીએની મિથ્યાત્વગુણઠાણાની અવાક્તર પરિણતિઓમાં તારતમ્ય હોવા છતાં બુદ્ધિમત્તાના સામાન્ય ફળમાં તે ભેદ પડતું જ નથી. તેથી જ, “અપુનબંધકાદિ નું અનાબેગ હોય તે પણ શરૂઆતથી જ સદબ્ધન્યાયે માર્ગ ગમન જ થાય છે” એવું અધ્યાત્મચિન્તકે કહે છે. “મિથ્યાત્વીઓને પણ જે સકામનિર્ભર હોય તે સમ્યક્ત્વીઓમાં અને તેમાં ફેર જ રહેશે નહિ એવું જે કંઈનું કહેવું છે તે અસત છે, કેમકે એ રીતે સકામ નિર્જ રારૂપ સમાનતા થવા માત્રથી જે કઈ જ ફેર રહી શકતો ન હોય તો તે શુકલ લેશ્યરૂપ સમાનતાવાળા મિયાત્વીથી માંડીને સગી કેવળી સુધીના માં પણ કઈ १ गुणस्थानकपरिणामे सति तथा बुद्धिमानापे प्रायेण । जायते जीवस्तत्फलमपेक्ष्यन्ये तु नियम इति ।।
सम्पमष्टिर्जीव उपदेष्ट प्रवक्न तु श्रद्दधाति । श्रदधात्यसद्भावमजानन् गुरुनियोगात् ॥