________________
સકાબ-અકામાંનજરા વિચાર
१८७
कामनिर्जरासंभवे सम्यग्दृष्टिमिध्यादृष्ट चोरविशेषप्रसङ्गः' इति केमचिदुच्यते तदखात् एवं सति मिथ्यादृष्ट्यादीनां सये । गिकेवलिपर्यन्तानां शुक्ललेश्यावस्त्वना विशेष सङगात् । अत्रान्तरविशेषान्न तदविशेष इति चेत् ? सोयं प्रकृतेऽपि तुल्यः सम्यग्दृष्टिनिर्जरापेक्षया मिथ्यादृष्टिनिर्जराया अल्पत्वस्याभ्युपगमादिति यथाशास्त्र भावनीयम् ||३७|| परपाखण्डिप्रशंसालक्षणः सम्यक्त्वातिचारः
'नन्वेवं मिथ्यादृर्शा गुणानुमेादनेन
स्यादू' इत्याशङ्कां परिहर्तुमाह
वमइआरो । होज्जाहि ||३८||
परपाखडिपसंसा इह खलु कवि सो तम्मयगुणमोहा अणवस्थाए व (परप | खंडिशंसेह खलु कोऽपि नैवमतिचारः । स तन्मतगुणमाहादनवस्थया वा भवेद् ) ।। ३८ ।। परपाखंडिपसंसति । एवमुक्तप्रकारेण, इह मार्गानुसारिगुणानुमेादने परपाखंडि - प्रश ंसाऽतिचारः कोऽपि न स्यात्, यतः स परपाख डिप्रशंसा तिचार : ( १ ) तन्मताः परपाखंडि मात्र संमता ये गुणा अग्निहोत्रपञ्चाग्निसाधन कष्टादयस्तेषु मोहेोऽज्ञानतत्त्वा जनप्रणीत तुल्यत्वादिमिथ्याज्ञानलक्षण' ततो भवेत्, 'परपाखंडिनः परदर्शनिनः तेषां प्रशंसा' इत्यत्र व्युत्पत्तावर्थात् पाखंडतावच्छेक धर्म प्रशंसाया एवातिचारत्वलाभाद् । यथा हि ' प्रमादिनो न प्रशंसनीया:' इत्यत्र प्रमादिनां प्रमादितावच्छेदकधमेणाप्रशंसनीयत्वं लभ्यते, त्वरितसम्यग्दृष्ट्यादीनां सम्यक्त्वादिनापि, ' तथा पाखण्डिनेो न प्रशंसनीयाः ' इत्यत्रापि पाखंडिनां पाखंडतावच्छेदकधमेणैवाप्रशंसनीयत्वं लभ्यते, न तु मार्गानुसारिणां क्षमादि गुणेनापि । अभिनिवेशविशिष्टक्षमादिगुणानामपि पाखण्डतावच्छेदकत्व मेविति तद्रूपेण प्रशंसाया - यतिवार एव । अत एवोग्रकष्टकारिणामप्याज्ञोल्लंघनवृत्तीनां प्रशंसाया देोषावहत्वमुक्तं[ पंचा. ११-३९]
ફેર જ ન રહેવાની આપત્તિ આવશે. શુકલલેશ્યા રૂપ સામ્ય હાવા છતાં તે શુકલલેશ્યાના અવાન્તર ભેદેના તફાવત હેાવાથી તેએમાં વિશેષતા અબાધિતપણે રહે છે.’’ એવા ઉત્તર પ્રસ્તુત સકામનિર્જરાની બાખતમાં પણ સમાન જ જાણવા, કેમકે સમ્યગ્દૃષ્ટિને થતી નિરાની અપેક્ષાએ મિથ્યાત્વીની નિર્જરા અલ્પ હોવા રૂપ વિશેષતા તા માનેલી જ છે. માટે મિથ્યાત્વીએને પણ સકામનિર્જરા સંભવે છે એ વાત શાસ્ત્રાનુસારે વિચારવી.
માટે ‘મિથ્યાત્વીનુ કોઈપણુ અનુષ્ઠાન અકામનેજ રાનુ જ કારણ ખનતું હાઈ અનુમાદનીય હેતુ નથી' એવી પૂર્વ પક્ષીય દલીલ ઊડી જાય છે. તેથી માર્ગાનુસારી મિથ્યાત્વીનું અનુષ્ઠાન અનુમાનીય હેવુ... સિદ્ધ થાય છે. ૫૩૭ાા
“મિથ્યાત્વીએના ગુણુની આ રીતે અનુમેહના કરવામાં પરપાખ’ડીની પ્રશંસા કરવા રૂપ સમ્યક્ત્વના અતિચાર લાગશે” એવી શકાના પરિહાર કરવા ગ્રંથકાર કહે છે-
ગાથા : આ રીતે અનુમેદના કરવામાં પરપાખ`ડી પ્રશંસારૂપ કેઈ અતિચાર લાગતા નથી, કારણ કે તે અતિચાર તેા (૧) માત્ર તેને સમત એવા ગુણ્ણાના મેહથી કે (૨) અનવસ્થાથી થાય છે.